Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
___ अनुयोगद्वारसूत्रे बोध्याः ननु मळे असंख्येयानसंख्येयान द्वीपसमुद्रानुल्लङ्य ये ये द्वीपसमुद्रादयः सन्ति, तेषां नामानि निर्दिष्टानि, किन्त्वन्तरालस्थिता अतिक्रम्यमाणा ये द्वीपा उक्तास्ते कि नामकाः ? इति चेदाइ-ल के पदार्थानां शङ्खध्वजकलशस्वस्तिक समुद्र हैं, इस समुद्र का जल लवण के स्वाद जसा खारा है । लवणसमुद्र को घेरे हुये धातकी खंडवीप है। यह धातकी वृक्ष से उपलक्षित है। इस धातकी द्वीप को घेरे हुए कालोदसमुद्र है । इस जल का स्वाद शुद्ध जल के स्वाद जैसा है, खारा नहीं हैं। इस समुद्र को घेर कर पुष्करद्वीप है। यह पुष्करशीप को घेर कर उस की चारों ओर पुष्कगेदसमुद्र है इसके जल का स्वाद शुद्ध जल के स्वाद जैसा है। इस समुद्र को वेष्टितहुए वरुणद्वीप है । वरुणद्वीप को घेरकर स्थित हुआ वोरुणोद समुद्र है। इसके जलका स्वाद वारुणी रस के मास्वाद जैमा है । इसके बाद क्षीरद्वीप है, क्षीरसमुद्र को घेरे हुए घृतदीप है। इसके बाद घृतोदसमुद्र है। घृतोदसमुद्र को घेरे हुए इक्षु-द्वीप है। इसके बाद इक्षुरमोद समुद्र है। इक्षुरसोद समुद्र के बाद नन्दीश्वर द्वीप है। और उमदीप को घेरे हुए नन्दीश्वरसमुद्र है। फिर अरुणवरद्वीप और अरुणवरममुद्र है। फिर कुन्डल द्वीप और कुन्डल समुद्र है। बाद में रुचक द्वीप और रुचक समुद्र है। इस प्रकार से आभरण वस्त्र आदि-शुभनाम वाले असंख्यात द्वीप और असंख्यात समुद्र स्वयंभूरमण समुद्र पर्यन्त-नक है।આકારને લવણુસમુદ્ર આવેલ છે. તે સમુદ્રનું પાણી લવણ (મીઠા)ના જેવાં ખારા સ્વાદવાળું છે. લવણસમુદ્રને ઘેરીને ધાતકીખંડ દ્વીપ અવેલે છે તે ધાતકીદ્વીપ ધાતકી નામના વૃક્ષની યુક્ત હોવાને કારણે તેનું નામ ધાતકીદ્વીપ પડયું છે. આ ધાતકીદ્વીપને ઘેરીને કાદસમુદ્ર રહે છે. તેનું પાણી ખા નથી પણ શુદ્ધ જળ જેવા સ્વાદવાળું છે લવણસમુદ્રને ઘેરીને પુષ્કરદ્વીપ આવેલો છે પુષ્કરોથી યુકત હોવાને કારણે તેનું નામ પુષ્કરદ્વીપ પડયું છે. પુષ્કર દ્વીપને ઘેરીને તેની ચારે તરફ પુષ્કરદસમુદ્ર આવેલું છે. તેના જળને સ્વાદ શુદ્ધ જળના સ્વાદ જે છે આ સમુદ્રને ઘેરીને વરુણદ્વીપ રહેલે છે અને વરુણદ્વીપને ઘેરીને વારુણેદ સમુદ્ર આવેલ છે. તેના જલને સ્વાદ વાણીરસના સ્વાદ જેવું છે. ત્યાર બાદ ક્ષીરદ્વીપ છે, તેને ઘેરીને ક્ષીરદસમુદ્ર આવેલ છે ક્ષીરસમુદ્રને ઘેરીને ઘતદ્વીપ આવે છે અને ઘતદ્વીપને ઘેરીને ઘેદ સમુદ્ર રહે છે. ત્યાર બાદ ઘdદ સમુદ્રને ઘેરીને ઈંક્ષદ્વીપ આવેલું છે અને ઈક્ષદ્વીપને ઘેરીને ઈશુરસદ સમુદ્ર આવેલ છે. ઈશ્વરદ સમુદ્રને ઘેરીને નન્દીશ્વર દ્વીપ રહે છે અને નીશ્વર દ્વીપની
મેર નન્દીશ્વર સમુદ્ર રહેલ છે ત્યાર બાદ અરુણુવરદ્વીપ અને અરુણવર સસક આવે છે. ત્યાર બાદ કુંડલદ્વીપ અને કુંડલસમુદ્ર આવે છે ત્યાર બાદ રુચીપ અને સૂચક સમુદ્ર આવે છે ત્યાર બાદ આભરણ દ્વીપ, આભરણ
For Private and Personal Use Only