Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगचन्द्रिका टीका सूत्र १५८ विकादिसंयोगनिरूपणम्
७५३ जीवस्य औदयिकी मनुष्यगतिः, औपशमिकाः कषायाः भवन्ति, तस्य क्षायोपशमिकानीन्द्रियाणि पारिणामिकं जीवत्वं चापि भवन्ति । कस्यचित्तु क्षायिकं सम्प, कृत्वमपि संभवति । एवं नवमभङ्गातिरिक्तसर्वेषु भङ्गेषु बोध्यम् । नवमो भास्तु सिद्धविषयो बोध्यः। सिद्धस्य क्षायिकं सम्यक्त्वं पारिणामिकं तु जीवत्वमित्येतद् भावद्वयं भवति । इतः परोन कोऽपि मावो भवति । तस्मात् सिद्धस्यायमेक एवं भङ्गो भवतीति बोध्यम् । नवमातिरिक्ता नव भङ्गास्तु मरूपणामात्रमेत्र । यतः सिद्धातिसंभवित नहीं होता है। जिस जीव को मनुष्यगति है और कषाय उपशमित हैं सो इस प्रकार से उसके औदायिक और औपशमिक इन दो भावों के संयोग से निष्पन्न औदयिकोपशमिक नाम का प्रथम सान्निपातिक भाव माना जाता तब कि जब उसके और दूसरे भाव नहीं होते। औदयिकोपशमिकभाव के साथ वहाँ क्षायोपशमिक भाव रूप इन्द्रियां पारिणामिक भाव रूप जीवत्व भी है। किसी २ जीव को इस औदयिकोपशमिक के साथ क्षायिकसम्यक्त्व भी संभवित होता है इस प्रकार का विचार नौवें-भंग के सिवाय समस्त भंगो में जानना चाहिये । क्योंकि जो नौवा भंग है वह सिद्ध भगवान् की अपेक्षा से है। सिद्ध भगवान् में क्षायिक सम्यक्त्व और पारिणामिक भाव रूप जीवत्व रहता है। इनके अतिरिक्त और भाव वहां नहीं रहते हैं। इसलिये सिद्ध में यह नौवां भंगरूप एक सान्निपातिक भाव ही है। જ છે, કારણ કે એ સાન્નિપાતિક ભાવ કઈ પણ જીવમાં સંભવિત તે નથી જે જીવમાં મનુષ્યગતિ છે અને કષાય ઉપશમિત છે, આ પ્રકારે તેનાં ઔદયિક અને ઔપથમિક, આ બન્ને ભાના સંયેગથી નિષ્પન્ન ઔદયિકૌપથમિક નામને પ્રથમ સાન્નિપાતિક ભાવ છે ત્યારે જ માની શકાય કે જ્યારે તે જીવમાં અન્ય કઈ ભાવનો સદુભાવ જ ન હોય દયિકીપશમિક ભાવની સાથે ત્યાં ક્ષાપશમિક ભાવ રૂપ ઈન્દ્રિયે અને પરિણામિક ભાવ રૂપ છવને પણ સદૂભાવ રહે છે. કઈ કઈ જીવમાં આ ઔદયિકીપશમિકની સાથે ક્ષાયિક સમ્યકત્વ પણ સંભવિત હોય છે. આ પ્રકારને વિચાર નવમાં ભંગ સિવાયના સમસ્ત ભગમાં સમજ જોઈએ, કારણ કે જે નવમે ભગ છે તે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ ગ્રહણ કરવાનું છે. સિદ્ધ ભગવાનમાં ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક ભાવ રૂપ જીવત્વને સદૂભાવ રહે છે. તે સિવાયના અન્ય ભાવોને તેમનામાં સદ્ભાવ હેતે નથી તેથી જ સિદ્ધ છમાં નવમાં ભગ રૂપ એક સાન્નિપાતિક ભાવને સદ્ભાવ કહ્યો છે તે સિવાયના જે નવ
-
For Private and Personal Use Only