________________
૪૪
શારદા રત્ન
ટાળવાના ઉપાય તે ધર્મ. તે ધનું સાધન માત્ર મનુષ્યભવમાં સમ્યક્ત્વની કે મંદ મિથ્યાત્વની હાજરીમાં થઈ શકે છે. કરહિત અવસ્થા પણ આ જન્મ દ્વારા જીવ મેળવી શકે છે. એક રહિત અવસ્થા અથવા સિદ્ધ અવસ્થા જીવ પામે કયારે ? સઘળા સઘળા કર્મોના સ`સગ છૂટે કારે ? સકમ તેાડવાની
કર્માના સંસગ છૂટે ત્યારે. ચેાગ્ય સાધના થાય ત્યારે.
આજના માનવની દશા કેવી છે ? ' સંસાર ભયકર દુઃખ આપે, ચાર ગતિના ચક્કરમાં રખડાવે, ભયંકર અપમાન કરે છે, છતાં ફારગતિ નહિ.” પેાતાના સગા ભાઈ દુઃખ દેતા હાય, હેરાન કરતા હાય, તે ચાલ ફારગતિ ! મા-બાપ નથી ગમતા તા ચાલા ફારગત ! પણ આ સંસાર ધાર દુઃખ દે છે છતાં ફારગતિ નહિ ? અનંત અનંતવાર સંસાર તમને અગવડમાં મૂકે, ત્રાસ આપે, છતાં સ્વમાન નથી ! શું એમ નથી થતું કે હવે સંસાર સાથે ફ્ારગત કરું, અને અગવડ વેઠીને પણ ધમ કરુ...! સંસારમાં ગમે તેટલી તકલીફ કે અગવડ હોય તા શું કહેશેા ખરા કે સ`સાર નહિ પાલવે, મૂકી દઉં ? જરા ઉંડા ઉતરી જુઓ તે! ખબર પડે કે સંસાર અને આત્માની ભાગીદારીમાં આત્માની બધી મૂડી સાફ થઈ જાય છે, છતાં દેખાવ માત્રને નડ્ડા નહિ ને નુકશાનીનો પાર નહિ ! આવા ઘાર સંસારથી હૂવે કયારે ફારગત લેવી છે ? તમારે તેા સંસારમાં રહીને થાય એવા હાય તા ધ કવા છે. કેમ ખરાબર ને ?
જીવની ખૂબી એ છે કે અત્યાર સુધી ભૂતકાળના સ’સાર કેવા અને કેટલેા હેાળ્યા ? શુ કમાણી કરી અત્યારે કેવી પરિસ્થિતિ છે ? પાપી છે કે ધમી` ? આરંભ-સમારંભવાળા છે કે આરંભ વિનાના ? આ કાંઈ આત્માને પૂછવાનુ નહિ ? આત્મ નિરીક્ષણ કરવાનુ નહિ ? આત્મ-નિરીક્ષણનો કેટલે અદ્ભૂત પ્રભાવ છે ! શુદ્ધ આત્મ-નિરીક્ષણ કરતા જીવ શુભ વિચારની ધારાએ ગુણશ્રેણિએ ચઢવા માંડે, એટલે અનંતી અનતી કર્મીની નિર્જરા ! અને એથી આગળ ચઢતાં શુભ ધ્યાનની ધારા વધતી જાય તા ઘાતી કર્યા ખપાવી કેવળજ્ઞાન ! આપ સિદ્ધાંતમાં નજર કરા. દૃઢપ્રહારીનું જીવન કેવું ! અર્જુનમાળીની સ્થિતિ કેવી ! પાપમય છતાં શુભ વિચારણા અને શુભધ્યાનના બળે એ અન્યા કેવળજ્ઞાની.
ગુણસાગર ચારીમાં બેઠા હતા. દેખાવમાં લેાકમાં શું દેખાતું હતું ? ઘણેા ભાગ્યશાળી ! આઠ આઠ કન્યાએ પેાતાના હાથ એના હાથમાં આપી રહી છે. હાથમાં હાથ એકના નહિ, આઠના. ગુણસાગરના પિતાનું નામ રત્નસંચય. એ ખરેખર રત્નના સંચયવાળા અર્થાત્ મહાસમૃદ્ધિશાલી. એમના સૌભાગી પુત્ર ગુણસાગર. ધામધૂમથી લગ્ન ઉત્સવ ઉજવાય છે. શું આ સ્થિતિ કેવળજ્ઞાન પામવા માટે ચેાગ્ય ગણાય ? અરે, આ તા એકાંત આશ્રવનું સ્થાન ! પણ ગુણસાગર માટે સંવરનું સ્થાન બન્યું. આચાર`ગ સૂત્ર ખાલે છે. ને આલા તે મિત્રા, ને સાતે બલવા ” । જ્યાં કર્મબંધનના હેતુરૂપ આશ્રવ છે ત્યાં કની નિર્જરાના હેતુરૂપ સંવર પણ થઈ શકે છે, અને જે
66