Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १६७ गीते हेयोपादेयनिरूपणम् तदा-उरःप्रशस्तं विज्ञेयम् । यदा च कण्ठे स्वरो वर्तितोऽतिस्फुटितश्च तदा कण्ठ प्रशस्तम् । यदाच शिरसि प्राप्तः स्वरः स चेदानुनासिक्यरहितस्तदा शिरःप्रशस्तम् । यद्वा-उरकण्ठशिरस्तु कफरहितेषु सत्सु यत् प्रशस्तं गीतं भवति तत्-उरः कण्ठशिरःप्रशस्तम् । तथा-मृदुकरिभितपदबद्धम्-मृदुना-कोमलेन स्वरेण यद् गीयते तद् मृदुकम् , यत्र अक्षरेषु घोलनया संचरन् स्वरो रङ्गतीव तद् घोलनाबहुलं रिभितम् , पदैः गेयपदैः बद्धम् विशिष्टरचनया रचितं-पदबद्धम् । पदत्रयस्य कर्मधारयः । तथा च-समतालपत्युत्क्षेपम्-ताला-हस्ततालसमुत्थः शब्दः, प्रत्यु. विशालस्वर जब वक्षःस्थल में भर जाता है तब वह उरःप्रशस्त गान कहलाता है, गान का यह उरःप्रशस्त गुण है। गान का स्वर जब कंठ में भर जाता है और वह अतिस्फुट होता है तथ वह कण्ठ प्रशस्त गान कहलाता है। गान का यह कण्ठप्रशस्त गुण है। जब गान का स्वर शिर में जाकर यदि अनुनासिक से वह रहित हो जाता है तब वह गान शिरःप्रशस्त कहलाता है। गान का यह शिर:प्रशस्त गुण है। अथवा-कफ रहित होने पर उर, कंठ और शिर ये सब प्रशस्त रहते हैं, उस समय गाया गया गीत भी प्रशस्त होता है। ऐसा गीत उरः कंठ शिरःप्रशस्त कहलाता है। (मउयरिभियपदबढ़) तथा मृदुक रिभित और पदपद्ध, भी गान के ३ तीन गुण हैं-जो गान कोमल स्वर से गाया जाता है, 'मृदुक' गुणवाला गाना है। जहां अक्षरों में घोलना से संचार करता हुआ स्वर चलता रहता है ऐसा वह घोलना बहुल गान 'रिभित' गुणवाला गान कहा जाता है। जिस गान થઈ જાય છે ત્યારે તે ઉર પ્રશસ્ત ગીત કહેવાય છે. ગીતને આ ઉર પ્રશસ્ત ગુણ છે ગાનને સ્વર જ્યારે કંઠપ્રદેશમાં ભરાઈ જાય છે અને તે અતિશ્લેટ હોય છે ત્યારે તે કંઠપ્રશસ્ત ગીત કહેવાય છે ગાન ને આ કંઠપ્રશસ્ત ગુણ છે. જ્યારે ગાનને વર મસ્તકમાં જઈને તે અનુનાસિક વિનાને થઈ જાય છે ત્યારે તે ગાન શિપ્રશસ્ત કહેવાય છે ગાનને આ શિરપ્રશસ્ત ગુણ છે. અથવા કફ રહિત હોવા બાદ ઉર, કંઠ, અને શિર આ બધા પ્રશસ્ત રહે છે તે વખતે ગવાયેલ ગીત પણ પ્રશસ્ત હોય છે એવું ગીત ઉર કંઠ, शि२:प्रशस्त उपाय छे. (मउयरिभियपदबद्धं) मा भृ मत भने પદ બદ્ધ આ પ્રમાણે પણ ગીતના ત્રણ ગુણ છે જે ગાન કેમળ સ્વરમાં ગવાય છે તે મૃદુક ગુણ યુક્ત ગાન કહેવાય છે જ્યાં અક્ષરોમાં ઘેલનાથી સંચરણ કરતે વર ચાલતું રહે છે એવું તે ઘોલન બહુલ ગીત “રિભિત ગુણ સક્ત ગીત કહેવાય છે જે ગીતમાં પદની રચના વિશિષ્ટ હોય છે, તે “પદ
For Private and Personal Use Only