Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे भषि और मनःपर्यवज्ञान प्रकट होते हैं। सूत्र में लब्धि शब्द क मार्य प्राप्ति है। यह स्त्रीलिङ्ग है इसलिये “क्षायोपशमिकी" शब्द में श्रीलिंग में व्यवहृत किया गया है। अपने २ आवारक कर्मों के क्षयोप शाम से मतिज्ञानादिकों की प्राप्ति होती है । इसलिये यह प्राप्ति क्षायो कामिकी है। केवलज्ञान को क्षयोपशमिक नहीं माना गया है। घर तोक्षायिक है। क्यों कि यह केवलज्ञानावरण के क्षय से होता है।
शंका-यदि केवलज्ञान, केवलज्ञानावरण कर्म के क्षय से होता हैतो फिर उसे ऐसा क्यों कहा जाता है कि यह ज्ञानावरण कर्म के क्षय से होता है ?
उत्तर-आत्मा का स्वभाव केवलज्ञान है। इसे केवलज्ञानावरण भावृत किये हुए हैं। तथापि वह पूरा आवृत नहीं हो पाता, अतिमन्य ज्ञान प्रकट ही बना रहता है। जिसे मतिज्ञानावरण आदि कर्म आवृत करते हैं, इससे स्पष्ट है कि केवलज्ञान को प्रकट न होने देना ज्ञाना करण के पांचों मेदों का साक्षात् रोकता है और मतिज्ञानावरण आदि परंपरा से। इसलिये ज्ञानावरणकर्म के क्षय से केवलज्ञान होता। જ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રકટ થાય છે. સૂત્રમાં જે “લબ્ધિ” પદ વપરાયું છે તેને અર્થ “પ્રાપ્તિ” સમજ “લબ્ધિ પદ આલિંગમાં હોવાથી તેની સાથે “ક્ષાપશમિકી” આ પદને પણ સ્ત્રીલિંગમાં જ પ્રયોગ કરવામાં આવ્યું છે મતિજ્ઞાન આદિકેની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે તે પ્રત્યેક જ્ઞાનના આવારક (આવરણ કરનારાં) કમને ક્ષયપશમ થાય છે. તેથી તેમની તે પ્રાપ્તિને ક્ષાપશમિકી કહી છે. કેવળજ્ઞાનને ક્ષયપશમિક ગણવામાં આવતું નથી, તેને તે ક્ષાયિક જ ગણવામાં આવે છે, કારણ કે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયથી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
શંકા-જે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયને લીધે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હોય, તે એવું શા માટે કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણ કર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે? - ઉત્તર-આત્માને સ્વભાવ કેવળજ્ઞાન છે તેના ઉપર કેવળજ્ઞાનાવરણ કર્મનું અકારણ હોય છે છતાં પણ તે પૂરેપૂરું આવૃત થઈ શકતું નથી અતિ મન્દ જ્ઞાન પ્રકટ જ થતું રહે છે, કે જેને મતિજ્ઞાનાવરણ આદિ કર્મ આવૃત કરે છે તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે કેવળજ્ઞાનને પ્રકટ ન થવા દેવામાં જ્ઞાનાવરણના પાંચે ભેદે કારણભૂત બને છે કેવળજ્ઞાનાવરણ કમ કેવળજ્ઞાનને રાત રોકે છે અને મતિજ્ઞાનાવરણ આદિ ચાર કર્મો તેને પરંપરા
For Private and Personal Use Only