Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे भेदेन त्रिविधा प्रज्ञप्ता । तत्र पूर्शनुपूर्वी इच्छाकारः, मिथ्याकारः, तथाकारः, तत्र-इच्छाकारः-इच्छाया बलाभियोगमन्तरेण करणम् ॥१॥मिथ्याकार: मिथ्या यदेतन्मयाऽऽचरितं तदसदिति मनसि करणम् । कस्मिंश्चिदकृत्ये कर्मणि कृते सति भव्येनैवं विचिन्त्यते -यदिदं मया कृतं तद् भगवताऽनुक्तत्वात् मिथ्याभूनम् , अतो मयेदं दुष्कृतं कृतमित्येवं यदसक्रियातो निवृत्तिः स मिथ्याकार इति भावः॥२॥
उत्तर - (पुधाणुपुयी) पूर्वानुपूर्वी सामाचारी इस प्रकार से है(इच्छागारो मिच्छागारो, तहक्कारो आवस्सिया निसीहिया, ओपुच्छणा' पडिपुच्छणा छंदणा' निमंतणा, उपसंपया) इच्छाकार, मिथ्याकार, तथाकार, आवश्यकी, नैषेधिकी, आप्रच्छना, प्रतिप्रच्छना, छन्दना, निमंत्रणा,
और उपसंपन् । किसी की जबर्दस्ती विना व्रतादिक आचरण करने की इच्छा करना इसका नाम इच्छाकार है। मेरे प्रमाद आदि से अकृत्य का सेवन हो गया है वह मेरा निष्फल हो-असत् हो ऐसा मन में विचार करना इसका नाम मिथ्याकार है ! कोई अकृत्य कर्म जब बन जाता है। तब भव्यपुरुष मन में ऐसा चिन्तवन करता है कि जो यह मैंने किया है वह भगवान् द्वारा अनुक्त होने से मिथ्याभूत है । इसलिये यह दुष्कृत्य है और यह मैंने किया है-अब आगे नहीं करूंगा-इस प्रकार
उत्तर-(पुव्वाणुपुव्वी) पूर्वानुभूती सामायारीनु २१३५ मा प्रा२नु छ(इच्छागारो, मिच्छागारो, तहक्कारो, आवस्सिया, निसीहिया, आपुच्छणा, पडिपुच्छणा, छंदणा, निमंतणा, वसंपया) ७२७।४।२, मिथ्या४२, तथा४२, આવશ્યકી, નધિ, આમછના, પ્રતિપ્રચ્છના, છન્દના, નિમંત્રણ અને ઉપસંપત્, આ ક્રમે પદને વિન્યાસ (સ્થાપના) કરે તેનું ના પૂર્વાનુપૂર્વી સામાચારી છે. હવે ઈચ્છાકાર આદિ પદોને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છેકેઈની બળજબરી વિના બહારના કોઈ પણ દબાણ વિના-વાદિક આચરવાની ઈચ્છા કરવી તેનું નામ ઈચછાકાર છે.
મારા દ્વારા પ્રમાદ આદિને કારણે આ અકૃત્યનું જે સેવન થઈ ગયું છે, તે મારું અકૃત્ય નિષ્ફલ (મિથ્યા) હે,” આ પ્રકારને મનમાં વિચાર કરે તેનું નામ મિથ્યાકાર છે. જ્યારે કેઈ અકૃત્યનું સેવન થઈ જાય છે ત્યારે ભવ્યપુરુષ મનમાં એવું ચિત્તવન કરે છે કે “ આ મેં જે કર્યું છે તે ભગવાન દ્વારા અનુક્ત હોવાથી મિથ્યાભૂત છે. તેથી તે દુષ્કૃત્ય રૂપ જ છે. એવું દુષ્કૃત્ય મારા વડે સેવાઈ ગયું છે, પરંતુ હવેથી હું તેનું સેવન નહીં કરું, ” આ પ્રકારને વિચાર કરીને અસત્ ક્રિયાઓથી દૂર રહેવુંએવી ક્રિયાઓ કરતાં પાછાં હઠવું, તેનું નામ મિથ્થાકાર છે.
For Private and Personal Use Only