Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूर्य गतकालकस्य असत्कल्पनया पिण्डितस्य च एका सर्वजघन्यो गुणा-अंशस्तेन कालक:-एकगुणकालका-सर्वजघन्य-कृष्ण इत्यर्थः। एवं द्विगुणकालकप्रभृत्यनन्तगुणकालकान्ताः परमाणवो बोध्याः। एवमेव एकगुणनीलकादय एकगुणलोहितअंश कृष्णगुण के हैं वह असंख्यात गुणकालक है और अनंत अंश कृष्ण गुण के हैं वह अनंतगुणकालक है। एक गुण से जो काला है ऐसा परमाण्वादि द्रव्य एक गुणकालक शब्द का वाच्यार्थ है। इसी प्रकार से अन्यत्र भी-द्विगुणकालक आदि में भी समझना चाहिये। तात्पर्य कहने का यह है कि तीन लोक में जितना भी कालक गुण है उसको असत् कल्पना से एकत्रित करलो, फिर उसमें से उस कृष्ण वर्ण का सबसे जघन्य अंश लेलो-इस जघन्य कृष्णांश से जो काला हो-वह एक गुणकालक परमाणु आदि द्रव्य है । (एवं) इसी प्रकार (नीललोहियहालिद्दसुकिल्ला वि भाणियव्वा) एक गुण-अंश नीलवर्ण का जिसमें है वह एक गुणनीलक परमाणु आदि द्रव्य है। दो गुणअंश-नीलवर्ण के जिसमें हैं वह द्विगुणनीलक है । इसी प्रकार से तीन चार आदि संख्यात, असंख्यात और अनन्त अंश नीलवर्ण के जिसमें हैं वे तीन गुणनीलक, चार गुगनीलक यावत् संख्यात गुणनीलक કાળાશના અસંખ્યાત અંશ હેય છે, તે દ્રવ્યને અસંખ્યાત ગુણ કાલક કહે છે અને જે દ્રવ્યમાં કાળાશના અનંત અંશ હોય છે તે દ્રવ્યને અનંતગુણ કાલક કહે છે. આ રીતે કાળાશના એક ગુણ અથવા અંશવાળું પરમાણુ આદિ દ્રવ્ય “ એકગુણકાલક”નું સમાનાથી પદ છે. એ જ પ્રમાણે દ્વિગુણકાલક આદિના વિષયમાં પણ સમજવું આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેત્રણે લેકમાં જેટલા કાલકણુણ (કાળાશ) છે તેને ધારે કે અસત્કલ્પનાને આધારે એકત્ર કરવામાં આવે ત્યાર બાદ તેમાંથી તે કૃષ્ણ વર્ણને જઘન્ય (સૌથી નાનો અંશ લઈ લે. આ જઘન્ય કૃષ્ણઅંશ પ્રમાણુ કાળા દ્રવ્યને २४ ४ ४ ५२मा मालिन्य छ. (एवं) मे प्रमाणे (नील, लोहिय, हालिहसुकिल्ला वि भाणियव्वा) २ ५२मा माद्रियमा नास वर्षा એક અંશ હોય છે તેને એક ગુણ નીલક પરમાણુ આદિ દ્રવ્ય કહે છે જેમાં નીલવર્ણના બે અંશ હોય છે તેને દ્વિગણનીલક દ્રવ્ય કહે છે એ જ પ્રમાણે ત્રણ, ચાર આદિ દસ પર્યન્તના નીલવર્ણના અંશ જેમાં હોય છે તે દ્રવ્યોને ત્રણગુણ નીલક, ચારગુણનીલક, (યાવત્ ) દસ ગુણનીકલ દ્રવ્ય કહે છે એજ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત અંશ નીલવર્ણ ધરાવતાં દ્રવ્યોને
For Private and Personal Use Only