________________
શારદા રત્ન
૧પમાં
પત્નીના ચઢાવ્યા ચઢી ગયા ને ભાઈને કંઈ પૂછ્યું નહિ ત્યારે આ સ્થિતિ આવી ને! કીર્તિ અને તેની પત્ની ભાઈ-ભાભીને ખૂબ પ્રેમથી સાચવે છે. ભાઈની સેવા કરીૢ એટલે તેમને સારું થઈ ગયું. બધા આનંદથી રહે છે, પણ ભાભીના મનમાં એક કાંટા ખટકે છે કે મારા દિયર બેલ્યા હતા કે ભાભી ! હુ તમને બતાવી દઈશ, તા મને એ શું બતાવશે ?
કીર્તિના પ્રેમ આગળ બધું દુઃખ ભૂલી ગયા પણ મને શું બતાવશે એ ખટકારા ભાભીના દિલમાંથી જતા નથી. એક દિવસ માટાભાઈના બાળેા બાલમ દિથી રમતા રમતા આવતા હતા. રસ્તામાં વરસાદના હિસાબે કાદવ ખૂબ થયેલેા. બાબાના કપડાં કાદવવાળા ખૂબ હતા, એવા કપડે બાબા સાફા પર બેઠા. આ જોઇને ભાભીને પેાતાના ભૂતકાળ યાદ આવી ગયા. તેથી ખાખાને ઉંચકીને સાફા પરથી ભેય પછાડયો ને ખૂબ માર્યા ને કહ્યું–તને ભાન નથી ! કાકાના સરસ સાથે તે બગાડી નાખ્યા. ત્યાં કીતિ આવી ચઢયો. ભાભી ! શા માટે ખાખાને મારા છે ? જુઓને, સેફે કેવા બગાડચો ! ભાભી સાફાની કિંમત વધારે કે ખાખાની કંમત વધારે ? તમે એને ટપલી પણ મારશે નહિ. આ સાફા મારા ભત્રીજા કરતાં વધારે નથી. નવા લઈ આવીશ. લાડકા દિયરીયા ! તમે ભીનાં કપડે સાફા પર બેઠા તે મે* તમને કેવા શબ્દા કહ્યા હતા ! ભાભી, ગઈ વાતને ભૂલી જાવ. એને યાદ કરશે નહિ. કાદવ ઉલેચે કાદવ મળે, પણ અમૃત ન મળે. માટે પૂર્વની કાઈ વાત યાદ કરશેા નહિ. લાડકા દિયરીયા ! હું બધુ` ભૂલીશ પણ એક વાત નથી ભૂલાતી. આપે જતાં જતાં કહ્યું હતુ કે ભાભી ! હું તમને ખતાવી દઈશ તા મને શું કરશેા ? ભાભી ! મારે કઈ બતાવવાનું નથી. કુદરતે તમને બતાવી દીધું. આપની લક્ષ્મી ગઈ, મંગલા ગયા, અને અત્યારે હું આપને મા-બાપ સમાન માનું છું, છતાં રાંક બનીને રહેા છે. આપને એટલું કહું છું કે આપ કયારે પણ અભિમાન ન કરશેા. રાજા કયારે રંક બની જાય છે તેની ખબર નથી. ખાટા માણસના સંગ કદી કરશે! નહિ. ભાભીને પેાતાની ભૂલના પસ્તાવા થયા. નાનાભાઈને થયું કે ભાઈ ને મંગલેા લઈ આપું, ને ધંધા કરવા પૈસા આપું. એલેા આવા આત્માના ગુણુ ગાવા જવું પડે? ગુણવાન આત્માના ગુણ બધે ગવાય છે. પેાતાના ભાઈ ને ન્યાલ કરી દીધા.
મણિરથ મયણરેહાના મહેલે આવ્યા છે. મયણરેહાએ જાગીને જોયું તે મણુિથ સામે ઉભા છે. મયણુરેહા પેાતાના મનમાં કહેવા લાગી કે હું તે એમ સમજતી હતી કે આ દાસી ખરાબ છે, અને તે મારા જેઠને બગાડવા ઇચ્છે છે, પણ હવે મને સમજાય છે કે મારા જેઠની બુદ્ધિ બગડી છે. મયણરેહા એક સાચી વીરાંગના છે, તે જેઠના શબ્દોથી ડરી જાય તેવી નથી, પણ સાચી ક્ષત્રિયાણી છે. મણિરથે જ્યારે કહ્યું હે મયણુરેહા ! તું જલ્દી ખારણું ખાલ. હું તને રાજરાણી બનાવીશ. ત્યારે સતી કહે છે હું દુષ્ટ ! તુ આવા સમર્થ શક્તિધારી ! તને આવા કાલાવાલા કરવા શાભે છે? સજ્જન માણસેા અધમતા ન સેવે, પાગલતા ન બતાવે, પણ શૂરવીર ધીર હાય. તું કથાં પાપ કરવા