________________
૪૧
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત–
અચાવવાને માટે તે એટલુ કષ્ટ સહન કર્યું અને તેથી તુ રાજપુત્ર થયા. તા સાધુએના પગના સટ્ટનથી તું કેમ કાયર થઈ ગયા. એક જીવને અભયદાન આપવાથી પણ જ્યારે આટલું ફૂલ મળ્યું તેા સર્વ જીવને અભયદાન આપનાર આ વ્રત અંગીકાર કરીને તુ હવે પ્રમાદી થઈશ નહિ.
આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળીને તે ફ્રીથી વ્રતને વિષે ઢ આસ્થાવાળા થયા. અને મિથ્યા દુષ્કૃત આપીને તીવ્ર તપ કરવા લાગ્યા. અને ચારિત્રનું સમ્યગ્ રીતે પાલન કરીને વિજય વિમાનને વિષે દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉપજીને માક્ષે જશે. આ પ્રમાણે તિર્યંચના ભવમાં પણ યા પાળીને ધર્મ કાર્ય સાધવાના કારણભૂત મનુષ્ય ભવ પામી શ્રીમેઘકુમારે તેને સલ કર્યો તેમ મનુષ્ય ભવ પામીને ભવ્ય જીવાએ વિશેષતાથી ધર્મની સાધના કરીને આત્મકલ્યાણ કરવું વ્યાજમી છે. કારણ કે મનુષ્ય ભવ પામવા ઘણા દુર્લભ છે.
॥ ઇતિ મેઘકુમાર કથા ॥
અવતરણ: મનુષ્ય ભવ પામ્યા છતાં કેવા કેવા પ્રકારની બુદ્ધિવાળા મનુષ્યા કેવાં કેવાં પ્રકારનાં કર્મ બાંધી અંતે કેવી ગતિ પામે છે તે જણાવે છે.
। મન્ત્ાાંતાવૃત્તમ્ ।।
E
२
૩
वेलाकुले महति नृभवे प्राक् प्रसन्नेन्दुवत्त
'
૧
૧
૪
૧૦
૯
जीवा मूढश्लथदधियः क्रीणते कर्मत्रस्तु ।