Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र पूर्व पूर्व चतुरशीत्यालक्षेश्चतुरशीत्यालक्षश्च गुणितम् उत्तरोतरमेकैकंकालप्रमाणं यावत् शीर्षप्रहेलिकान्तं बोध्यम् । शीर्षप्रहेलिकायाः स्वरूपमङ्कत एवं बोध्यम्-७५,८२. लाख से गुणा करने पर १ उत्एलाङ्ग एक उत्पलाङ्ग में चौरासी लाख से गुणा करने पर एक उत्पल, १ उत्पल में ८४ लाख से गुगा करने पर १. पद्माङ्ग, १ पमाङ्ग में चौरासी लाख से गुणा करने पर एक पद्म एक प. म में ८४ लोख से गुणा करने पर १ नलिनाज, १ नलिनाङ्ग में चौरासी लाख से गुणा करने पर १ नलिन १ नलिन में ८४ से गुणा करने पर १ अर्थ निपूराङ्ग एक अर्थ निपूगड़ में चौरासी लाख से गुणा करने पर १ अर्थ निपूर १ अर्थनिपूर में ८४ लाख से गुणा करने पर एक अयुतांग १अयुनांग में ८४ लाख से गुगा करने पर १ अयुन, १ अयुन में ८४ लाख से गुणा करने पर १ नयुनांग १नयुताङ्ग में ८४ लाख से गुणा करने पर १ नयुन १ नयुन में ८४ लाख से गुगा करने पर १ प्रयुनान १. १प्रयुनाङ्ग में ८४ लाख से गुणो करने पर १प्रयुत, १ प्रयुत में८४ लाख से गुणा करने पर एक चूलि काङ्ग, १ चूलि काङ्ग में चौरासी लाख से गुणा करने पर चूलिका एक एक चूलिका में ८४ लाख से गुगा करने पर १ शीर्ष प्रहेलिका और एक शीर्ष प्रहेलिकाङ्ग में चौरासी लाख से गुणा करने पर १ शोर्षप्रहेलिका का प्रमाण होता है । इस शीर्षपहेलिका के अंको
" હકને ૮૪ લાખ વડે ગુણવાથી એક ઉ૫લાંગ થાય છે. ૮૪ લાખ ઉ૫લાંગેને એક ઉત્પલ કાળ થાય છે ૮૪ લાખ ઉલનું એક પડ્યાંગ થાય છે. અને ૮૪ લાખ પડ્યાંગનું એક પદ્ધ થાય છે. તેને ૮૪ લાખ ગણું કરવાથી એક નલિનાંગ થાય છે. એક નાલિનાંગના ૮૪ લાખ ગણું કરવાથી એક નલિન આવે છે. નલિનના ૮૪ લાખ ગણાં કરવાથી એક અર્થનિપૂરાંગ આવે છે એક અર્થનિપૂરંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક અર્થનિપૂર આવે છે, એક અર્થનિપૂરના ૮૪ લાખ ગણું કરવાથી એક અયુતાંગ, એક અયુતાંગના ૮૪ લાખ ગણ કરવાથી એક અચૂત, એક અમૃતના ૮૪ લાખ ગણું કરવાથી એક નયુતાંગ, એક નયુતાંગના ૮૪ લાખ ગણું કરવાથી એક નયુત, એક નયુતના ૮૪ લાખ ગણું કરવાથી એક પ્રયુતાંગ, એક પ્રયુતાંગને ૮૪ લાખ ગણાં કરવાથી એક પ્રયુત, એક પ્રયુતના ૮૪ લાખ ગણું કરવાથી એક ચૂલિકાંગ, એક ચૂલિકાંગના ૮૪ લાખ ગણ કરવાથી એક ચૂલિકા, એક ચૂલિકાના ૮િ૪ લાખ ગણાં કરવાથી એક શીર્ષ પ્રહેલિકાંગ અને એક શીર્ષ પ્રહેલિકાંગના ૮૪ લ ખ ગણાં કરવાથી એક શીર્ષપ્રહેલિકા નામના કાળનું પ્રમાણ આવે છે.
For Private and Personal Use Only