Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
经济学
अनुयमाद्वार
कन्धद्रव्याणां विचित्र परिणमनशक्तिमत्वात् संख्येयादिप्रदेशावगाहित्वं बोध्यम् । विशिष्टक्षेत्रात्रगाहो पलक्षितानां स्कन्धद्रव्याणामेव क्षेत्रानुपूर्वीत्वेनोक्तत्वात् । तथा एकं द्रव्यं प्रतीत्य देशोने वा लोके आनुपूर्वीद्रव्यं भवति ।
ननु - अचितमहास्कन्धस्य सर्वलोकव्यापकत्वं पूर्वमुक्तम् । तस्य च समस्तलोकसंख्येयप्रदेश लक्षणायां क्षेत्रानुपूर्व्यामत्रगाढत्वात परिपूर्णस्यापि क्षेत्रानुपूर्वीत्वं न किचिद् विरुध्यते, अतस्तदपेक्षया क्षेत्रतोऽप्यनुपूर्वीद्रव्यं सर्वलोकव्यापि भाग में भी रहता है, संख्यात भागों में भी रहता है असंख्यात भाग मैं भी रहता है । क्योंकि स्कंध द्रव्यों की परिणमन शक्ति विचित्र प्रकार की है। अतः विचित्रप्रकार की परिणमन शक्तिवाले होने के कारण स्कंध द्रव्योंका अवगाहलोक के संख्यातवें आदि भागों में होता है। क्यों कि विशिष्ट क्षेत्र में अवगाह से उपलक्षित हुए स्कन्ध द्रव्यों को ही क्षेत्रानुपूर्वी रूप से कहागया है। तथा एक द्रव्य की अपेक्षा लेकर आनुपूर्वी द्रव्य कुछ कम देशोन लोक में भी अवगाहित होता है।
शंका- पहिले द्रव्यानुपूर्वी में अचित्त महास्कंध, कि जो पुद्गलद्रव्य सबसे बड़ा स्कंध होता है और जो अनंतानंत परमाणुओं से निष्पन्न होता है । सर्व लोक व्यापी कहा है। इस प्रकार अवित्त महास्कंध की अपेक्षा एक आनुपूर्वी द्रव्य समस्त लोक में व्यापक होकर जब रहता है - तथ यह बात आपकी कैसे मानी जा सकती है कि आनुपूर्वी द्रव्य
ભાગમાં પશુ રહે છે, સખ્યાત ભાગેામાં પણ રહે છે, અસખ્યાત ભાગેામાં પણ રહે છે, કારણ કે કધ દ્રબ્યાની પરિણમનશકિત વિચિત્ર હોય છે. વિચિત્ર પ્રકારની પરિણમનશકિતવાળા હેાવાને કારણે 'ધ દ્રબ્યાને અવગાહ લાકના સખ્યાતમાં આદિ ભાગેામાં હોય છે. કારણ કે વિશિષ્ટ ક્ષેત્રમાં અવગાહથી ઉપલક્ષિત થયેલાં સ્કધદ્રવ્યેાને જ ક્ષેત્રનુપૂર્વી રૂપે ગણવામાં આવે છે. તથા એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આનુપૂર્વી દ્રવ્ય અમુક ન્યૂન દેશપ્રમાણુ-દેશન-લેાકમાં પશુ અવગાહિત હાય છે. શંકા-દ્રવ્યાનુપૂર્વી નું નિરૂપણુ કરતાં પહેલાં આપે એવુ કહ્યુ છે કે પુકૂલ દ્રવ્યના સૌથી માટે સ્કધ કે જે અનતાન'ત પરમાણુઓમાંથી બને છે, અને જેને અચિત્ત મહાસ્ક ધ કહેવામાં આવે છે, તે સવલોકન્યાપી છે.’’ આ પ્રકારે આ અચિત્ત મહાક`ધની અપેક્ષાએ એક અનાનુપૂર્વી દ્રશ્ય જો સમસ્ત લેાકમાં વ્યાપક હોય તે આપની એ વાત કેવી રીતે માની શકાય કે આનુપૂર્વી દ્રવ્યના એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે અમુક દેશે!ન (દેશ ન્યૂન) લેાફમાં વ્યાપીને રહે છે? કારણ કે સમસ્ત લેાક
"<
For Private and Personal Use Only