Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
......मनुयोगद्वारले पाद्यतया पद्लद्रव्यस्यैव गुणपर्याया उक्ताः, न तु शेषाणां धर्मास्तिकायादीनाम् । तस्माद् यत् किमपिनाम तेन सर्वेणापि द्रव्यनाम्ना गुणनाम्ना पर्यायनाम्ना वा भवितव्यम् , नातः परं किमपि नामास्ति । ततः सर्वस्यैवानेन संग्रहात् त्रिनामतदुच्यते इति ।।सू० १४७॥ ___ उत्तर-पुद्गल द्रव्य को गुण पर्यायें इन्द्रिय प्रत्यक्ष द्वारा गम्य होने से सुप्रतिपाद्य हैं इसलिये सूत्रकारने उसकी ही गुण और पर्यायें यहां कही हैं शेष धर्मास्तिकायादिकों की नहीं । इसलिये जो भी कोई नाम है वह या तो द्रव्य का नाम होगा, या पर्याय का नाम होगा या गुण का नाम होगा। इससे आगे और कोई नाम नहीं होगा अतः समस्त नामों का इस त्रिनाम से संग्रह हो जाने से यह त्रिनाम कहलाताहै।
भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा त्रिनाम की व्याख्या की हैउसमें उन्होंने यह स्पष्ट किया है कि तीन प्रकार का जो नाम है वह त्रिनाम है। नाम के तीन प्रकार द्रव्य गुण और पर्याय नाम हैं। जो भी नाम होगा वह या तो द्रव्य को लेकर होगा, या गुण को लेकर होगा यापर्याय को लेकर होगा। धर्मास्तिकाय आदि जो नाम हैं वे द्रव्याश्रित नाम है । अर्थात्-द्रव्यों के जो नाम हैं वे द्रव्य नाम हैं। गुणों के जो
ઉત્તર-પુદ્ગલદ્રવ્યના ગુણે અને પર્યાયે ઈન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા અનુભવી શકાય તેવાં હોવાથી તેમનું પ્રતિપાદન સરળતાપૂર્વક કરી શકાય છે પરન્ત ધર્માસ્તિકાયાદિના ગુણ પર્યાને ઈન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા અનુભવ કરી શકો નથી તેથી જ સૂત્રકારે અહીં પુલ દ્રવ્યના જ ગુણે અને પર્યાનું પ્રતિ. પાદન કર્યું છે, બાકીનાં ધર્માસ્તિકાય આદિકાના ગુણે અને પર્યાનું પ્રતિપાદન કર્યું નથી તેથી જ જે કઈ પણ નામ હશે તે કાં તે દ્રવ્યનું નામ હશે, કાં તે ગુણનું નામ હશે કાં તે પર્યાયનું નામ હશે તેનાં કરતાં આગળ બીજ" કોઈ પણ નામ નહીં હોય તેથી સમસ્ત નામને આ ત્રિનામ વડે સંગ્રહ થઈ જવાથી, તેમને અહીં ત્રિનામ રૂપ કહેવામાં આવેલ છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ત્રિનામનું નિરૂપણ કર્યું છે આ સૂત્રમાં તેમણે એ વાત સ્પષ્ટ કરી છે કે ત્રણ પ્રકારનું જે નામ છે તે ત્રિનામ છે. नामना २ नीय प्रभारी छ-(१) द्रव्यनाम, (२) शुधनाम, भA (3) પર્યાયનામ જે કઈ પણ નામ હશે કાં તેં દ્રવ્યને આધારે હશે, કાં તો ગુણને આધારે હશે, કાં તે પર્યાયને આધારે હશે ધર્માસ્તિકાય આદિ જે નામો છે તેઓ દ્રવ્યાશ્રિત નામ છે એટલે કે કાનાં જે નામ
For Private and Personal Use Only