Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$5
अनुयोगद्वारसूत्रे
सम्पद्यते । तद्धि पक्षिणामावासव मित्युच्यते । इत्थं बहूनामजीवानामपि 'आधासमिति नाम सिद्धम् ।
पुंज से निष्पन्न होने के कारण अनेक अतीव द्रव्यरूप पदार्थ हैं - सो इस शंका का समाधान इस वथन में किया गया है। कहा गया है कि वह शुष्क पदार्थ यद्यपि अनेक पौद्गलिक परमाणुओं के पुंज से निष्पन्न हुआ हैपरन्तु उसरूप की यहां विवक्षा नहीं है- यहाँ तो उन सबके संबन्ध से एक परिणतिरूप हुए एक स्कंधद्रव्य की विवक्षा है - इससे वह एक अजीव द्रव्य की वित्रा है - इससे वह एक अजीव द्रव्य हैं। अनेक अजीव द्रव्य नहीं । अनेक जी में आवासक ऐसा नाम इस प्रकार से घटित करना चाहियेइष्टका ( इंट) पाक आदि की जो अग्नि होती है उसमें अनेक मूषिकाएँ संमूर्च्छन जन्म धारण करती हैं । इस अपेक्षा वह इष्टपाक आदि की अग्नि मूषिकावासरूप से कह दी जाती है । इस तरह उन असंख्यात अग्नि जीवों वा आवासक ऐसा नाम सिद्ध हो जाता है । अनेक अजीवों का आसक ऐसा नाम इस प्रकार से हता है कि अनेक अचित्त तिनकों से नीड - घोंसला बनता है । और उसमें पक्षी रहते हैं - इसलिये वह" पक्षियों का आवासक हैं - इस नाम से कहा जाता है। अतः अनेक अजीव में आवासक ऐसा आवासका नामनिक्षेप
એના પુજથી નિષ્પન્ન થયેલું છે, પરન્તુ અહીં તે પ્રકારની વિવક્ષા કરવામાં આવી નથી. અહીં તેા તે અધાના સબંધથી એક પરિણતિરૂપ થયેલા એક સ્કેન્ચ દ્રવ્યની જ વિવક્ષા ચાલી રહી છે. તેથી તેને અહીં એક અજીવ દ્રવ્ય રૂપે જ પ્રતિપાદિત કરવામાં આવેલ છે, અનેક અજીવ દ્રવ્ય રૂપે પ્રતિપાદિત કરવામાં આવેલ નથી.
અનેક જીવામાં આવશ્યક” એવું નામ આ પ્રમાણે ઘટિત કરવુ જોઇએઇંટા પકવવાના ભઠ્ઠા આદિની જે અગ્નિહાય છે તેમાં અનેક મૂષિકાએ (ઉંદરડીએ) સમૂન જન્મ ધારણ કરે છે. તેથી તે ભઠ્ઠા આદિની અગ્નિને કૃષિકાવાસરૂપે પશુ ઓળખવામાં આવે છે. આ રીતે તે અસખ્યાત અગ્નિજવાનુ “भावास” येवु नाम सिद्ध यह लय छे.
અનેક અજીવાનુ આવાસક એવુ' નામ આ પ્રમાણે સિદ્ધ કહી શકાય છે. અનેક અચિત્ત તણુખલાંએની મદદથી માળા બને છે, અને તેમાં પક્ષીઓ રહે છે, તે કારણે તેને પક્ષીએના આવાસરૂપ ગણીને એવું કહેવામાં આવે છે કે મા પક્ષીઓને આવાસક છે.” મા રીતે અનેક જીવામાં આવાસકર એવા
For Private and Personal Use Only