________________
* '
શારદા રત્ન
૧૮૨
છે ખરુ? પાંજરાના આધારે પાપટ તેનું જીવન માને છે. તેમ અહીં આ શરીરના રંગઢંગે જીવ રંગાયેલા છે. ટુંકમાં તમે તમને (આત્માને) સમજો ને આળખા
આપણા ચાલુ અધિકારમાં યુગમાહુ અને મણિરથની વાત ચાલે છે. યુગબાહુ લડાઈમાં વિજય ડંકા વગાડી મયણુરેહાના મહેલે આવ્યા મયણરેહા શાણી અને ડાહી શ્રી છે. ભાઈ ભાઈ વચ્ચે વેરના વાવેતર કરવા એને ઇષ્ટ ન હતા. સમજુ માણસ આગળપાછળના વિચાર કરીને બધી વાત કરે. જે વાત કરવાથી નવા સંઘર્ષો ઉભા થાય, ઝઘડાવિખવાદ થાય તેવી વાત ન કરે. ડાહી અને સમજી એને ઝઘડાના અત કેમ આવે તે રીતે વર્તન કરે. પણ કલેશને વધારવાના કામ ન કરે, તેથી મયણુરેહા યુગમાહુને વાત કરતી નથી. ઉત્તમકુળમાં તે ઉત્તમ આત્માએ હાય પણ ઘણી વાર હીનકુળમાં પણ અમીરી દેખાય એવા ઉત્તમ આત્માએ હાય છે. જે પાતાના બલિદાને ખીજા જીવાની રક્ષા કરે છે.
પેાતાના સ્વાર્થ માટે લેહીની નદીઓ વહાવનાર પાપી રાજા ઃ-ધારાનગરીમાં ચાદુરાવ રાજા હતા. શેરિસંહ નામના એક યુવાન ધારાનગરીની જેલને પહેરેગીર હતા. એક વખત ચાટ્ટુરાવ રાજાને કૈાઈ ભય'કર બિમારી આવી. અનેક વૈદો, હકીમા, ડોકટરોને ખેલાવ્યા. ઘણાં ઘણાં ઉપચારો કર્યા છતાં તેમના રોગ શાંત થયેા નહિ. રાજા આ વેદનાથી ખૂબ ત્રાસી ગયા. જોરદાર અશાતા વેદનીય કર્મના ઉદય થયા છે. કરેલાં કર્મો તા જીવને ભાગવવા પડે છે. એક વખત ધાર પાપ કરાવનાર, પેાતાના સ્વાર્થને સાધનાર વૈદ ભેટી ગયા. તેણે કહ્યું કે મહારાજા ! આપના રાગ કયારે મટે ? ૯૦૦ નવ પતિએ પરણીને આવેલા મીઢળખ ધી હાય તેમના વધ કરીને તેમના લાહીથી આપ સ્નાન કરો તા આપના રાગ જડમૂળથી મટી જશે.
સંસારમાં કયારેક એવું જોવા મળે છે કે ખીજાની રક્ષા માટે પેાતાના પ્રાણનું ખલિદાન દેનારા નરરત્ના હોય છે, પણ પેાતાના પ્રાણાની રક્ષા માટે ખીજાનું બલિદાન લેનારા સાવ નિય, નિષ્ઠુર રાજા યાન્નુરાવ આ શ્રેણીના માનવ હતા. માનવી પેાતાના સ્વાર્થ ખાતર હિતાહિતના વિવેક ભૂલી જાય છે. આ રાજાએ એટલા વિચાર પણ ન કર્યો કે આટલા નવદ ંપતીઓના લેાહીમાં સ્નાન કરવાથી શું મારા રોગ મટશે ? તેમણે તે ૯૦૦ દંપતીઓના લેાહીથી પેાતાના પ્રાણની રક્ષા કરવાના નિર્ણય કર્યો. તેમણે તે અમુક મહિનામાં જ ૯૦૦ ૪*પતીઓને પકડીને તેમને કારાગૃહમાં પૂરી દીધા. તેમના બલિદાનના દિવસ નક્કી કરી લીધે.
નવસા દુપતીએ કારાગૃહમાં :-૯૦૦ નવદંપતી બિચારા હજુ કેાડ ભર્યો પરણીને આવ્યા છે. કઈક બિચારાઓને એ ખબર નથી કે આપણુને મારી નાંખવા માટે અહીં પૂર્યા છે. જે ક્ષિક્ષે મારી નાખવાનું નક્કી કર્યું" છે તે દિવસ નજીક આવતા બિચારા રડે છે. ચીચીયારીઓ કરે છે. જેલના પહેરેગીર શેરસિહ આ દૃશ્ય જોતા ક"પી ઉઠયા, તેનુ' હૃદય રડી ઉઠયુ. એને ખબર નથી કે શા માટે પૂર્યા છે. તેણે એ કેટ્ઠીઓને પૂછ્યું.