________________
''
શારદા રત્ન
૧૬૧
મારાથી મોટો અપરાધ થયા છે. તેમ કહીને તે જંગલમાં ચાલ્યા ગયા, અને નિણુ ય કર્યા કે આજથી કોઈ દિવસ ગામમાં ભિક્ષા લેવા આવીશ નહિ. જંગલમાં જો કોઈ દેનાર મળી જશે તા હું ખાઇ લઇશ, પણ ગામમાં તેા જવું જ નથી.
આ રીતે મયણુરેહા પણ પેાતાની આંખને ધિક્કારે છે કે આ આંખેાએ મારા જેઠને પતિત કર્યા છે. હજુ આ સતી સ્ત્રી છે. મિણુથને સમજાવવામાં બાકી નથી રાખી. હજુ શું સમજાવશે તે અવસરે
ચરિત્રઃ શેઠાણી બંને બાલુડા માટે ખાવાનું લેવા ગામમાં ગયા છે. કોઈ ઓળખતું નથી. કેાના ઘેર જાઉં ? તે ચાલી જાય છે. ચાલતા ચાલતા અનાજપીઠામાં જાય છે. ત્યાં એક શેડ પેાતાની દુકાનના આટલા ઉપર બેઠા છે. તેમણે આ શેઠાણીને જોયા. શેઠાણીનું મુખ જોઇને શેઠ સમજી ગયા આ ખાઈ પવિત્ર છે. તેના કર્માયે તેને ઘેરી લીધી છે, તેથી ગરીબ ખની ગઇ છે, પણ તે કોઈ મેાટા ઉત્તમ કુળની સ્ત્રી લાગે છે. ભલે શેઠાણીએ દાગીના નથી પહેર્યા. વસ્ત્રો પણ સારા નથી, છતાં જે આત્માઓએ પૂર્વે પુણ્ય કર્યા હેાય છે, તેમના તેજ છાના રહેતા નથી. ભલે શેઠની લક્ષ્મી ગઈ પણ તેમના જીવનમાંથી ધર્મ કે સદાચાર નથી ગયા, તેથી તેમનુ' લલાટ તેજસ્વી દેખાય છે. શેઠે શેઠાણીને ખેલાવ્યા. બેન ! અહીં આવ. તુ. રસ્તામાં શા માટે ઉભી છે? તારે શુ કામ છે ? એ બાપુ! મારે મજુરી જોઈ એ છે. અમે દુઃખી છીએ. મારા પતિ અને એ છોકરાઓને ક્ષિપ્રા નદીને કિનારે બેસાડીને આવી છું. અમે કરોડપતિ શ્રીમંત હતા. પાપના ઉત્ક્રય થતાં છત્રપતિ રાખપતિ અને કરોડપતિ રોડપતિ બની ગયા. પેાતાની બધી વાત કરી. ખાળક બધા ત્યાં બેઠા છે. તેમને ભૂખ લાગી છે. ખા! મને ભૂખ લાગી છે. ખાવાનું આપને ! ખાવાનું આપને, એટલે તેમને માટે મજુરી કરીને જે થાડું ઘણું મળે તે હું લઇ જઇશ તે બાળકાને ખવડાવીશ. શેઠ કહે બેન ! તારા પતિને અને બાળકેાને તું અહીંયા બાલાવી લાવ. હું તમને રહેવા માટે મકાન આપીશ. અત્યારે થાડા પૈસા અને અનાજ આપું છું, તે લઈ જા, પછી બધા મારે ત્યાં આવીને રહેા. શેઠાણી કહે ના, એમ પૈસા નહિ લઉ, આપ મને કોઈ કામ આપેા. હું કામ કરીશ. બેન ! તુ' શું કામ કરીશ ? વીરા ! વાસણું ઘસીશ, કપડા ધેાઈશ. શેઠ વચાર કરે છે કે બેનના જીવનમાં કેટલી પ્રમાણિકતા છે! ખાનદાની છે! વાદળમાં સૂર્ય છૂપા ન રહે તેમ સજ્જન આત્મા છૂપા ન રહે.
શેઠ કહે છે બેન! હુ તને જોઉં છું ત્યારે મને જાણે એમ થાય છે કે મારી મહેન ન હાય ! તને જોઈને મારું હૈયું હરખાઈ જાય છે. હું તને કામ નહિ કરવા દઉં. ભાઈ હાર અપની બહેનસે કૈસે કામ કરાય,
મૈં ને બહન કહા હૈ તુઝકો લેવા નાજ ઉઠાય
બેન! મે* તમને જોયા ત્યારે મારા મુખમાંથી મહેન શબ્દ નીકળી ગયા છે, અને ખરેખર મને તારા પ્રત્યે સગી બહેન જેટલુ હેત આવે છે. હવે હું ભાઈ થઈ ને બહેન પાસે કેવી રીતે કામ કરાવું ? હું તને કામ તા નહી જ કરવા દઉં. છેવટે શેઠના ખૂબ
૧૧
...