Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७७०
अनुयोगद्वारसूत्रे थंपञ्चमभावानां च योगे एको भङ्गः । इत्थं सर्वे भङ्गा दश संख्यका भवन्ति । एतेषामेव स्वरूपविवरणाय प्राह-'कयरे से णामे' इत्यादि । एषां व्याख्या पूर्ववद् बोध्या। तत्र पञ्चमो भङ्गः केवलिनां संभवति। केवलिनां हि-औदयिकी श्रुतज्ञानी और दूसरे का दृष्टान्त जिसका दर्शन मोहनीयादि कर्म क्षीण हो गया है ऐसा वह मनुष्य जीव है । जहाँपर केवल औदयिक भावका ग्रहण है और औपशमिक एवं क्षायिक का परित्याग है वह तीसरा त्रिभाव संयोगी सान्निपातिकभाव है। उसका औदयिक क्षायोपशमिक पारिणामिक एक-ऐसा छठा भंग है। इसका दृष्टान्त-जिस प्रकार मनुष्य मनोयोगी जीव है । जहां पर औदायिक भाव को छोड़कर शेष औपशमिकादि चार भावों में एक २ का परित्याग किया जावे वह चौथा त्रिभाव संपोगी भेद है और उसके इस प्रकार से चार भंग माने गये है-पहला भंग-औपशमिक क्षायिक क्षायोपशमिक सान्निपातिक नाम का दूसरा भंग औपशमिक क्षायिकपारिणामिक सान्निपातिक नामको तीसरा भंग-औपशमिक क्षायोपशमिक पारिणामिक सान्निपातिक नाम का। चौथा-क्षायिक क्षायोपशमिक पारिणामिक सान्निपातिक नाम को इस प्रकार ये सब भंग १० हो जाते हैं। इनमें जो औदयिक क्षायिक एवं पारिणोमिक भावों के संयोग से निष्पन्न ५वा साभिपातिक भावका
(५) मौयि: क्षायि: पाक्षिणाभि४ सालति भानु दृष्टान्त-"२॥ દશનમેહનીય આદિ કર્મ ક્ષીણ થઈ ગયાં છે એ મનુષ્ય જીવ.”
જે સાન્નિપાતિકભાવમાં ઔદયિક ભાવની સાથે ઔપશમિક અને ક્ષાયિક, આ બે ભાવને લેવાને બદલે બાકીના બે ભાગ લેવામાં આવે છે એ છો ભંગ નીચે પ્રમાણે છે-“ઔદયિક ક્ષાપશમિક પરિણામિક સાઘિપતિક ભાવ તેનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે-“મનુષ્ય મનાયેગી જીવ છે.”
બાકીના ચાર ભંગ આ પ્રકારે બન્યા છે-આ ચારે ભંગમાં ઔદયિકભાવ સિવાયના ચાર ભામાંના ત્રણ ત્રણ ભાના સંયોગથી ચાર ભંગ બન્યા છે,
પશમિક અને ક્ષાયિક, આ બે ભાવ સાથે ક્ષાપશમિક ભાવના સંગથી સાતમે ભંગ અને પરિણામિકભાવના સંયોગથી આઠમે ભંગ બન્યા છે.
નવમાં ભંગમાં ઓપશમિક ક્ષાયોપથમિક અને પરિણામિક ભાવના સંયોગથી જે સાત્રિપાતિક ભાવ બને છે તે ગ્રહણ કર અને દસમાં ભંગમાં લયિક લાયોપશમિક અને પરિણામિક, આ ત્રણ ભાવોના સંયોગથી બનતે સાત્રિપાતિક ભાવ ગ્રહણ થયો છે. આ પ્રકારે કુલ ૧૦ ભંગ બને છે.
ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક ભાવોના સંયોગથી નિષ્પન્ન પાંચમા સાન્નિપાતિક ભાવને તે માત્ર કેવલીઓમાં જ સદૂભાવ હોય છે, કારણ કે
For Private and Personal Use Only