________________
૧૨૬
શારદા રત્ન
પણ મારા ધર્મ તા નહીં જ જાય. જેની પ્રશંસા, ધર્મ પ્રત્યેની દૃઢતાના વખાણુ દેવલાકમાં ઈન્દ્રની સભામાં થયા. તે વિચાર કરે કે તેણે કેટલી દૃઢતા કેળવી હશે !
શેઠની આકરી કસાટી :- સાગરદત્ત શેઠને ત્યાં લક્ષ્મી ઘણી છે, પણ અભિમાન જરાય નથી. જેને મન ધન કરતાં ધર્મ વહાલા છે, પૈસા કરતાં પરમેશ્વર અને સતાના કરતાં સતા વહાલા છે, એવા શેઠની પરીક્ષા કરતા દેવ દમઢાટી આપે છે. આદેશ વચનાને વરસાદ વરસાવે છે. તીર જેવા શબ્દો કહે છે. તમને રખડતા, રઝળતા કરીશ, દુઃખી દુઃખી કરીશ. આવા પથ્થરના પ્રહાર જેવા વચના કહે છે ત્યારે શેઠ કહે છે દેવ ! તમે શા માટે દખાવા છે? તમે મને ડરાવવા આવ્યા છે, પણ હું તમારાથી જરા પણુ ડતું તેમ નથી. તમે કાન ખુલ્લાં મૂકીને ખરાખર સાંભળી લેજો કે નિશ્ચયથી મારા ધર્મ સાચા છે. ધર્મને ખાટા તા કયારે પણ નહિ કહું. તમારી આવી કસેાટી આવે તા તમે શું કરશેા ? (પાકા વાણીયા બેાલે જ નહિ. તમે સમજો છે કે જો બાલશુ' તા બંધાઈ જશુ' માટે બેલા નહિ) ધર્મિષ્ઠ જીવા સમજે છે કે દુઃખ આવે, કસાટી આવે તેા સારા માટે. દુઃખ આવે તે કર્માં ખપાવવાના મેાકેા મળશે.
તુ
દેવ સામે શેઠના પડકાર: શેઠ કહે છે ધર્મ તા મારા પ્રાણ છે. ધમ મારા શ્વાસ છે. ધર્મ રહેતા બધું રહેશે તેા રાખવુ છે પણ ધમ ને ગુમાવીને મારે કઈ જોઈતું નથી. દેવ કહે, હજુ અને એક વાર કહુ છું, તું કાન ખેાલીને સાંભળજે. તને એક વાર મેાકેા આપું છું. કહી દે ધર્મ ખાટા છે, પછી તું સુખેથી રહેજે અને જો નહીં કહે તેા મારી શક્તિના પુરા જોઈ લેજે. દેવે શામ, દામ અને દંડથી શેઠને ખૂબ સમજાવ્યા, પણ શેઠના એક જ જવાબ છે. મારા ધર્મ સાચા....સાચા....સાચા. જ્યારે શેઠ ન માન્યા ત્યારે દેવ તેના પર ગુસ્સે થઈ ગયા. તારી બધી સપત્તિ, માલમિલ્કત લઈ જઈશ ને તને સાવ બેહાલ બનાવી દઈશ. આટલું કહીને દેવ પેાતાના સ્થાને ચાલ્યા ગયા. શેઠને આટલી ધમકી આપી છતાં શેઠ તા પ્રસન્ન ચિત્ત આનંદથી રહે છે. હવે દેવે શું કર્યુ?
શિલ્લા સે જ્યૂ હી હટે ઉડ ગઈ શિક્ષા અબ્દુર લાટો ખાલ્ટી સ્વણુકા આવે નહી. નજર હા....
દેવના ગયા પછી શેઠ સાનાની શિલા પરથી સ્નાન કરીને જેવા ઉઠયા કે તરત જ
માલ્ટી બધુ અદૃશ્ય થઈ ગયું.
સાનાની શિલા આકાશમાં અદ્ધર ઉડી. સેાનાના લાટા, શેઠ સમજી ગયા કે હવે મારુ' પુણ્ય ઘટવા લાગ્યુ છે. મારા પાપને ઉદય જાગ્યા છે, તેથી લક્ષ્મી જવા લાગી છે. તા હવે મારા માટે એ શ્રેષ્ઠ છે કે જ્યાં સુધી લક્ષ્મી છે ત્યાં સુધી હું મારું. બધુ કામ કરી લઉ. શેઠ પેઢી પર ગયા ને તેમની પેઢી પર જેની જેની મિલ્કત જુમા હતી તે બધાને સમાચાર માકલાવ્યા કે આપ બધાં જેની જેની મિલ્કત છે તે લઈ જાવ. ૨૪ કલાકમાં બધા આવી જાવ. જ્યાં સુધી પેઢી ધમધાકાર ચાલતી હાય ત્યાં સુધી બધા કહે, તમારા ઘરમાં છે એ મારા જ ઘરમાં છે ને! પણ જ્યાં એક ઈંટ ખસતી દેખાય ત્યાં બધા ફરા પાડવા તૈયાર થઈ જાય, શેઠે જેની જેની રકમ હતી