________________
શારદા રત્ન
૨૦૯
માતા !
મે વીર ભગવાનની વાણી સાંભળી. હવે મને સંસાર જેલવે અકાર લાગ્યા છે. હવે મને ૩૨ ક્રોડ સાનૈયાના મેહ નથી રહ્યો. નથી આ સાત માળની માટી મહેલાતાના માહ કે નથી રહ્યો ૩૨ રૂપવતી પત્નીઓના માહ. આ બધા સૌંસારના સુખોમાં હવે મને વાસ આવે છે.
એક સંન્યાસી રાજાના મહેલમાં ગયા. રાજા સન્યાસીને રાકવા માટે આગ્રહ કરે છે. ત્યારે સંન્યાસી કહે છે રાજન્ ! મને અહીંયા વાસ આવે છે. માટે મારે વધુ રાકાણું નથી. અરે મહાત્મા! મારા મહેલની ચારે બાજુ તા સુગધીદાર પુષ્પા છે. તેમાંથી કેવી મીઠી મધુરી સુગંધ આવી રહી છે, ને આપ કહેા છો. મને વાસ આવે છે. આ વાત મારે ગળે ઉતરતી નથી. પહેલાના સન્યાસીએ વાસનાને વમી દેતા. ૧૫ ભેદે સિદ્ધ થાય તેમાં એક ભેદ એ છે કે અન્ય લિંગે પણ સિદ્ધ થાય. તેમનેા વેશ સંન્યાસીના હાય, પણ તેમની શ્રદ્ધા જૈન ધર્મની હાય. તેમની તે શ્રદ્ધાના વેગ વધી જાય, અને જૈન દર્શનની અખુટ શ્રદ્ધા આવી જાય તેા વેશ સન્યાસીનેા રહે ને કેવળ જ્ઞાન પામી મેાક્ષમાં જાય. માટે ભગવાન કહે છે, સંસારની વાસના છેડા,
રાજાને જગાડતા સન્યાસી : સંન્યાસી કહે રાજન્ ! મને અહીયા વાસ આવે છે, પણ આ વાત રાજાને સાચી લાગતી નથી. તેથી રાજાને સત્ય વાત સમજાવવા સન્યાસી તેમની સાથે લઈ ગયા. ચાલતા ચાલતા તેએ ચમારવાડે પહેાંચ્યા. જ્યાં બધા ચમારાની દુકાન છે. ત્યાં ચામડા ધાવાય વિગેરે કામ થઈ રહ્યું છે. મહારાજા કહે મહાત્મા ! મને તે। અહી'યા બહુ વાસ આવે છે. આપ પાછા વળેા. સંન્યાસી કહે, તમને વાસ આવે છે તેા આ બધા રાજ કામ કરે છે તેમને વાસ નહીં આવતી હેાય ? રાજા કહે, એ તા બધા એમાં ટેવાઈ ગયા એટલે એમાં એમને વાસ ન આવે. ખસ રાજા, આ જ વાત છે. મને તારા મહેલમાં સ'સારની વાસ આવે છે. તમે એમાં ટેવાઈ ગયા એટલે તમને વાસ ન આવે, પણ અમને તેા સંસારની વાસ આવે છે.
ધન્યકુમાર કહે છે હે માતા ! મને સંસારની વાસ આવે છે. સ'સારના બધા વિષયા વિષ જેવા લાગે છે. હવે એક ક્ષણ પણ મને ઘરમાં રહેવું ગમતુ' નથી. દીકરા ! આ તારી ૩૨–૩૨ રમણીએ છે તેમના સામું તે જો. હમણાં તેમની સાથે રહે ને પછી દીક્ષા લેજે, પણ આ વૈરાગી હવે એક મિનિટ પણ રાકાવા તૈયાર નથી. તેને રમણી પ્રત્યેના રાગ છૂટી ગયા છે. એને ઘેર ૩૨ હતી, છતાં છેાડવા તૈયાર થયા. તમારે ઘેર કેટલી છે? શૂરવીર બનીને નીકળી જા !
પ્રભુના ચરણની ઉત્કટ લગન :–તેઓ કહે છે હે માતા ! હવે મને એક વિતી રાણી માહ લાગ્યા છે. મારે તા જલ્દી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવી છે. ચારિત્ર લઈ કર્મારૂપી પતાના ચૂરેચૂરા કરવા છે. અનંતકાળથી પીડતા રાગદ્વેષ અને મેહના વિકારને ખાળીને ખાખ કરવા છે. વિષય કષાયના અગ્નિને સયમરૂપી પાણીથી શાંત કરવી છે. આ જન્મમાં ભગવાનના ચરણે જલ્દી જઈ અનંતકૃપાથી માહની
۹۷