Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका. सू० १३ द्रव्यावश्यकस्वरूपनिरूपणम्
'भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद् द्रव्यं तत्वज्ञैः सचेतनाचेतनं कथितम् । इति ।
व्याख्या-लोके हि भूतस्य-अतीतम्य भाविनः भविष्यतो वा भावस्य तुं यत्कारणं भवति, तत् तत्त्वज्ञैः द्रव्य-कथितम् । तद्रव्यं सचेतनाचेतनं-सचेतनं-पुरुषादिकम्, अचेतनं-काष्ठादिकं च भवति । अयं भावः-य: पूर्व स्वर्गादिविन्द्रादिर्भूत्वा इदानीं मनुष्यादित्वेन परिणतः स जीवो तीतस्य इन्द्रादिपर्यायस्य कारण यात साम्प्रतमपि द्रव्यत इन्द्रादिरुच्यते । यथा- अमात्यादि पदात् प्रच्युतोऽपि अमात्मदिरुच्यते । अपि च अग्रेऽपि य इन्द्रादित्वेनोत्पत् यते, स इदानीमपि भविष्यदिन्द्रादिपदपर्यायकारणराजा कहा जाता है द्रव्य निक्षेप में विवक्षितपर्याय को जा अनुभवित कर चुकी है ऐसी वातु तथा विवक्षित पर्याय को जो भविष्यत्काल में अनुभव करेगा ऐसी वस्तु के विषयरूप से परिगणित हुई है यही बात सामान्यरूप से कथित इस द्रव्य के लक्षण में इस प्रकार से जानने के लिये वही गई है-लोक में तत्वज्ञों ने भूतपर्याय का अथवा भविष्यत् पर्याय का जो कारण होता है वह द्रव्य है। ऐसा कहा हैं। वह द्रव्य सचेतन भी है और अचेतन भी हैं । इस का भाव इस प्रकार से जानना चाहिये-जैसे कोई जी पहिले स्वर्ग आदि में इन्द्र आदि की पर्याय में था और वहां से चव कर मनुष्य पर्याय में आगया । फिर भी उसे अतीत इन्द्रादि पर्याय का कारण होने से मनुष्य पर्याय में भी आमात्यपद से रहित हुए व्यक्तिको अमात्य कहने की तरह इन्द्र कहना यह द्रव्य निक्षेप है। इसी तरह जो जीव भविष्य में વામાં આવે છે. દ્રવ્યનિક્ષેપમાં વિવક્ષિત (અમુક) પર્યાયને જે અનુભવિત કરી ચુકી છે એવી વસ્તુ તથા વિવક્ષિત પર્યાયનો જે ભવિષ્યકાળમાં અનુભવ કરશે. એવી વસ્તુ તેના વિષયરૂપે પગિણિત થઈ છે. એજ વાત સામાન્યરૂપે કથિત દ્રવ્યના લક્ષણમાં આ પ્રકારે જાણવાને માટે બતાવવામાં આવી છે-તત્ત્વજ્ઞોએ એવું કહ્યું છે કે લેકમાં ભૂતપર્યાયનું અથવા ભવિષ્યની પર્યાયનું જે કારણે છે, તેનું નામ દ્રવ્ય છે. તે દ્રવ્ય સચેતન પણ છે અને અચેતન પણ છે. તેને ભાવાર્થ આ પ્રમાણે સમજ.
- જેમકે કોઈ એક જીવ પહેલાં સ્વર્ગમાં ઈદ્રની પર્યાયે ઉત્પન્ન થયો હતે. ત્યારબાદ તે ભવનું આયુષ્ય પૂરું થતાં, ત્યાંથી ચ્યવીને તે મનુષ્યલોકમાં મનુષ્યની પર્યાયે ઉત્પન થઈ ગયે. જેમ અમાત્યના પદથી ચુત થયેલી વ્યકિતને અમાત્ય કહેવામાં આવે છે. એમ મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થયેલા તે મનુષ્યને તેની ભૂતકાલિન ઈન્દ્રરૂપ પર્યાયને કારણે ઈન્દ્ર કહે, તેનું નામ જ દ્રવ્યનિક્ષેપ છે. જેમ
For Private and Personal Use Only