________________
૧૫૦
શારદા રત્ન
મારા સામું પણ ખેલે છે, તે આપણને હલકા પાડવાની વાતે કરેછે, તમે તેને બહુ માટે ચઢાવ્યા છે. એમ સાચું જુઠ્ઠું કહીને પતિને ખૂબ ભભેર્યાં. ભાઈ પત્નીનું કહેવું સત્ય માની ગયા. આજ સુધી બધા આનદથી રહેતા હતા પણ હવે જીએ કર્મીનો કેવા ઉદ્દય થાય છે! ભાઇએ બે પાસા તપાસવાની જરૂર હતી, ભાઇને મેલાવીને વાત પૂછવી હતી, પણ કર્મીનો ઉય થવાનો છે, એટલે પત્નીની બધી વાત સાચી માની લીધી.
રજાના દિવસેામાં કીતિ માતા-પિતા પાસે જતા, ત્યારે એની મા પૂછે છે કે બેટા ! તું આનંદમાં છે ને! તારા ભાભી તને કેવું રાખે છે ? ત્યારે કીતિ કહે છે બા ! મારા ભાભીનો મારા પ્રત્યે અથાગ પ્રેમ છે. એકવાર તને પણ ભૂલી જાઉં, એવું મને સાચવે છે. તું જરા પણ ચિંતા ન કરીશ, પણ પાતે ભાઇથી જુદો રહે છે, તથા આવું બધું બન્યું છે, તેવા એક શબ્દ પણ બેાલતા નથી તની માને ગંધ પણ આવવા દેતા નથી કે, એ ભાઈ જુદા થયા છે, પણ એમ સમજે છે કે, ભાભીએ મને આટલા વર્ષાંતેા સાચવ્યા ને! કીર્તિ ભણી-ગણીને ડૉકટર થયા, તેના માટે ઘણી છેાકરીએના કહેણ આવવા લાગ્યા. કીર્તિના સારી સંસ્કારી કન્યા સાથે લગ્ન થયા. તે ખુબ આનંદથી રહે છે. ગરીબ દી આ ઉપર ખુબ કરૂણા રાખી સેવા કરે છે, તેની પ્રેકટીશ વધતાં વધતાં ઘણા આગળ આવી ગયા. સારાયે ગામમાં કીતિ ફેલાઇ ગઇ. લેાકેાને મન ડોકટર શુ મેલ્યા ને શુ ખેલશે ?
માટાભાઈ ના જાગેલા પાપના ઉદયઃ—આ માજી મેોટાભાઈના પાપનો ઉદય થયેલ માણસ સુખમાં મલકાય છે, પણુ પાપકર્મનો ઉદય થતાં ચારે બાજુથી તેના માથે વિપત્તિના વાદળા ઘેરાઇ જાય છે. મેાટાભાઇની નોકરી તૂટી ગઈ ને આવક બંધ થઇ ગઇ. તેર્ની ચિતામાં માટીભાઈ બિમાર પડયા. હવે શું કરીશું? કયાં જઇશું ? એક તા *બિમારી અને બીજી આજીવિકાની ચિતા, જે કઇ થેાડા પૈસા હતા તે બિમારીમાં સાફ્ થઈ ગયા, હવે તા ખાવાના સાંસા પડ્યા. આવી કરેાડી સ્થિતિ થઈ ગઈ. થોડા દિવસે કીર્તિને ખબર પડી કે, મારા માટાભાઈની આ સ્થિતિ થઈ છે. રોટલાના પણ સાંસા પડ્યા છે. આ વાત સાંભળીને કીર્તિના મનમાં ખૂબ આઘાત લાગ્યા, એક લેાહીની સગાઈ છે. કીતિ દોડતા. માટાભાઇને ઘેર આવ્યા. મેાટાભાઇએ તેા મકાન પણ વેચી નાખ્યું છે. એક નાની ગૂ‘પડીમાં રહે છે.
અપકાર પર ઉપકાર કરતા કીતિ : કીતિએ એવા વિચાર ન કર્યો કે ભાભીએ મને આવા કડવા વેણુ કહ્યા છે, માટે હું ત્યાં શા માટે જાઉં ? તે તેા આવ્યા, ભાઈના ચરણમાં પડીને કહે છે, માટાભાઈ ! તમારા મારા ઉપર મહાન ઉપકાર છે. તમે તા મારા મા-બાપ સમાન છે. તમે આટલા બિમાર છે એ મને ખબર ન હતી. પણ તમે મને ખબર કેમ ન આપી ? બસ, હવે તમે, મારા ભાભી અને ખાધેા બધા મારે ઘેર ચાલા. ભાઈ-ભાભી ચેાધાર આંસુએ રડે છે. ભાઈ શેા નહિ, મારું ઘર એ તમારું ઘર છે. માટે તમે આપણું ઘર સમજી ઘેર ચાલેા. ભાઈ-ભાભી જવાની ના પાડે છે, પણ ખૂબ આગ્રહ કરીને તે બધાને પેાતાને ઘેર લઈ આવ્યા. ભાઈના મનમાં થાય છે કે હું