Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०२
मनुयोगद्वारी रहितत्वात् । विगतमलस्वर्णवत् , क्षीगावरणः-क्षीणो निःसत्ताकीभूतः आवरणो यस्य स तथा, अपुनर्भावावरणरहितत्वात् । अपोकृतमलावरणजात्यमणिवत् । उपसंहरन्नाह-ज्ञानावरणीयकर्मविप्रमुक्तः-ज्ञानावरणीयेन कर्मणा विविधैः अनेकप्रकारैः प्रकर्षेण मुक्तः । एषां पदाना नयमतभेदेन भेदो बोध्यः। इत्थं ज्ञानावरणीयक्षया. पेक्षाणि नामान्युक्तानि। मिर्मल आकाश में स्थितपूर्ण चन्द्र के जैसा निर्मल प्रकाशवाला हो जाता है इसलिये अविद्यमान आवरणवाला होने से उसका “ अनावरण" ऐसा.नाम हो जाता है। अतः अनावरण यह उसकी नाम रूप अवस्था आवरण के क्षय से निष्पन्न होने के कारण क्षायिक भाव रूप है। आगे किसी भी प्रकार के आवरण कर्म का संबन्ध फिर उस आत्मा से होता नहीं है इसलिये वह निरावरण अवस्था विशिष्ट बन जाता है। तब जसका नाम “निरावरण" ऐसा हो जाता है। इसी प्रकार वह निःसत्ता की भूत आवरणवाला होने के कारण क्षीण मलावरणवाले जात्यमणि के जैसा "क्षीणावरण" इस नामवाला पनजाता है। इस प्रकार विविध प्रकार से ज्ञानावरणीय कर्म द्वारा विप्रमुक्त बने हुए उस आत्मा के ये पूर्वोक्त समस्त नाम ज्ञानावरणीय कर्म के क्षय की अपेक्षा से कहे गये है। यद्यपि शब्दनय की अपेक्षा से इनमें कोई भी भेद नहीं है इसलिये નિર્મળ આકાશમાં રહેલા પૂર્ણચન્દ્રના સમાન વિમલ પ્રકાશવાળ બની જાય છે. આ રીતે અવિદ્યમાન આવરણવાળે હેવાને લીધે તેનું અનાવરણ” નામ નિષ્પન્ન થાય છે આ “અનાવરણ” નામ રૂપ તેની અવસ્થા આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલી હોવાને કારણે ક્ષાયિક ભાવરૂપ ગણાય છે.
ભવિષ્યમાં કઈ પણ પ્રકારનું આવરણ કર્મ તે આત્માને લાગવાનું નથી, તેથી તે આત્મા નિરાવણ અવસ્થા સંપન્ન બની જાય છે. તેથી તેનું નિરાકરણ' નામ નિષ્પન્ન થઈ જાય છે એજ પ્રમાણે તે આત્મા નિ: સત્તાભૂત આવરણવાળે (આવરણના અસ્તિત્વ વિનાને) બની જવાને કારણે ક્ષીણ મલાવરણવાળા ઉત્કૃષ્ટ મણિની જેમ “ક્ષણાવરણ” આ નામવાળે બની જાય છે આ પ્રકારે વિવિધ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મમાંથી વિપ્રમુક્ત થયેલા તે આભાને પૂર્વોક્ત સમસ્ત નામે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયની અપેક્ષાએ કહે. વામાં આવ્યાં છે જે કે શબ્દનયની અપેક્ષાએ તે નામ વચ્ચે કઈ પણ ભેદ ન હોવાને કારણે આ શબ્દને પર્યાયવાચી શબ્દો જ ગણી શકાય છે, પર
For Private and Personal Use Only