Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगवन्द्रिका टीका सूत्र १५४ क्षायिकभावनिरूपणम् निर्वृतः परि समन्तात्-सर्वपकारैः निर्वृतः शीतीभूतः परिटतिः परिनिर्वृ तत्वं च सर्वोत्कृष्ट सकलसमीहितमोक्षरूपार्थपाप्त्या बोध्यम्। अन्तकृतः-अन्तकृतत्वं तु समस्तसंसारान्तकारित्वाद् बोध्यम् । तथा-सर्वदुःखपहीणः । सर्वदुःखपहीणत्वं तु शारीरमानसदुःखानामात्यन्तिकक्षयेण बोध्यम् । सम्पति प्रकृतमुपसंहरन्नाह-स एष क्षयनिष्पन्न इति । निरूपितः क्षायिको भाव इति सूचयितुमाह-स एप धायिक इति ।।सू० १५४॥ निष्पन्न होता है।-बुद-बोध स्वरूप हो जाने से बुद्ध यह नाम निष्पन्न होता है । मुक्त-बाय और आभ्यन्तररूप परिग्रह बन्धन से छूटजाने से मुक्त यह नाम निष्पन्न होता है। परिनिर्वृत-सर्व प्रकार से, सब तरफ से शीती भूत हो जाने से परिनिर्वृत यह नाम निष्पन्न होता है। सकल समीहितो में सर्वोत्कृष्ट समीहित एक मोक्ष ही है-सो उसकी प्राप्ति से परिनिर्वृतपना-जानना चाहिये। अन्तकृत-समस्त संसार का अन्तकारी होने से अन्तकृत यह नाम निष्पन्न होता है सर्व दुःखप्रहीणशारीरिक एवं मानसिक समस्त दुःखों के आत्यंतिक क्षय हो जाने से सर्व दुःख प्रहीण यह नाम निष्पन्न होता है।
अब सूत्रकार इस प्रकरण का उपसंहार करने के निमित्त कहते हैं નામ નિષ્પન્ન થાય છે. એ જીવ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુકત થઈ જવાને કારણે “બુદ્ધ” ગણાય છે. એવો જીવ બાહા અને આભ્યન્તર પરૂિ ગ્રહરૂપ બન્શનમાંથી મુક્ત થઈ જાય છે તેથી તેને “મુક્ત” કહેવામાં આવે છે. એ જીવ સર્વ પ્રકારના પરિતાપોથી નિવૃત થઈને શીતલીબત થઈ જાય છે. તેથી તેનું પરિનિર્વત” નામ નિષ્પન્ન થાય છે. સકળ સમીહિતેમાં સર્વોત્કૃષ્ટ સમીહિત તે માત્ર મોક્ષ જ ગણાય છે, તે મોક્ષની પ્રાપ્તિ થઈ જવાના કારણે તે આત્મામાં પરિનિર્વતતા સમજવી એ જીવ સમસ્ત સંસા રને અન્તકારી બને છે તેથી તેને “અન્નકૃત” કહે છે. એવા જવના શારીરિક અને માનસિક સમસ્ત દુખોને આત્યંતિક (સંપૂણતા ક્ષય થઈ જવાને કારણે તેને સર્વદુઃખ પ્રહણ કહે છે. આ પ્રકારે આઠે કમેને સર્વથા ક્ષય કરી નાખનાર જીવન નીચે પ્રમાણે નામ નિષ્પન્ન થાય છે-(૧) સિદ્ધ (२) मुद्ध, (3) भुत, (४) ५२नित, (५) अन्तत भने (६) समाy.
હવે આ સૂત્રને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે(से तं खयनिष्फण्णे) ! २नु भयनिष्पन्न क्षायिs मापन ११३५ छ,
For Private and Personal Use Only