Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र स्तु असंख्येयकालावै परिणमन्त एव । साम्प्रति केषु वर्षधरादिषु ये पुद्गलाः सन्ति ते चोत्कृष्टतोऽसंख्येयकालार्ध्वमपगमिष्यन्त्येव (१) उक्तंचात्रविषयेऽ. त्रैवमूत्रे-"णेगमववहाराणं आणुपुब्बीदवाई कालओ कियच्चिरं होइ ? एगं दव्यं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेनं कालं" इति । सू० ६ पृ. ११३ मुद्रित पृष्ठ ५७ मू० ८५ तत्स्थाने अपरेऽपरे पुद्गलाः संगताः सन्तस्तद्भावेन परिणमिष्यन्ति, अतः पुद्गलपरिवृत्तिमादाय वर्षधरादीनां सादि पारिणामिकत्वं न विरुध्यते इति नास्ति दोषः। एतदुपसंहरनाइस एष सादिपारिणामिक इति । द्वितीय भेदविषये शिष्यः पृच्छति-अथ कोऽसौ अनादिपारिणामिका ? इति । उत्तरयति-अनादिपारिणामिकः-धर्मास्तिकायायहै। इसका तात्पर्य यह थोडे ही हो सकता है कि उनमें परिणमन नहीं होता है । वर्षधरादिक पौगलिक हैं । पुद्गल असंख्यातकाल के बाद परि
मन करते हैं । इस समय के वर्षधरादिको में जो पुद्गल हैं वे वहां ज्यादा से ज्यादा असंख्यात काल तक रहेंगे-बाद में वहां से च्युत हो जावेगे। यह बात इसी सूत्र के ८५ वे सूत्र में पहिले स्पष्ट ही की जा चुकी है कि नैगमव्यवहारनयसंमत आनुपूर्वीद्रव्य कालकी अपेक्षा आनुपूर्वी रूप में जघन्य से एक द्रव्यको आश्रित करके एक समय तक
और उत्कृष्ट से असंख्यात काल तक रहते हैं। च्युत हुए उन पुद्गलों के स्थान में और दूसरे दूसरे पुदगल संगत होकर उस रूप से परिणम जायेंगे। इसलिये पुद्गल की इस परिवृत्ति-परिणमन को लेकर के घर्षधरादिकों में सादि पारिणामिकता का कथन विरूद्ध नहीं पड़ता है। (से कि तं अणाइपारिणामिए) हे भदन्त ! वह अनादि पारिणामिक क्या है ? વહ છે. તેનો અર્થ એ થતું નથી કે તેમનામાં પરિણમન જ થતું નથી તેમનામાં પરિણમન તે જરૂર થતું જ રહે છે વર્ષધરાદિક પૌલિક છે પુદ્ગલે તે અસંખ્યાત કાળ બાદ પરિણમન કરે જ છે. હાલના વર્ષધર આદિકમાં જે પલે હાલમાં છે. તેઓ ત્યાં વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી
છે. ત્યાર બાદ તેઓ ત્યાંથી આવીને જશે આગળ ૮૫માં સૂત્રમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે તે સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે નૈગમવ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય કાળની અપેક્ષાએ એક દ્રવ્યની રષ્ટિએ વિચાર કરવામાં આવે તે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી આનુપૂવી દ્રવ્ય રૂપે રહે છે. ચવેલા થયેલા તે પુદ્ગલેને સ્થાને અન્ય પુદ્ધ સંગત થઈને તે રૂપે પરિણમી જશે તેથી પલેની આ પરિવૃત્તિ (પરિણમન)ને કારણે વર્ષધરાદિકમાં પણ સાદિ પરિણામિકતાનું કથન વિરૂદ્ધ પડતું નથી.
For Private and Personal Use Only