Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १३७ मोपनिधिकीकालानुपू/निरूपणम् ५९७ ६३,२५,३०,७३०,१०,२४,११,५७,९७,३५,६९,९७,५६,९६,४०,६२, १८, ९६,६८,४८०,८०१८,३२,९६, एतदग्रे चत्वारिंशदुत्तरैकशतसंख्यकानि शून्यानि (१४०) निक्षेप्तव्यानि। तदेवं शीर्षप्रहेलिकायां चतुर्नवत्यधिकशतसंगकानि अङ्कस्थानानि भवन्ति । अनेन पूर्वोक्तेन कालमानेन केषांचिद् रत्नप्रभानारकाणां भवनपतिव्यन्तरमुराणां सुषमदुष्पमारकसम्भविनां नरतिरश्चां च यथासंभवमायुषो मानं भवति । एतस्माच्च परतोऽपि संख्येयः कालोऽस्ति, किन्तु तस्य अतिशयज्ञानवनितानां छमस्थानामसंव्यवहार्यत्वात् , सर्पपाशुपमयाव वक्ष्यमाणत्वाच मेहोक्तः। किं तर्हि ? उपमामात्रप्रतिपाद्यानि पल्योपमादीन्येव । तत्र पल्योपमसा. का प्रमाण ७५८२६३२५३०७३०१०२४११, ५७९७३५६९,,९७५६९६४. ०६२१८९६६८४८०८०१८३२९६, और इसके १४० शून्य रखने से इ. तना होता है । इस समस्त अंको की संख्या का योग १९४ अंक प्रमाण होता है। इस पूर्वोक्त काल प्रमाण से किननेक रत्नप्रभागत नारकों की तथा भवनपति, व्यन्तर देवों की और सुषमदुषमारक में उत्पन्न हुए मनुष्य तियो की यथासंभव आयु का प्रमाण कहा जाता है। इससे आगे भी संख्यात काल है। परन्तु वह यहां जों नहीं कहा गया है । उसका कारण यह है कि एकतो वह अतिशयज्ञान वर्जित जो छद्मस्थ प्राणी हैं उनके द्वारा असंगवहार्य है । तथा दूसरे सर्षप आदि की उपमा देकर मूत्रकार आगे उसे इसी शास्त्र में स्वयं कहेंगे भी। उपमा मात्र देकर जिनका स्वरूप समझाया जा सकता है ऐसे पल्योपम
ઉપરના કણકને આધારે એક શિષપ્રહેલિકાનાં વર્ષોની ગણતરી કરવામાં આવે તે ૧૪ આંકડાની સંખ્યા આવે છે. તે સંખ્યા નીચે પ્રમાણે છે૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૯૯૭૧૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮ ૦૧૮૩ર૯૬ આ ૫૪ આંકડા ઉપર જમણી તરફ ૧૪૦ શૂન્ય મૂકવાથી જે ૧૯6 આંકડાની સંખ્યા આવે છે, તે સંખ્યા એક શિર્ષપ્રહેલિકાનાં વર્ષો બતાવે છે. આ પૂર્વોક્ત કાળપ્રમાણને આધારે કેટલાક રત્નપ્રભા નરકના નારકોના, ભવનપતિ દેના, વ્યન્તર દેના, અને સુષમદુષમ આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યના યથાસંભવ આયુનું પ્રમાણ કહી શકાય છે. શીર્ષ. પહેલિકાની આગળ પણ સંખ્યાત કાળ છે. પરંતુ અહીં તેનું કથન કરવામાં આવ્યું નથી કારણ કે તે અતિશય જ્ઞાનવજીત છઘસ્થ જીવે દ્વારા અસંખ્ય વહાર્ય છે-છઘ જ દ્વારા તેને વ્યવહારમાં ઉપયોગ થઈ શકે તેમ નથી સત્રકાર સર્ષ પ (સરસવ) આદિની ઉપમા દ્વારા તે કાળપ્રમાણેનું આગળ ઉપર નિરૂપણ કરવાના છે. ઉપમા દ્વારા જ જેના સ્વરૂપને સમજાવી શકાય
For Private and Personal Use Only