________________
શાંરદા રત્ન
૫૩૯
બેડીમાંથી મુક્ત થવા પ્રભુના જાપ કરવાની સગવડ કરી આપી છે. શેઠ પૂછે છે દીકરી ! તેં ખાધુ પણ નહિ હાય, તું ભૂખી હોઈશ ! પિતાજી ! જે ખાવા પીવાની ઝંઝટમાં પડી જાઉ તા પ્રભુના ધ્યાનમાં એક ચિત્ત ન થાય, માટે હુ અહોનિશ પ્રભુના ધ્યાનમાં એકાકાર બની શકું તે માટે માતાએ મને આ અનુકૂળતા કરી આપી છે. આ રીતે ચંદનાએ દુઃખમાં પણ સુખ શેાધવાની કળા શીખી લીધી. શેઠાણીના દોષ ન જોયા, પણ તેમને ઉપકારી માન્યા. મેાક્ષ મેળવવાની આ અનુપમ ચાવી છે.
ચંદનબાળાની વાતા સાંભળી શેઠની આંખમાં આંસુ આવી ગયા. અરરર...કાં પવિત્ર ચંદના ને કયાં મૂળા શેઠાણીની દુષ્ટ ભાવના ! આ તે દીકરી છે કે દેવી ? શેઠને થયુ` કે લાવ, ઘરમાં કંઇક હાયતા એને ખાવા માટે આપું, પણ ઘરમાં બધે તાળા છે. માત્ર બાકળા ખાફેલા પડયા હતા. તે શેઠે લીધા અને ચંદનાને સૂપડામાં આપ્યા. બેટા ! આ ખાજે, હુ· ખેડી તાડવા લુહારને ખેાલાવવા જાઉ છું. શેઠ લુહારને મેલાવવા ગયા. ચંદનાના હાથ પગમાં બેડી છે, એટલે તે એક પગ ઉંબરામાં ને એક પગ ઉંબરાની બહાર રાખીને બેઠી છે. ચંદના ત્રણ ત્રણ દિનની ઉપવાસી છે, પણ એ ભાવના ભાવે છે કે જો કોઇ ચેાગી પધારે તેા દાન દઈને હું પારણું કરું.
ચંદનાના ભાગ્ય ઉઘડી ગયા. પ્રભુ મહાવીરસ્વામી પાંચ માસ ને પચ્ચીસ દિનથી ભિક્ષા કાજે કરી રહ્યા છે, પણ અભિગ્રહ પૂરા થતા નથી. આકાશમાં દેવા પણ દોડાદોડ કરે છે. તેમને ચિંતા થઈ, અહા ! આપણા શાસનપતિ ભગવાનના પારણાના લાભ કયા પુણ્યશાળીને મળશે ? ભગવાન ફરતા ફરતા ચંદનાના આંગણે આવી ગયા. ભગવાને જોયુ. બધા ખેલ પૂરા છે, માત્ર એક ખેલ અધૂરા છે કે ચંદનાની આંખમાં આંસુ નથી, એટલે ભગવાન પાછા વળી ગયા. આટલા દુ:ખ પડયા છતાં ચંદના કયારેય રડી નથી પણુ ભગવાન પાછા ફર્યા ત્યારે તેનો અશ્રુનો બંધ તૂટી ગયા. હે પ્રભુ ! મારા અંતરના આંગણેથી કેમ પાછા જાવ છે ? ચંદનબાળાથી ત્યારે એવી કારમી ચીસ પડાઈ ગઈ કે પ્રભુજી !
પ્રભુજી રે...આંગણે આવીને આમ પાછા ન જવાય, ચંદના તે વિનવે પ્રભુજીને આજ...(ર) આંસુડ: જોઈ નયનામાં, પ્રભુજી પાછા વળે રે (૨) ઘેલી બની ચંદના ત્યાં બાકુળા વહેારાવે રે (૨) વરસે રે વરસે રે આકાશમાંથી ફુલડાં અપાર....ચંદના તે ચંદના મા-બાપ વગરની થઇ, માથે આવા કષ્ટા પડયાં, છતાં એક ઉંકાર પણુ નથી કર્યાં ને દુઃખ નથી લાગ્યુ. પણ એને દુઃખ કયાં લાગ્યું ? ભગવાન મારા આંગણે આવીને પાછા જાય ! ખલાસ થઈ ગયું, ત્યાં કારમી ચીસ નીકળી ગઈ. તે પ્રભુના અંતર સુધી પહેાંચી ગઈ. પ્રભુજીએ પાછુ વળીને જોયું તેા ચંદનાની આંખમાં આંસુ જોયા. પ્રભુજીને પાછુ' ફરવુ' પડયું. એની ભાવનાનુ` આંદોલન એવુ` ઉપડયુ કે પ્રભુજી પાછા વળ્યા. સતી ચંદના દાન દેવા ઉભી થઈ, ત્યાં તેના હાથ પગની બેડીઓ તૂટી ગઈ. હાથમાં કંકણુ ને