Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १५२ औदायिकादिभावानां स्वरूपनिरूपणम् ६८९ परिणम्यते द्रव्यं तत् स्वयमेव दर्शयति सूत्रकारः - 'पओगपरिणामिए' इत्यादि । प्रयोगपरिणामितो वर्णों गन्धो रसः स्पर्शः। अयं भाव - औदारिकादीनां पश्चा नामपि शरीराणां प्रयोगेण निष्पादितं वर्णगन्धरसस्पर्शस्वरूपं द्रव्यं बोध्यम् । एतद्भिन्नमानमाणादिकमपि यच्छरीरे उत्पद्यते तदप्युपलक्षणत्वाद् ग्राह्यमिति । ननु यथा नारकत्वादयः पर्याया जीवे भवन्तीति जीवोदय निष्पन्ने औदयिके पठ्यन्ते, एवं शरीराण्यपि जीवे एव भवन्ति, अत एतान्यपि जीवोदय निष्यन्ने औदयिक एव पठनीयानि, कथं पुनरजीवोदय निष्पन्ने औदयिके पठयन्ते ? इति
शरीर अथवा कार्माण शरीर के व्यापार से निष्पादित द्रव्य के विषय में भी जानना चाहिये । औदारिकादि शरीर के व्यापार से जो द्रव्य औदा रिकादि रूप परिणामित होता है उसे सूत्रकार स्वयं दिखलाते है- (पओ गपरिणामए वण्णे, गंधे, रसे, फासे, ) प्रयोग परिणामित वर्ण, गंध, रस, और स्पर्श हैं। इसका तात्पर्य यह है कि औदारिक आदि पांचों भी शरीरों के व्यापार से जो द्रव्य निष्पादित होता है वह वर्ण, गंध, रस, और स्पर्शरूप है। इनसे भिन्न आन प्राण आदिक भी जो शरीर में उत्पन्न होते हैं वे भी उपलक्षण से यहां ग्रहण कर लेना चाहिये !
शंका- जैसे नारकत्व आदि पर्यायें जीव में होती हैं इस अभिप्राय से वे जीवोदय निष्पन्न औदधिक भाव में कही गई है, इसी प्रकार शरीर भी जीव में ही होते हैं-अतः वे भी जीवोदयनिष्पन्न औदयिक
દ્રવ્ય અને કાર્માણુ શરીર અથવા કાર્માણુ શરીરના વ્યાપારથી નિષ્પાતિ દ્રવ્યના વિષયમાં પણ સમજવું ઔદારિક આદિ શરીરના વ્યાપારથી જે દ્રવ્ય ઔઢારિક આદિ રૂપે પરિણત્રિત થાય છે, તેને સૂત્રકાર પાતે જ બતાવે છે– (quinqkonfag avdì, sà, cà, mà) unukqıla agʻ, n'u, zu અને સ્પર્શ છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે-ઔદારિક આદિ પાંચ શરીરના વ્યાપારથી જે દ્રવ્ય નિષ્પાદિંત થાય છે, તે વણુ, ગંધ, રસ અને સ્પર્શરૂપ હોય છે. આ સિવાય જે આન, પ્રાણાકિની શરીરમાં ઉત્પત્તિ થાય છે તેમને પણ ઉપલક્ષણુની અપેક્ષાએ અહી ગ્રહણ કરવા જોઈએ.
શકા—જેવી રીતે નાકત્વ આદિ પર્યાયાના જીવમાં સદ્ભાવ હાય છે, અને તે કારણે તે તે પર્યાયને જીવેાદય નિષ્પન્ન ઔયિક ભાવમાં સમાવેશ કરવામાં આવ્યે છે, એજ પ્રમાણે શરીરના પશુ જીવમાં સદ્ભાવ હેાય છે, તેથી તેમના પશુ જીવાય નિષ્પન્ન ઔયિક ભાવેામાં સમાવેશ થવા જોઈતા હતા
अ० ८७
For Private and Personal Use Only