Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १५ पारिणामिकभावनिरूपणम्
सम्पति पारिणामिकं नाम निरूपयति
मूलम् - से किं तं पारिणामिए ? पारिणामिए दुविहे पण्णत्ते, तं जहा - साइपरिणामिए य अणाइपारिणामिए य । से किं तं साइपारिणामिए ? साइपारिणामिए अणेगविहे पण्णत्ते तं जहाजुण्णसुरा, जुण्णगुलो जुण्णघयं जुण्णतंदुला चेव । अब्भा य झागंणगरा य ॥१॥ उक्कावाया दिसादाहा
अब्भरुक्खा
भावेन्द्रियलब्धि उपयोग के भेद से दो प्रकार की है । इनकी लब्धि मति ज्ञानावरण, श्रुतज्ञानावरण, चक्षुर्दर्शनावरण, अचक्षुदर्शनावरण, के क्षयोपशम से होती है। तात्पर्य यह है कि मतिज्ञानावरणीय कर्म आदि का क्षायोपशम जो एक प्रकार का आत्मिक परिणाम है वह लब्धीन्द्रिय हैं । और लब्धि, निवृत्ति, तथा उपकरण इन तीनों के मिलने से जो रूपादि विषयों का साम्मन्य और विशेषबोध होता है वह उपयोगे न्द्रिय है। मतिज्ञान तथा चक्षु अचक्षुर्दर्शनरूप है। इसी प्रकार आचाराङ्ग, आदि १२ अंगों को धारण करने रूप तथा वाचकरूप पर्याये हैं वे सब श्रुतज्ञान प्रभव हैं । श्रुतज्ञान, श्रुतज्ञानावरण कर्म के क्षयोपशम से होता है। इसलिये ये आचाराङ्गघर आदि पर्यायें क्षायोपशमिक हैं। इस प्रकार क्षायोपशम निष्पन्न क्षायोपशमिक भाव का स्वरूप है ।। सू०१५५ ॥ ન્દ્રિયની અપેક્ષાએ કહી છે ભાવેન્દ્રિયા લબ્ધિ ઉપયાગના ભેદથી એ પ્રકારની છે મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણુ, ચક્ષુકનાવરણ અને અચક્ષુઃદેશ - નાવરણના ક્ષચેપશમથી તેમની લબ્ધિ થાય છે. આ કથનના ભાવાથ એ છે કે મતિજ્ઞાનાવરણીય કમ આદિના ક્ષયાપશમ રૂપ જે એક પ્રકારનું આત્મિક પરિણામ છે, તે લખ્ખીન્દ્રિય રૂપ છે અને લબ્ધિ, નિવૃત્તિ તથા ઉપકરણ, - આ ત્રણે મળવાથી રૂપાદિ વિષયાના જે સામાન્ય અને વિશેષ મધ થાય . છે તે ઉપયેગેન્દ્રિય રૂપ છે ઉપયેગેન્દ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ અચક્ષુ દર્શન-, રૂપ છે એજ પ્રમાણે આચારાંગ આદિ ૧૨ અગને ધારણ કરવા ૨૫ તથા વાચક રૂપ જે પર્યાય છે તે શ્રુતજ્ઞાન સ્વરૂપ શ્રુતજ્ઞાનાવરણુકના સચાપશમથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી આચારાંગધર આદિ ૧૨ પર્યાયા પણ સાચાપશમિક છે. આ પ્રકારનું ક્ષાપશમ નિષ્પન્ન ક્ષાયૈાપમિક ભાવનું સ્વરૂપ છે. સૂ૦૧૫મા
For Private and Personal Use Only
७३५