Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १४० संस्थानानुपूर्वीनिरूपणम्
૬૨
इत्यर्थः । न्यग्रोधमण्डलम् = न्यग्रोधो वटवृक्षरतद्वन्मण्डलं यस्य तत्तथा, यथा-न्यग्रोध उपरि सम्पूर्ण विवोऽधस्तनभागे पुन र्न तथा तथेदमपि नाभेरुपरि विस्तरबहुलं शरीरलक्षणोक्तप्रमाणभागम्, अधस्तु हीनाधिकप्रमाणं विज्ञेयम् । सादिआदिरिह उत्सेबाख्यो नाभेरधस्तनो देहभागी गृह्यते। आदिना= नाभेरधस्तनकायलक्षणेन सह वर्तते इति सादिः । यद्यपि सर्वशरीरमादिना सह वर्तते तथापि सादित्व विशेषणान्यथाऽनुपपच्या विशिष्ट एवं प्रमाणलक्षणोपपन्न आदिरिह गृहयते, तत
पांगों में रहा करतें हैं । अपने अंगुल से इस संस्थान वाला शरीर १०८ अंगुल की ऊँचाईवाला होता है । यह संस्थान समस्त संस्थानों में मुख्य होता है । और यह पंचेन्द्रिय जीव के शरीरका एक विशेष आकाररूप होता है । न्यग्रोधमण्डल न्यग्रोध नाम वटवृक्ष का है। इसके समान जिसका मंडल हो अर्थात् जिस प्रकार न्यग्रोध- वटवृक्ष ऊपर में संपूर्ण अवयवोंवाला होता है और नीचे वैसा नहीं होता, उसी प्रकार यह संस्थान भी नाभि से ऊपर में बहुत विस्तारवाला होता है और नाभि से नीचे हीनाधिक प्रमाणवाला होता है ऐसे संस्थान का नाम न्यग्रोध मंडल है । सादि-नाभि से नीचे का जो उत्सेध नाम का देह भाग है वह यहां आदि से ग्रहण किया है। नाभि से नीचे का भाग कायरूप आदि के साथ जो रहता है उसका नाम सादि है । यद्यपि समस्त शरीर आदि सहित होते हैं तो भी संस्थान का जो सादि विशेषग
નવાળા મનુષ્યની ઊંચાઈ તેના ૧૦૮ આંગળપ્રમાણ હોય છે. આ સસ્થાન બધાં સ્થાનામાં મુખ્ય (શ્રેષ્ઠ) ગણાય છે. અને આ સસ્થાન પ’ચેન્દ્રિય જીવના શરીરના એક આકારવિશેષ રૂપ હાય છે.
ન્યગ્રોધમ’ડેલસ સ્થાન–વડના વૃક્ષને ન્યગ્રોધ કહે છે. તે વડના જેવુ' જે સંસ્થાન (આકાર) હાય છે તે સંસ્થાનનું નામ ન્યગ્રોધમડલસ સ્થાન છે. જેમ વડના ઉપરના ભાગ સ'પૂર્ણ અવયવેાવાળા હાય છે, પણ નીચે એવા હાતા નથી, એજ પ્રમાણે આ સસ્થાન નાભિથી ઉપરના ભાગમાં ઘણા વિસ્તાર વાળુ' હાય છે, પરન્તુ નાભિની નીચેને ભાગમાં ન્યૂનાધિક પ્રમાણવાળું હોય છે. માટે આ પ્રકારના સસ્થાનનું નામ ન્યગ્રોધમડલ સસ્થાન છે.
સાક્રિસ સ્થાન નાભિની નીચેના જે ઉત્સેધ નામના શરીરના ભાગ છે, તેને અહી. “ આદિ'' પદ વડે ગ્રહણ કરવામાં આવેલ છે. નાભિથી નીચેન જે ભાગ કાયરૂપ આદ્ધિની સાથે રહે છે તેનું નામ 'साहि ' छे. ले ! समस्त શરીર આદિ સહિત જ હોય છે, છતાં પણુ અહી જે ભ્રાપ્તિ વિશેષણુ લગા
For Private and Personal Use Only