Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७११
मनुयोगचन्द्रिका टीका सूत्र १५४ क्षायिकभावनिरूपणम् स्थानान्तराद् विज्ञेयम् । अत्र तु तत्क्षयभावोनि कियन्त्यपि तन्नामानि पाह-गति जातिशरीराङ्गोपाङ्गबन्धनसंघातनसंहननसंस्थानानेकशरीरवृन्दसंघातविप्रमुक्तः-तत्र गतिः नारकादिगतिचतुष्टयहेतुभूतं गतिनाम, जातिः-एकेन्द्रियादि जातिपश्चककारणं जातिनाम, शरीरम्-औदारिकादिशरीरपञ्चकनिबन्धनंशरीरनाम, अङ्गोपागम् औदारिकवैक्रियाहारकशरीरत्रयाङ्गोपाङ्गनिर्दृत्तिकारणम् अङ्गोपाङ्गनाम, बन्धनम्-काष्ठादिखण्डसंयोजकलाक्षादिद्रव्यमिव शरीरपञ्चकपुद्गलानां परस्परं सरीरंगोवंगपंधणसंघायणसंठाणअणेगयोंदिविंदसंघायविप्पमुक्के) नामकर्म सामान्य से शुभनामकर्म और अशुभनामकर्म इस प्रकार दो भेदवाला हैं और विशेषरूप से गति जाति शरीर अंगोपाङ्ग आदि के भेद से ४२ प्रकार के हैं। तथा ४२ प्रकार से भी और अधिक भेदवाला है। इसके ये सब भेद अन्य शास्त्रों से जानलेना चाहिये। यहां पर तो सूत्रकारने इस नामकर्म के क्षय से जो नाम उत्पन्न होते हैं उन्हें कहा है। नारक आदि चार गतियों का हेतुभूत जो कर्म है वह गति नामकर्म है। एकेन्द्रिय आदि पांच जाति का जो कारण होता है वह जातिनामकर्म है। औदारिक आदि पांच शरीर का जो कारण होता है वह शरीर नामकर्म है । औदारिक अंगोपांग, वैक्रीय अंगोपांग और आहारक अंगोपांग की रचना का जो हेतु हो वह अंगोपांग नामकर्म है। जिस प्रकार काष्टादि खंडों ... (गइजाइसरीरंगोवंगबंधणसंघायणसंठाणअणेगबोंदिबिंदसंघायविप्पमुक्के) नामકર્મના નીચે પ્રમાણે બે મુખ્ય ભેદ કહ્યા છે. (૧) શુભનામકર્મ અને (૨) અશુભનામકર્મ. પરંતુ વિશેષ રૂપે વિચાર કરવામાં આવે તે ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ આદિના ભેદથી નામ કમના ૪૨ ભેદ પડે છે, તથા આ ૪૨ ભેદે સિવાયના કેટલાક વધુ ભેદ પણ પડે છે તેના આ સઘળા ભે વિષેની માહિતી અન્ય શાસ્ત્રોમાંથી મેળવી લેવી અહીં તે સરકારે આ નામકર્મનો ક્ષય થઈ જવાથી આત્માના જે જે નામે નિષ્પન્ન થાય છે તેમને જ કથન કર્યું છે. નારક આદિ ચાર ગતિઓની પ્રાપ્તિના કારણભૂત જ કર્મ છે તેનું નામ ગતિનામકર્મ છે એકેન્દ્રિય આદિ પાંચ જાતિને કારણભૂત છે કમ છે તેને જાતિનામકર્મ કહે છે. ઔદારિક આદિ શરીરના કારણરૂપ છે કર્મ છે તેનું નામ શરીરનામકર્મ છે. ઔદ્યારિક અંગોપાંગ, વૈક્રિય અને પાંગ અને આહારક અંગે પાંગની રચનાના કારણભૂત જે કર્મ છે તેને અંગોપાંગ નામકર્મ કહે છે. જેવી રીતે કાકદિના ટુકડાઓને લાખ આદિ
For Private and Personal Use Only