________________
શારદા રત્ન
૩૧
ઘરના
વહાલું છે. જેને વૈકુઠ વહાલુ હોય તેને દુનિયાના આદર સત્કારની કે નિષ્ઠાની પડી હાતી નથી. જીવરાજ શેઠને દુનિયાની નજરે ધર્માત્મા બનવું હતુ. જીવરાજ શેઠની જેમ તમે પણ કહેા છે ને કે અમારે મેક્ષ જોઈ એ છે. અમારે મેાક્ષમાં જવુ છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી કાઈ દેવ તમારી પાસે આવે અને કહે, ચાલે! મહાવિદેહમાં સીમંધર સ્વામી ભગવાનની પાસે, તેા તમે શું કરે? એ દેવની સાથે પહેરેલા કપડે જશેા બધાને પૂછ્યા જશે ? તમે કંઇ નહી. બેલા પણ તમારી દશા આ શેઠના જેવી છે. ડો માક્ષ મેળવવા છે ત! સંસાર છેડવા પડે. ચાહેા છે. સ`સાર અને માંગા છે માક્ષ, તો તે કેવી રીતે મળે ? મેાક્ષ મેળવવા માટે સૌંસારને છેડવા પડે, અને આત્માએ પુરૂષાર્થ કરવા પડે. મહેનત વિના એકેય ચીજ મળતી નથી. દુનિયાની નજીવી વસ્તુના દન પણ મહેનત વિના થતા નથી. તેા પછી આપણે તે પરમપદને પામવુ છે, તે માટે કેટલી મહેનત જોઈ શે! જે ચીજો નાશવંત છે, ક્ષણભંગુર છે, તે મેળવવા રાતદિવસ મહેનત કરી છે, પણ જે શાશ્વત સુખને આપનાર છે એવા મેાક્ષ માટે મહેનત કરતા નથી. મેાક્ષમાં શું છે ? મેાક્ષમાં કેવું સુખ મળે છે ? વગેરે જાણા છે ? આત્માની અશરીરી, અમાહી, અદ્વેષી સ્થિતિ પ્રાપ્ત કરવાનું મન થાય છે ? પરમાનંદપૂર્ણ, સચ્ચિદાન દમય આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાના મનોરથા જાગે છે? અમારે મેાક્ષ મેળવવે, છે એમ બેલવા માત્રથી મેાક્ષ મળવાનો નથી. કાઇને તેવી રીતે મળ્યા નથી. થોડાક સમય જીવને હવા ન મળે તેા કેવી બેચેની અને ગભરામણ થાય છે, એટલી બેચેની અને અકળામણ જીવને મેાક્ષ નથી મળ્યા તેની થઈ છે ? ના. અશરીરી બનવાની મેાટી માટી વાતા કરીએ અને શરીર પર અપર’પાર મેાહ કરીએ, અરાગી, અદ્વેષી બનવાની વાતા કરીએ અને રાગ દ્વેષની હાળીએ ખેલીએ, અનંત જ્ઞાનમય આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાની વાતા કરીએ અને આખુ' જીવન ધાર અજ્ઞાનમાં વીતાવીએ તે પછી શુ મેાક્ષ મળે ખરા ?
શરીરથી મુક્ત બનવાની કયારે પણ કલ્પના કરી છે ખરી ? ના. સંસાર સુખમાં ડૂખ્યા રહેવું અને મેાક્ષની વાતા કરવી એ કેવા વિસ’વાદ અને વિરોધાભાસ છે? હું શુદ્ધ આત્મ દ્રવ્ય છું, એવી સહજ શ્રદ્ધા થઈ હેાય તેા સમજજો કે મેાક્ષ સાથે પ્રેમ થયા છે. મેાક્ષ પ્રત્યે પ્રેમ થશે તેા ધર્મના પ્રભાવનો અનુભવ થશે. ધમ થી મેાક્ષ મળશે, માટે મેાક્ષદશાને જાણા, સમજો, તેની ચાહના કરી, પછી જુએ, ધર્મના પ્રભાવ કેવા છે! હવે જીવરાજ શેઠને નારાજી ફરીવાર તેડવા આવશે તે પછી વિચારશું. મૂળ અધિકાર વિચારીએ.
પદ્મરથ રાજા બાળકને પેાતાને ઘેર લઈ આવ્યા અને રાણીને સેાંપ્યા, ત્યારે રાણીએ પૂછ્યું. કે આ બાળક કાઇનો ઉપાડી લાવ્યા નથી ને? કે ઝુંટવી લાચા નથી ને ? રાજા કહે–રાણી ! હું આ પુત્ર કોઇની પાસેથી ઝુંટવીને લાવ્યા નથી, પણ આપણા ભાગ્યાયે આપણને મળ્યા છે. હું આજે ઘેાડા ઉપર બેસીને જંગલમાં ફરવા ગયા હતા, પણ ન જાણે કેાઈની પ્રેરણાથી કે પેાતાની મેળે મારા ઘેાડા મને દૂર સુધી લઈ