________________
૧૭૦
શારદા રત્ન
કારણ કે આત્મા તરફ આપણે દૃષ્ટિ કરી નથી. આ જગતના અનેક પદાર્થો પર ભમતી આંખને આપણે આત્મા તરફ વાળી નથી. આપણા પોતાના સ્વરૂપને આપણે જોયું નથી. પિછાણ્યું નથી. પારખ્યું નથી. શરીરને શણગાર્યું”, એના મૂલ્યાંકન કર્યા પણ હજી આત્માનું મૂલ્ય કર્યું... નથી. હું તમને પૂછુ` કે ઝવેરીના મૂલ્ય વધારે કે હીરાના મૂલ્ય વધારે ? કહેશે। કે હીરાના મૂલ્ય વધારે. ( શ્રોતામાંથી જવાબ-હા, હીરાના ) વિચારીને બેલા તા ખ્યાલ આવશે કે હીરા સામેા પડચો છે પણ એને આળખાવનાર તા ઝવેરી છે. જો ઝવેરી ન હાય તા હીરાની ઓળખાણ કયાંથી થાય ? માટે હીરા કરતાં ઝવેરીના મૂલ્ય વધારે છે. આ વાતને આપણે આત્મા પર ઘટાવીએ. દેહના મૂલ્ય વધારે કે આત્માના મૂલ્ય વધારે ? (શ્રોતામાંથી અવાજ-આત્માના) શરીર પર ગમે તેટલા પ્રેમ હાય પણ દેહ રૂપી દેવળમાંથી આત્મા ઉડી જાય પછી આ શરીરને કોઈ ઘરમાં રાખે છે? ના. માટે આત્માના મૂલ્ય વધારે. આત્મામાં કયા આત્માના મૂલ્ય વધારે ? જે આત્મા પાતાના સ્વભાવમાં રમણતા કરતા હોય. તેને સવારમાં ઉઠીને વિચાર આવે છે કે હું કાણુ ? મારું સ્વરૂપ શું? હું કયાંથી આવ્યા છું કયાં જવાના છું ? આવા વિચાર તા કાઈક આત્માને આવતા હશે. બાકી તા સ'સારના જીવાને પૈસા કેમ મેળવુ...? કયા વેપારીને મળવું છે ? ઇત્યાદિ સ'સારના વિચારે આવતા હાય છે.
સ્વરૂપનુ સરાવર ભૂલી વિભાવ વહેણે તણાયા.
જીવ સ્વરૂપને ભૂલીને વિભાવના વહેણમાં તણાઈ ગયા ને પેાતાના આત્માને ભૂલી ગયા છે. આ દુનિયામાં અનેક માણસાના પરિચય કર્યો પણ જેના પરિચય કરવા જોઇએ એવા આત્માના પરિચય આપણે કર્યાં નથી, પછી આત્માની મહત્તા પ્રગટે કયાંથી ? આપણી ગાડી ઉધે પાટે ચઢી ગઈ છે. ક્ષણિક સુખના ભાંગેલા પુલ ઉપરથી પસાર થવા પૂરપાટ દોડી રહ્યા છીએ. પછી શાંતિનુ સ્ટેશન આવે શી રીતે? એ તે નીચે ઉડી નદી કે સમુદ્રમાં જ પડવાનું આવે ને ? એક સાચી સમજણથી, સાચી તત્ત્વ જિજ્ઞાસાથી, સાચા સમકિતથી આત્માના સુખના દ્વાર ઉઘડી જાય, અને સમ્યક્ત્વ સાથેવિરતી ધર્મને પ્રાપ્ત કરે તે જરૂર મેાક્ષના સુખ મેળવે. મારા આત્મામાં અનંત સુખના સાગર છે. પરમાં મને કયારે પણ સુખ મળવાનુ નથી. આ સત્યનું રટણ કરેા તા સંસારના અને દુઃખના અંત આવશે. આત્માને આવી સમજણ મેળવવાની અને કર્મને એળખીને તેનાથી પાછા હઠવાની જિજ્ઞાસા જાગે તેા સમજવું કે આત્માના પુણ્યને ઉદય છે. અજ્ઞાન રૂપી અંધકારમાં ઘણાના આત્મા રૂપી સૂર્ય ડુબી રહ્યો છે. પેાતાના પ્રકાશને, પેાતાની પરમ શક્તિને અને પેાતાના પરમ આનદને ન પિછાણે, પછી શું થાય ?
જીવનની સાચી સાધના કયારે ? :–મનુષ્ય જન્મની સાર્થકતા શું છે ? અજન્મ દશા પ્રાપ્ત કુવાની એટલે જન્મ મરણના ફેરામાંથી છૂટી જવામાં તેનું મરણ તા નિશ્ચિત છે, પણ મરણુ ખાદ જન્મને અટકાવી હાથની વાત છે. મરણુ કયારે બાજ પક્ષીની જેમ તૂટી પડશે તે
સાર્થકતા છે. જન્મ છે દેવા એ તે આપણા કાઈ કહી શકતું નથી,