________________
ર
શારદા રત્ન
આનંદ આવે છે. વધુ શું કહું ! સમકિતી માત્મા જગતના મટી જિન અને જિનશાસનના બની જાય છે. સમકિત ષ્ટિના સસાર એટલે જેનુ ખાવાનુ એવું ખાઢવાનુ' અને તેના પ્રત્યે રીસ કરવાની. દા. ત. પુણ્યાયે સમકિતી આત્મા સસારના સુખ ભાગવતા હોય પણું એ સુખની અને સંસારની પ્રશ`સા કરવાને બદલે તેની ઝાટકણી કાઢતા હાય છે, અને તેના પ્રત્યે ઉદ્વિગ્ન રહેતા હેાય છે. સમિકતી જીવને જહાજની ઉપમા આપી છે. જેમ જહાજ (વહાણુ) પાણીમાં તરે છે, પણ ડૂબતું નથી તેમ સમકિતી આત્મા સંસારમાં તરે છે, તેમાં ડૂબતા નથી. તે આત્મા સંસારને જેલ સમજે છે પણ રાજમહેલ નથી માનતા. તે પેાતાને ઘરના માલિક નથી માનતા પણ મેનેજર માને છે. કહ્યું છે કે— પાત્ર ચારિત્ર વિત્તસ્ય સભ્યત્વે રાખ્યો ચારિત્ર રૂપી ધન રાખવાને માટે સમ્યક્ત્વ એક પાત્ર છે. તેની પ્રશંસા કેાણ ન કરે? બધા કરે, માટે આવા સમ્યક્ત્વ રૂપી રત્નને પ્રાપ્ત કરવાની જરૂર છે.
46
ન
મહાન પુણ્યાયે જૈનધર્મ અને વીતરાગ ભગવાનનું વિરાટ શાસન મળ્યું છે. વારસાગત જૈનકુળમાં જન્મ અને ધર્મ મળ્યા છતાં કંઈક જીવા એવા છે કે ઉપાશ્રયે આવવાનું મન થતું નથી. હું તેા કહું છું કે તમે સંતાનાને વારસામાં લાખાની મૂડી આપે। કે ન આપે. પણ જો તેને વારસામાં ધર્મના સ`સ્કાર આપ્યા હશે તે તેનું ભાવિ જીવન ઉજ્જવળ બનશે. તેના જીવનમાં કરૂણા, અનુકંપા અને દક્ષતાના ગુણે। આવશે. જાવકના ૨૧ ગુણ છે, તેમાં આઠમા ગુણ છે સુદાક્ષિણ્યપણું. શ્રાવક કેવા હોય ? શ્રાવક એટલે દક્ષ, નિપુણુ, તીવ્ર બુદ્ધિવાળા, સમયસૂચક, ચતુર, નજર નાખતાં સર્વ પરિસ્થિતિ -પારખી જનાર, કુશળ અને તેજસ્વી માનવી. સુદાક્ષિણ્યપણુ એટલે કળામય જીવન. ખેલવું એ પણ એક કળા છે, સાંભળવાની પણ કળા છે, પહેરવામાં, ખાવામાં પણ કળા જોઇએ છે. શ્રાવકમાં આ જાતની કળા વિકસીત થયેલી હાય શ્રાવક ખેલવામાં દક્ષ હાય. કડવી વાત હાય તા પણ તે મીઠાસથી કહી શકે. તેની ભાષામાં તાડાઈ ન હેાય. મધુરતાથી ભરપુર તેની ભાષા હાય. તેમજ તેને દંભ ન હેાય, પણ સત્ય અને સરળ ભાષા હાય. કંઈક માણુસાને સાંભળતા નથી આવડતું. જ્ઞાનીપુરૂષોના સમાગમ મળવા છતાં કઈ લાભ લઈ શકે નહિ. સામી વ્યક્તિ જ્યારે કઈ કહેતી હોય ત્યારે કઈ પણ ખેલ્યા વિના મૌનપણે શાંતિથી સાંભળવામાં પણ કળા જોઇએ છે. પહેરવામાં પણ કળા જોઇએ. શ્રાવકા જેમ તેમ કપડાં ન પહેરે, પણ કાળજીપૂર્વક કપડાં પહેરે. શ્રાવકના કપડાં સ્વચ્છ અને મર્યાદાવાળા હોય.
શ્રાવક-શ્રાવિકા દક્ષ હોય. કેાઈની ભ્રમણા ભરી વાતામાં ફસાય નિહ. વાતમાં શું તથ્ય છે તે પાતાની દક્ષતાથી તરત સમજી જાય. ધર્મ માટે કાઈ ભિન્ન ભિન્ન વાતા કરે તા પણ દક્ષ શ્રાવક તેમાં ગૂંચવાઈ જતા નથી. તે તે અહિંસા અને સત્યની કસેાટીએ દરેક ધર્મનેકસી જુએ છે; અને જે ધર્મ પૂર્ણ અહિંસા અને સત્યના પાયા પર રચાયેલેા હોય તેને જ ધર્મ તરીકે માને છે અને સ્વીકારે છે. દક્ષતા ખીજા પર થતા અન્યાયને