________________
શારદા રત્ન
એવા તીર્થંકર પ્રભુના રૂપને આચ્છાદિત કરીને મસ્તકની પાછળ ગાળ આકારના ભક્રમ`ડળને દેવા વિવે છે. (૭) ભગવાન જ્યાં જ્યાં વિચરે છે ત્યાં દેવતાએ આકાશમાં દુંદુભી નાદ કરતા રહે છે. તે દુંદુભી નાદ ભગવાનના આગમનની સુચના આપે છે. ભગવાનની વાણી પણ દુંદુભીના નાદ જેવી ગંભીર હાય છે. ભગવાનની વાણી જાણે પાપને નષ્ટ કરવાની દુ'દુભી ડાય છે (૮) ત્રણે ભુવનાના પરમેશ્વરપણાને સુચવનારા, શરદઋતુના ચંદ્રની જેમ, મેાતીએની માળાએથી મનેાહર થયેલાં એવા ત્રણ છત્રોને પ્રભુના મસ્તક પર દેવા ધારણ કરે છે. આ આઠ પ્રતિહાર્યના ધારણહાર છે, અને ૩૪ અતિશયે સહિત છે. તેમાં ચાર અતિશય તેા જન્મથી હાય છે. તીર્થંકરના કેશ, નખ ન વધે, સુÀાભિત રહે. શરીર નિરાગી રહે. લાહી મસ ગાક્ષીર જેવા હાય, શ્વાસેાશ્વાસ પદ્મકમળ જેવા સુગંધી હેાય છે. આ ચાર તેા જન્મથી જ હેાય છે. ૧૧ અતિશય કેવળજ્ઞાન થયા પછી પ્રગટે. આહાર, નિહાર અદૃશ્ય, આકાશમાં ધર્મચક્ર ચાલે. આકાશમાં ત્રણ છત્ર ધરાય. બે ચામર વિંઝાય. અશે।કવૃક્ષ રહે. ભામડળ હાય, કાંટા ઉંધા થઈ જાય. છયે ઋતુ અનુકૂળ થાય, આદિ કેવળજ્ઞાન થયા પછી પ્રગટે.
૩૩
પ્રભુ જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામ્યા ત્યાં સુધી અધાર તપશ્ચર્યા કરી. એ સાધના– કાળમાં છએ ઋતુ અનુકૂળ ન હાય તેથી કડકડતી ઠંડી લાગે અને ભીષણ ગરમી પણ લાગે., એટલે 'ડી અને ગરમીના પરિષહ સહન કરવા પડે. પણ સાધનાકાળ પૂરો થાય અને કેવળજ્ઞાન પામી તીર્થકર બન્યા પછી છએ ઋતુ અનુકૂળ થઈ જાય. છએ ઋતુઓ અનુકૂળ વર્તે. શિયાળાની કડકડતી ઠં`ડી હોય કે ઉનાળાની ધધેાખ ગરમી હાય, એ તેમને જરા પણ દુઃખરૂપ ન બને. તેમને તેની અસર ન થાય. સખત ઠંડડી અને ગરમી જગતના જીવાને પ્રતિકૂળ બને, પણ તીથંકર ભગવાનને પ્રતિકૂળ ન બને. એ તેમના અતિશયના પ્રભાવ છે. પરંતુ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે પહેલા તા ભારે પ્રતિકૂળતા આવે, અને તેને સહન કરવી પડે. તીથ કર પ્રભુને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કષ્ટ વેઠવા પડે છે તા આપણા જેવા થાડા પુણ્યવાળા જીવા માટે તા વાત જ શી કરવાની ?
આવા ચરમશરીરી ભાવિના ભગવાન પણ ભૌતિક સુખાથી છલકતા સંસારના ત્યાગ કરી પ્રવર્યાંના પંથે નીકળી કષ્ટની કેડીએ ચાલ્યા, તેા આપણે કેટલી સાધના કરવી પડશે, માટે જ્ઞાની પુરૂષ જીવાને સમજાવતા કહે છે કે હવે તમને સંસાર છેાડવાનું મન થાય છે ? સંસાર પરિભ્રમણથી કંટાળા આવ્યા છે? “ પુનરિપ જન્મ પુનરપિ મરણું ” વારવાર જન્મ લેવા અને મરવું, જન્મ મરણના ત્રાસ સહન કરવા. કની ભારે પરાધીનતાને કારણે જીવ સ`સાર મેડીમાં જકડાઈ રહ્યો છે તા હવે એનાથી છૂટુ ? એવા કટાળેા આવ્યા છે ? ભવ પ્રત્યે ખેદ થયા છે? અને ભવપરપરાથી છૂટવાની અને મેક્ષપદને મેળવવાની તાલાવેલી લાગી છે ? કાઇ પણ કાર્ય કરવાની જે તાલાવેલી લાગે, તે એ કામ જલ્દી સિદ્ધ થાય છે. એકવાર તાલાવેલી લાગવી જોઈએ, જો ભવબંધનમાંથી છૂટવાની તાલાવેલી લાગી હોય તા સૌ પ્રથમ સમ્યક્ દન પ્રાપ્ત કરા, પછી એથી આગળ વધીને વ્રત, નિયમ, તપશ્ચર્યાની સાથે ભૂખ, તરસ, ટાઢ, તાપ, અપમાન, નિંદા આદિ પ્રતિ
૩