________________
૨૪૦
શારદા રત્ન
છું. હું આપની સેવા કરીશ. લક્ષ્મીના વિનય વિવેક જોઈને સાસુ સસરાને ખૂબ આનંદ થયા. બેટા લક્ષ્મી ! તું અમારા ઘરની ભાગ્યલક્ષ્મી બનીને આવી લાગે છે, પણ અહી આ ખ'ડેરમાં તારાથી શી રીતે રહેવાશે? ખા-બાપુજી! આપ મારી ચિ'તા ન કરશે. પ્રભુની કૃપા હશે તે હું આ ખંડેરમાં પણ આપને સ્વર્ગના અનુભવ કરાવીશ. તમારું' ખડેર મારે મન તા આલીશાન ભુવન છે.
લક્ષ્મી. અંદર જઈ ખંડેરમાં ફરી વળી. બીજી એક નાની આરડી હતી ને તેની સામે એક એસરી હતી. નાકરે સામાન લાવી ત્યાં મૂકી દીધા. લક્ષ્મીએ છાણુ, માટી ને પાણી મંગાવી, આરડી અને એસરી સાફ કરી લીંપણ કરવા માંડ્યું. અગાઉ તેણે બધા સામાન મેાકલ્યા હતા તે અને પછી કાકાજી પાસે મગાવ્યા હતા તે બધા સામાન આવી ગયા. લક્ષ્મીએ રસાઈ કરી, સાસુ-સસરાને જમાડથા. પછી પાતે પૈસા આપીને કાકાજીને કહ્યું, ત્રણને સૂવા માટે ત્રણ ખાટલા અને કબાટ મગાવી આપેા. કાકાએ બધુ... મંગાવીને હાજર કર્યું..
પિતાને લખેલ પત્ર :–લક્ષ્મીને ખખર હતી કે મકાનની સામેની ઘેાડી જગા અમારી છે, તેથી તેણે મા-બાપને પત્ર લખ્યા. મા–બાપુજી ! આપે આપેલું શિક્ષણુ અહી મને ઘણું કામ આવી ગયું છે. બધી બનેલી હકીકત લખીને સાથે લખ્યું કે મને સાસુસસરાની સેવા કરવાની ઉત્તમ તક મળી છે, સાથે આપને જણાવું છું કે અહીંયા અમારી થાડી જગ્યા છે તેના પર મકાન બાંધવું છે. તા બાંધકામ માટે જોઈતી બધી ચીજો આપ માકલી આપે. આ સમાચાર પહોંચતા ન્યાયાધીશે એ મેટર લેારીએ ભરીને બધા સામાન માકલ્યા. સાથે કડિયા, મજુરા, કારીગરા પણ માકલ્યા, સાથે લક્ષ્મીના પત્ર આપ્યા હતા. એમાં લખ્યુ હતુ કે હે પુત્રી ! તેં તા બંને કુળને દીપાવ્યા છે.
ઘરને સ્વર્ગ બનાવતી પુત્રવધુ :-ઘરનું બાંધકામ શરૂ થઈ ગયું. જોતજોતામાં એક મહિનામાં તા મકાન તૈયાર થઈ ગયુ. એક રૂમ અને રસેાડું બનાવ્યું. ઘર ખરાખર તૈયાર થઈ ગયા પછી લક્ષ્મી પેાતાના સાસુ-સસરાને ત્યાં લઈ ગઈ. સાસુ-સસરા આ જોઈને આશ્ચર્ય પામી ગયા. આ તા વહુ છે કે દેવી! નારાયણ પરદેશથી આવ્યા ત્યારે તેણે આ બધુ જોયું. ઘરના રૂપરંગ બધું બદલાઈ ગયું. ખરેખર લક્ષ્મી તા લક્ષ્મી છે. એક શ્રીમંત સુખી ઘરની દીકરી હાવા છતાં કેટલી ડાહી અને ગુણીયલ છે. કેટલી વિનયી અને વિવેકી છે! ગરીબાઈમાં પણ એણે તે સુખ માન્યું ને ઘરને ઉજજવળ બનાવી દીધુ. આપણા ચાલુ અધિકારમાં પણ મયણુરેહા એક આદર્શ સતીરત્ન છે.
મણુિથ ઉપર તિરસ્કાર :-મણિરથે યુગમાહુના પેટમાં તલવાર ભેાંકી અને તેની કારમી ગ્રીસ સાંભળતા મયણુરેહા, પટાવાળા, ચાકીયાતા બધા દોડીને આવ્યા. પતિની આ સ્થિતિ જોતાં મયણુરેહાના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ, અને ત્યાં બેભાન થઈને પડી. મણિશ્થ ત્યાંથી ભાગવા જાય છે, તેવા પહેરગીરાએ તેને પકડી લીધા. તેની પાસે લેાહી ટપકતી તલવાર હતી તે પડાવી લીધી. બધા યુગમાહુને પડેલા જોઈને, ક્રોધથી