Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनुयोगहार एकप्रदेशावगाढा-एकस्मिन्नेव नभःप्रदेशे अवगाढा स्थितः परमाणुसङ्घाता स्कन्धसङ्घातश्च क्षेत्रतोऽनानुपूर्वीति । तथा-द्विपदेशावगाढ:-आकाशस्य प्रदेशइयेऽवगाढा स्थितो द्विपदेशिकादिस्कन्धः क्षेत्रतोऽवक्तन्यकमिति। प्रकृतमुपसंहरन्नाह-' से तं' इत्यादि । सैषा नैगमव्यवहारयोरर्थप्ररूपणतेति॥सू० १८२॥ नहीं। तात्पर्य यह है कि आधारभूत क्षेत्र के प्रदेशों कि संख्या आधेय. पुद्गल द्रव्य के परमाणुओं की संख्या से न्यून या उसके बराबर हो सकती है, अधिक नहीं । इसलिये एक परमाणु एकही आकाश प्रदेश स्थित रहता है पर व्यणुक एक प्रदेश में भी ठहर सकता है और दो में भी इसी प्रकार उत्तरोत्तर संख्या बढते २ व्यणुक चतुरणुक-यावत् संख्याताणुक स्कंध एक प्रदेश दो प्रदेश तीन प्रदेश यावत् संख्यात प्रदे. श क्षेत्र में ठहर सकते हैं संख्याताणुक द्रव्य की स्थिति के लिए असं. रूपात प्रदेश वाले क्षेत्र की आवश्यकता नहीं पड़ती। असंख्याताणुका स्कंध एक प्रदेश से लेकर अधिक से अधिक अपने बराबर की अधिक संख्यावाले प्रदेश के क्षेत्र में ठहर सकता है। अनन्ताणुक और अनंता. नंताणुक स्कंध भी एकप्रदेश दो प्रदेश इत्यादि क्रम से पढते २ संख्यात प्रदेश और असंख्यात प्रदेशवाले क्षेत्र में ठहर सकते हैं उनकी स्थिति के लिये अनंत प्रदेशात्मक क्षेत्र जरूरी नहीं है। तथा एकही आकाशવાળા અલકાકાશમાં નથી આ કથનનું તાત્પર્ય એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયભૂત પુદ્ગલદ્રવ્યના પરમાણુઓની સંખ્યા કરતાં ઓછી પણ હેઈ શકે છે અને બરાબર પણ હોઈ શકે છે, પરંતુ અધિક હોઈ શકતી નથી તેથી એક પરમાણુ એક જ આકાશપ્રદેશમાં રહી શકે છે પણ બે અણુવાળો સ્કંધ એક આકાશપ્રદેશમાં પણ રહી શકે છે અને બે આકાશપ્રદેશમાં પણ રહી શકે છે એ જ પ્રમાણે ઉત્તરોત્તર અણુઓની સંખ્યા વધતાં વધતાં જે ત્રિઅણુક, ચતુરણુક આદિ સંખ્યાતાથુક પર્યન્તના કંધ પણ એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, ત્રણપ્રદેશમાં અને સંખ્યાત સુધીના આકાશપ્રદેશમાં રહી શકે છે. સંખ્યાતાથુક દ્રવ્યને રહેવાને માટે અસંખ્યાત પ્રશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી અસંખ્યાતાથુક કંધ એક પ્રદેશથી લઈને વધારેમાં વધારે પિતાના બરાબરની અધિક સંખ્યાવાળા પ્રદેશના ક્ષેત્રમાં રહી શકે છે. અનંતાણુક સ્કધ અને અનંતાનતાણુક સ્કંધ પણ એક પ્રદે. શમાં, બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં અને એજ ક્રમે વધતાં વધતાં સંખ્યાત પ્રશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. તેમની સ્થિતિને માટે તેમને રહેવાને માટે અનંત પ્રદેશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી તથા એક જ આકાશપ્રદેશમાં
For Private and Personal Use Only