________________
શારદા રત્ન
૯૯
ઘેર બેઠા બહારની પચાતા કરવાની ટેવ હોય છે. બહારની વાતો કરે છે. પણ આત્માની વાતા ચારે ય કરી છે ખરી ?
શ્રાવકના ૧૨ વ્રત છે. તેમાં આઠમા વ્રતનું નામ અનર્થાઈડ. અનડ એટલે ? અર્થ વિના ઈંડાવાનું. જેમાં પૈસા જેટલા પણ લાભ થતા નથી, છતાં જીવ વિના કારણે અનર્થી દડે ઇડાયા કરે છે. ગાંડા માણસા હાય એ બધા ઠીકરા વીણીને ભેગા કરે એમાં એને શું એ પૈસા પણ મળવાના છે? ફૂટેલા કાંઠલાને ડાકમાં પહેરે અને કચરા ભેગા કરે એમાં કંઈ મળવાનું છે ? ના. એ તા ગાંડા છે તેથી ખીન જરૂરનું ભેગું કરે છે, પણ તમે તે ? (શ્રોતામાંથી અવાજ--ગાંડાના ગાંડા) જ્યાં કંઈ સ્વાર્થ નથી, કમાણી નથી, કલ્યાણુ થવાનું નથી ત્યાં અનર્થોદ ડેડાઇને શા માટે કર્મો બાંધે છે ? આત્મા કેટલા પ્રકારે દંડાય છે ? ખબર છે ? પ્રતિક્રમણમાં રાજ ખેલેા છે ને મન દરેણુ', વય દંડેણું, કાય દડેણુ.. આ ત્રણ પ્રકારે મારા આત્મા દંડાયા હોય તેા તસ્સ મિચ્છામિ દુક્કડ, આપણને પાંચ ઇન્દ્રિયા મળી છે, તેમાં કેાઈની આંખના તેજ ચાલ્યા ગયા હૈાય એને ખીજી ચક્ષુ નાંખે તે એ દેખતા થઈ જાય છે, પણ બધા દેખતા થતા નથી. જેના સ્નાયુ કામ કરે છે, નસા સૂકાઈ ગઈ નથી, એવા દેખતા થાય છે. અંધને જોતા દિલમાં કરૂણા આવી જાય કે જીવે કેવા કર્મો કર્યા હશે કે અંધાપાના દુઃખ વેઠવાના આવ્યા ? આવા દુઃખા વેઠવા ન હોય તા જ્ઞાની કહે છે, “મધ સમયે ચેતીએ, ઉદયે શા ઉચાટ ?'’ કર્મ બાંધતા પહેલા ખૂખ ચેતવાની જરૂર છે. ખીજી આરાધના ન કરી શકતા હૈ। તા એટલું તેા કરો કે મારે કેાઈ જીવને દુઃખ દેવું નથી. તેનું ખરાખ ચિતવવુ. નાં ને ખરાબ કટુવચન ખોલીને મન દુભાવવું નહિ. એકેન્દ્રિથી પંચેન્દ્રિય સુધીના જીવાને દુઃખ થાય તેવુ વર્તન કરીશ નહિ. તમને એમ થાય કે એકેન્દ્રિયના જીવાને દુઃખ થાય ? હા, આચાર`ગ સૂત્રમાં ભગવાને વનસ્પતિની સરખામણી મનુષ્યની સાથે કરી છે.
"
३ मंपि जाइ धम्मयं एयं पि जाइ धम्मयं, इमंपि बुढि धम्मयं एयं पि धम्मयं इपि चित्तमंतयं एयंपि चित्तमंतय इमंपि छिन्न मिलाति एयंपि छिन्न मिलाति, इमंपि आहारगं, एयंपि आहारगं, इमंपि अणिश्चयं एपि अणिच्चयं, इमपि असासय, एयंपि असासयं, इमपि चओवचइयं एपि चचय, इमपि विपरिणाम धम्मय, एयपि विपरिणाम धम्मयं । અ. ૧. ઉ. પ
જેવી રીતે માનવ શરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે તેવી રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળી છે. આપણું શરીર વધે છે તેમ એ પણુ વધે છે. આપણા શરીરમાં ચેતન છે તેમ એનામાં પણ ચેતન છે. શરીરને કાપવાથી, છેદવાથી દુઃખ થાય તેમ વનસ્પતિને પણ છેદવાથી દુઃખ થાય છે. જેમ શરીરને આહારની જરૂર છે તેમ વનસ્પતિને પણ આહારની જરૂર છે, આપણું શરીર અનિત્ય, અશાશ્વત છે તેવી રીતે તે