Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे या सर्वथा विनाश परिणाम नहीं है । परिणाम का दूसरा नाम पर्याय है। जिस द्रव्य का जो स्वभाव है उसी के भीतर उसका परिणमनपरिवर्तन होता है। जैसे मनुष्य बालक से और युवा युवा से वृद्ध होता है पर वह मनुष्यत्व का परित्याग नहीं करता, वैसे ही प्रत्येक द्रव्य अपनी मयादा के भीतर रहता हुआ ही परिवर्तन करता रहता है । बहन तो सर्वथा नित्य है और न सर्वथा क्षणिक ही। नैयायिक आदि मेदवादी दर्शन जो गुण और द्रव्य का सर्वथा-एकान्त-भेद मानते हैं उनके मन्तव्यानुसार द्रव्य तो सर्वथा अविकृत रहता है और गुण उसमें उत्पन्न विनष्ट होते रहते हैं यही वह परिणाम है । तथा बौद्धलोग वस्तुमात्र कोक्षणस्थायी और निरन्वय विनाशी मानते हैं, उनके मतानुसार परिणाम का अर्थ उत्पन्न होकर वस्तु का सर्वथा नाश हो जाना ऐसा निकलता है। इन्ही मन्तव्यों का निराकरण करने के निमित्त "न च सर्वथा व्यवस्थानम्" न च सर्वथा विनाशः परिणामः" ऐसा बहा है। अतः 'अर्थान्तरगमनपरिणाम:' यही परिणाम का लक्षण युक्ति युक्त है। ऐसा जो परिणाम है वही पारिणामिक है अथवा इस એટલે કે વરૂપમાં સ્થિત રહિને ઉત્પન્ન તથા નષ્ટ થવું તેનું નામ પરિણામ છે સર્વથા વ્યવસ્થાન અથવા સર્વથા વિનાશને પરિણામ કહી શકાય નહીં પરિણામનું બીજું નામ પર્યાય છે. જે દ્રવ્યને જે સવભાવ છે તે સ્વભાવમાં રહીને જ તેનું પરિણમન (પરિવર્તન) થાય છે. જેમ કે મનુષ્ય બાલકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ બને છે, પરંતુ તે મનુષ્યત્વને પરિત્યાગ કરતું નથી. એ જ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પોતાની મર્યાદામાં રહીને જ પરિણ મન પામત રહે છે. તે સર્વથા નિત્ય પણ નથી અને સર્વથા ક્ષણિક પણ નથી. તૈયાયિક આદિ ભેદવાદી દર્શન જે ગુણ અને દ્રવ્યને સર્વથા (એકાન્તત) ભેદ માને છે તેમની માન્યતા પ્રમાણે દ્રવ્ય તે સર્વથા અવિકૃત જ રહે છે, અને તેમાં ગુણની ઉત્પત્તિ તથા વિનાશ થતું રહે છે. તેનું નામ જ પરિણામ છે. બૌદ્ધ મતવાદીઓ વસ્તુ માત્રને ક્ષણસ્થાયી અને નિરન્વય વિનાશી માને છે. તેમના મત પ્રમાણે પરિણામને અર્થ આ પ્રમાણે થાય છે-“ઉત્પન્ન થઈને વસ્તુને સર્વથા નાશ થઈ જ તેનું નામ પરિણામ છે” આ માન્યતાઓનું ખંડન કરવા માટે સૂત્રકારે અહીં આ પ્રકારનું કથન કર્યું છે" न च सर्वथा विनाशः परिणामः" तथा " अर्थान्तरगमनपरिणामः" मा પરિણામનું લક્ષણ જ યુક્તિયુક્ત લાગે છે. એવું જ પરિણામ છે, એ જ પારિણમિક છે. અથવા તે પરિણામથી જે નિષ્પન્ન છે, તેનું નામ જ પરિણામિક છે,
For Private and Personal Use Only