Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे देशोनलोकवर्तित्वं भावनीयम् । ननु सम्पूर्णेऽपि लोके कस्मादिदं न तिष्ठति ? इति चेदुच्यते-सर्वलोकव्यापी अचित्तमहास्कन्ध एव भवति, स च सर्वलोकन्यापितया एकमेव समयमेव तिष्ठते, ततःपरं तदुपसंहारात् । न चैकसमयस्थितिक मानुपूर्वीद्रव्यं भवति, ज्यादिसमयस्थितिकत्वेनैव तत्संभवात् । तादृशं द्रव्यं तु नियमादेकेनापि प्रदेशेनोन एव लोकेऽवगाहते । अतः व्यादिसमयस्थितिकद्रव्यस्य देशोनव्यापित्वं बोध्यम् । ननु-अचित्तमहास्कन्धस्यैकसमयस्थितिकत्वं नोपपद्यते,
शंका:-आप जो सूक्ष्म परिणाम युक्त व्यादि समय की स्थितिवाले स्कंध रूप एक जानुपूर्वीद्रव्य को देशोन लोक व्यापी बतला रहे हो सो यह समस्त लोक में क्यों नहीं रहता है?
उत्तर:-यह तो पहिले ही कहा जा चुका है कि सर्वलोक व्यापी अचित्त महास्कंध ही होता है और यह अचित्त महास्कंध सर्वलोक में ध्यापक रूप से एक ही समय तक रहता है-बाद में उसका संकोचउपसंहार-हो जाता है। एक समय की स्थितिवाला तो आनुपूर्वीद्रव्य होता नहीं है। वह तो ज्यादि समय की स्थितिवाला ही होताहै। अतः ऐसा जो द्रव्य होता है वह नियम से एक प्रदेश ऊन ही लोक में अवगाहित होता है। इसलिये व्यादि समय की स्थितिवाला जो द्रव्य होता है वह देशोनलोक व्यापी होता है ऐसा समझना चाहिये। . शंका-आपने जो अचित्त महास्कंध को एक समय की स्थितियाला प्रकट किया है, सो वह एक समय की स्थितिकता उसमें घटित नहीं
શંકા-આપ જે સૂક્ષમ પરિણામયુકત ત્રણ આદિ સમયની સ્થિતિવાળા કન્ય રૂપ એક આનુપૂવી દ્રવ્યને દેશના વ્યાપી કહ્યો છે, તે અમારે પ્રશ્ન એ છે કે તે સમસ્ત લેકમાં કેમ વ્યાપેલે (અવગાહિત) નથી ?
ઉત્તર-એ વાત તે પહેલાં સ્પષ્ટ થઈ ચુકી છે કે અચિત્ત મહાશ્વ જ સર્વ લેકવ્યાપી હોય છે, અને તે અચિત્ત મહાસ્કન્ય સર્વ લેકમાં વ્યાપક રૂપે એક સમય સુધી જ રહે છે. ત્યાર બાદ તેને સંકેચ (ઉપસં. હા૨) થઈ જાય છે. આનુપૂવી દ્રવ્ય એક સમયની સ્થિતિવાળું હોતું નથી. તે તે ત્રણ આદિ સમયની સ્થિતિવાળું હોય છે. તેથી એવું જે વ્ય હેય છે તે તે દેશોન લેકમાં (એક પ્રદેશ પ્રમાણ ન્યૂન લેકમાં) જ અવગાહિત થાય છે, એ નિયમ છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ આદિ સમયની સ્થિતિવાળું જે દ્રવ્ય હોય છે, તે દ્રવ્ય દેશોન લેકમાં અવગાહિત હેય છે.
શંકા-આપે કહાં તે અચિત્ત મહાકની સ્થિતિ એક સમયની હોય છે, પરંતુ આપનું તે કથને દોષયુક્ત લાગે છે, કારણ કે દંડ કપાટ, મળ્યાન,
For Private and Personal Use Only