Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १५५ क्षायोपमिकभावनिरूपणम् l इसलिये उनका भी क्षयोपशम नहीं होता है। यद्यपि प्रत्याख्यानावरण
और अप्रत्याख्यानावरण कषाय सर्वघाति ही हैं-किन्तु उन्हें अपेक्षा कृत देशघाति मान लिया जाता है इसलिये अनंतानुषंधी आदि क्षयोपशम बन जाता है। अघातिया कर्मों में तो देशघाति और सर्व घाति यह विकल्प ही संभव नहीं, इसलिये उनके क्षयोपशम का महल ही नहीं उठता। अतः सूत्रकारने यह तो क्षयोपशम की सामान योग्यता का विवेचन किया है। क्षयोपशम और उपशम में केवल अन्तर इतना ही है कि क्षयोपशम में कितनेक सर्वघातिस्पर्द्धको कर उदयाभावी क्षय रहता है और कितनेक उन्हीं सर्वघातिस्पर्द्धकों का सदवस्था रूप उपशम रहता है-तथा देशघातिस्पर्द्धकों का उदय रहता है। तब कि उपशम में किसी का भी उदय नहीं रहता है। सबका उपशम ही रहता है
अप सूत्रकार यह कहते हैं कि किन २ कर्मों के क्षयोपशम से कौन २ से भाव प्रकट होते हैं-मतिज्ञानावरण, श्रुतज्ञानावरण अवधि ज्ञानावरण, और मनःपर्यवज्ञानावरण के क्षयोपशम से मति, श्रुत, તેથી તેમને ક્ષયે પશમ થાય છે. નવ નેકષામાં કેવળ દેશવાતિ સ્પ (કર્મલિકે)ને જ સદ્ભાવ હેય છે, તેથી તેમને ક્ષયોપશમ થતું નથી કેવળજ્ઞાનાવરણ આદિ પ્રવૃતિઓમાં કેવળ સર્વિઘાતિ પદ્ધ કેને જ સદભાવ હોય છે, તેથી તેમને ક્ષયે પશમ પણ થતું નથી જે કે પ્રત્યાખ્યાતાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વઘાતિ જ છે, પરંતુ તેમને અપેક્ષાત દેશદ્યાતિ માની લેવામાં આવેલ છે, તેથી અનંતાનુબંધી આદિને સોપશમ સંભવિત બની જાય છે. અાતિયા કર્મોમાં તે દેશવાતિ અને સર્વ ધાતિ રૂપ વિકપ જ સંભવી શો નથી, તેથી તેમના ક્ષપશમને તે પ્રશ્ન જ ઉ૬ભવતે નથી આ પ્રકારે સૂત્રકારે ક્ષપશમની સામાન્ય ગ્યતાનું અહીં વિવેચન કર્યું છે ક્ષપશમ અને ઉપશમ વચ્ચે નીચે પ્રમાણેનું અંતર સમજવું– ક્ષપશમમાં કેટલાક સર્વઘાતિ સ્પર્ધ્વ કે ઉદયાભાવી ક્ષય રહે છે અને કેટલાક સર્વઘાતિ પદ્ધકના સદવસ્થારૂપ ઉપશમ રહે છે તથા દેશદ્યાતિ સ્પદ્ધકે ઉદય રહે છે પરંતુ ઉપશમમાં તેમને ઉદય રહેતું નથી પણ ઉપશમ જ રહે છે.
હવે સૂવકાર એ વાત પ્રકટ કરે છે કે કયાં કયાં કર્મોના પશમથી ક્યા કયા ભાવ પ્રકટ થાય છે—મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવ.. ૨ણ અને મન ૫ર્યવજ્ઞાનાવરણ કર્મોના ક્ષાપશમથી અનુક્રમે મતિજ્ઞાન, શ્રત
अ० ९२
For Private and Personal Use Only