________________
૨૦૧
શારદા રત્ન
હાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન. આ જ્ઞાનથી કેટલુંય દૂર દૂરનુ` ને ભૂતકાળનુ’ સ્પષ્ટ દેખે, છતાં જ્યાં સુધી અનંતજ્ઞાન-કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તે ઉપદેશ ન કરે, કારણ કે એમને કાઇની કહેલી વાત કહેવાની નથી પણ સ્વય· સંપૂર્ણ ત્રિકાળના, લેાકાલાક દેખીને સ્વતંત્રપણે ધર્મશાસન સ્થાપવું છે. એટલે લેાકાલાકનુ અને ભૂત ભાવી અનંતાનંત કાળનું સાક્ષાત્ દેખે, પછી જ ઉપદેશ આપે. પછી એમને અસત્ય બાલવાનાં કારણેા રાગ નથી, દ્વેષ નથી, અજ્ઞાન નથી માટે જે કહે તે સત્ય કહે, તેથી તેમના સર્વ વચન પર શ્રદ્ધા તે સમકિત. એ ન હોય તે મિથ્યાત્વ. આ મિથ્યાત્વ કાઢવુ હાય તેા કુન્દેવ-કુશુરૂ અને કુધર્મની પ્રશંસા ન કરવી, તા મિથ્યાત્વ જશે ને સમક્તિ આવશે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાંથી ઘણી ઘણી વાતા જાણવા અને સમજવા મળે છે. આપણા અધિકારના નાયક મિરાજ છે, પણ નિમરાજ કાના પુત્ર છે? આવા પવિત્ર પુત્રને જન્મ દેનારી માતા કાણુ છે? તે વાત ચાલે છે. માતાપિતા પવિત્ર હેાય તે પવિત્ર સ'તાનાને જન્મ આપી શકે છે. આદર્શ નારી જે સતાનાને જન્મ આપે તે સતાના સુસંસ્કારી અને સુવિચારવાળા હાય છે, માટે સ'સારમાં રહેવા છતાં ગૃહસ્થ જીવન કેમ જીવવું તે ખાસ વિચારવાની જરૂર છે. જીવનની કિમત ચારિત્રથી છે. જેમ સુગંધ વિનાના પુષ્પની કેાઈ કિંમત નથી, અગ્નિમાં ઉષ્ણુતા ન હાય, પાણીમાં શીતળતા ન હેાય, તેા તે અગ્નિ કે પાણીની 'મત નથી. તેમ જેના જીવનમાં સંયમની સુવાસ નથી, ચારિત્રની મ્હેંક નથી, શીલની સૌરભ નથી તેની કઈ કિ`મત નથી. એક કહેવત છે કે જેણે ધન ગુમાવ્યું તેણે કાંઇ જ નથી ગુમાવ્યું, જેણે સ્વાસ્થ્ય ગુમાવ્યું તેણે કાંઇક ગુમાવ્યું છે પણ જેણે ચારિત્ર ગુમાવ્યુ. તેણે બધું જ ગુમાવ્યું છે. જેણે ચારિત્ર ગુમાવ્યું છે તેવા આત્મા જ્ઞાનીની દૃષ્ટિએ જીવતા છતાં મરેલા સમાન છે.
જેની રગેરગમાં, અણુઅણુમાં શીલની સૌરભ મ્હેકી રહી છે એવી સતી મયણુરેહાના પતિના મૃત્યુથી એનું હૃદય વીંધાઈ ગયું છે, એને જીવન જીવવું પણુ અકારું લાગ્યુ છે એવી સતી પેાતાના શીલનુ સૌદર્ય ઝળહળતું રાખવા રાજવૈભવના સુખાને છેાડીને વનની વાટે ચાલી નીકળી. એક યુવરાજ્ઞી જેણે વૈભવમાં જ જીવન વીતાવ્યું છે. કાઈ દિવસ દુઃખ જોયુ નથી. એવી સતીને માટે આ જંગલ ! આ એકલવાયી જાત ! કાળી કાળી બિહામણી મધરાત ! આ બધુ... નવું હતું, પણ એણે આ બધાના સ્વેચ્છાએ સ્વીકાર કર્યા હતા, કારણ કે શીલ રહ્યાનું ખમીર એના ખૂનમાં ખળભળી રહ્યું હતું. યુવરાણી મયણુરહાની આંખ આગળ શું પેાતાના એ વહાલસેાયા ચન્દ્રેયશ નહિ તરવર્યાં હાય ? પેાતાના પ્રીતમના અને સુદર્શન નગરના ત્યાગ કરતા એને કેટકેટલા સ્નેહ તાંતણા તેાઢવા પડચા હશે ? પણ શીલ સાચવવા મયણુરેહાએ બધું જ કર્યું. પુત્રને એ વિસરી ગઈ. પ્રેમના બંધના એણે તાડી નાખ્યા ને એકલી અટૂલી નાસી છૂટી.
મયણુરેહા વનની વાટે મયણરેહા વનવગડામાં એકલી ચાલી જાય છે. તે સમજે