________________
શારદા રત્ન
જેમ કુટ બચ્ચાને, બિલાડીના સદા ભય, તેમ છે. બ્રહ્મચારીને, સ્રીના સ’સગા ભય.
**
૩૫
જેમ કુકડાના બચ્ચાને હમેશા બિલાડીના ભય રહે છે, તેમ બ્રહ્મચારી પુરૂષને સ્ત્રીના અને બ્રહ્મચારી સ્ત્રીને પુરૂષના ભય રહે છે. સતીનું રૂપ ઘણું છે. એકાંત સ્થાન છે. એટલે સતી મનમાં ફફડી રહી છે. અરે, કહ્યું છે કે ૮૦ વર્ષની ડોશી હોય, તેના કાન, નાક, હાથ, પગ કપાઈ ગયા હૈાય એવી સ્ત્રી હેાય તે પણ એકાંતમાં તેની સાથે વાસ કરવા નહિ. સતી વિચાર કરે છે, એકાંત સ્થાન છે. યુવાન પુરૂષ છે, માટે મારે સાવધાન બનવુ' જરૂરી છે. અહીં એકાંતમાં પુરૂષની સાથે રહેવું સારું નથી, પણ જો સાથે રહેવુ પડે તેા જ્ઞાનભાવનાની સાથે રહેવુ કે જેથી કોઈ પ્રકારના ભય ન રહે, માટે મારે એને ભાઈ બનાવી લેવા જોઇએ, તેથી જ એણે વિદ્યાધરને ભાઈ કહીને સબૈધ્યેા છે. સતી સ્ત્રીને તેા જગતના બધા પુરૂષો ભાઈ ને બાપ સમાન છે. સતી કહે છે વીરા ! હાથીએ મને સૂંઢમાં ઉછાળી ત્યારે હું તે માનતી હતી કે તળાવમાં પડીને મરી જઈશ, પણ આપે મને ઝીલીને જીવતદાન આપ્યું છે. થાડું કપડુ. આપનારને પણ ભાઈ માનવામાં આવે છે તે તમે મને જીવતદાન આપ્યું છે, એ શું ભાઈના સબંધ કરતા ઓછુ છે!
સતીનું સૌંદય. શ્વેતાં અંગમાં ઉદ્ભવેલી આગઃ–મયણુરેહા વિદ્યાધરને ભાઈ કહે છે પણ ભાઈ થવું કેાને ગમે ? જેણે નિર્વિકાર દશા કેળવી છે એવા પુરૂષા ખીજી સ્ત્રીઓ માટે ભાઈ ખાપ સમાન છે, પણ આ વિદ્યાધર તે મયણુરેહાનુ રૂપ જોઈ કામાંધ બની ગયા હતા. તેની આંખામાં વાસનાના ભેારી ́ગ ફુંફાડા મારતા હતા. ભેાગી ભ્રમર એના સૌંદર્ય માં આર્ષાયા હતા. એવાને ભાઇ બનવુ' કયાંથી ગમે ? મયણુરેહા જેવી સતી કાઈ ને પેાતાના ભાઇ મનાવે એ શું કાંઈ ઓછી વાત છે! પણ પરસ્ત્રીની તૃષ્ણાના કારણે તેને મયણરેહાના ભાઈ અનવું ગમ્યું નહિ. વિદ્યાધર કહે છે-તું ભાઈ-ભાઈ કાને કહે છે? મેં તને યાને કારણે કે ભાઇ બનાવવા ઝીલી નથી પણુ તને મારી સુંદરી બનાવવા ઝીલી છે. મેં તારી રક્ષા કરી છે. તું મારી રક્ષા કર. તારું સૌદર્ય જોતાં મારા અંગેઅંગમાં આગ જાગી ઉઠી છે. મે' તને મારી પટરાણી બનાવવા ખચાવી છે. હું કોણુ છું તે તું જાણુ અને ભાઈ-ભાઈ કહેવાનુ છેાડી દે. હું વૈતાઢય પર્વતની બે શ્રેણીઓના રાજા છું. મારા રાજ્યમાં ૧૧૦ નગરા છે. તે નગરા પણ ગંધના નગરા છે. ગંધર્વોમાં સૌથી માટેા રાજા હું છું. તારા સદ્ભાગ્યે તને હું મળી ગયા છું. એટલા માટે તુ બીજી વાર્તાને છેડી દે અને મારી પટરાણી ખન. જેમ પતંગિયુ' દીપકના રૂપમાં આકર્ષાય છે તેમ આ વિદ્યાધર મયણરેહાના રૂપમાં આકર્ષાયા છે. એક સ`સ્કૃત શ્લાકમાં કહ્યુ છે કેगतिविभ्रमेङ्गिताकार हास्य लीला कटाक्ष विक्षिप्तः । रुपावेशित चक्षुः शलभ इव विपद्यते विबशः ॥
સવિકાર ગતિ, સ્નિગ્ધ દૃષ્ટિ, સુખ-છાતી આદિ આકાર, સવિલાસ હાસ્ય અને