Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगधन्द्रिका टीका सूत्र १३२ क्षेत्रधारस्पर्शनाद्वारनिरूपणम् ५६७ दण्डकपाटमन्थानायवस्थागणनेन तस्याप्यष्टसमयस्थितित्वात् । असौ हि-केवलि समुद्घातन्यायेन विस्रसापरिणामवशाचतुर्भिः समयैर्लोकस्य पूरणं करोति । संहरणमपि प्रतिलोमं-तस्याचित्तमहास्कन्धस्य तैरेव चतभिः समयै द्रष्टव्यम् । एवं च सत्यष्टौ समयान कालमानेन भवतीति । एवं चाचित्त महास्कन्धस्याप्यानुपूर्तीत्वात् भानुपूर्वीद्रव्यस्यापि सर्वलोकव्यापित वक्तव्यं, न तु देशोनलोकव्यापित्वमिति चेदाह-अत्र हि दण्डकपाटमन्थानाधभिन्ना भिमा अवस्थाः। अवस्थाभेदेन वस्तुनोऽपि भेदः । इत्थं च दण्डकपाटमन्थानाधवस्थद्रव्येभ्यो भिन्न एवाचित्तहोती है। क्यों कि दण्ड, कपाट और मन्थान आदि अवस्था की गणना से उसमें भी आठ समय की स्थितिकता आती है। यह अचित्त महास्कंध केवलिसमुद्घातन्याय से विसापरिणामवशात् चार समयों में लोक को पूरित करता है। अर्थात् सकल लोक को व्याप्त करलेता है और चार ही समयों में फिर वह अपना संहार करता है-अर्थात् अपने आपमें समाजाता है। इस प्रकार इसकी स्थिति आठ समय की कालप्र. माण से होती है। फिर एक समय की स्थिति आप इमकी कैसे कहते हो? तथा यह अचित्त महास्कंध भी आनुपूर्वी रूप है और जब यह इस प्रकार से सर्वलोक व्यापी है तो आनुपूर्वीद्रव्य को जो आप देशोनलोक व्यापी कह रहे हो वह कैसे संगत माना जा मकता है? अतः आनुपूर्वी द्रव्य सर्वलोक व्यापी है ऐसा कहना चाहिये ?
उत्तर-दण्ड, कपाट और मन्थान आदि अवस्थाएँ हैं वे भिम २ हैं। और अवस्थाओं के मेद से अवस्थावाली वस्तु में भी भेद होना है। इस આદિ અવસ્થાઓની ગણતરી કરતાં તેની સ્થિતિ આઠ સમયની થાય છે. આ આ અચિત્ત મહાસ્યન્ય, કેવલિસમુદુઘાતને ન્યાયે વિસસાપરિણામને લીધે ચાર સમયમાં સકળ લોકને વ્યાપ્ત કરી દે છે, અને ત્યાર બાદ ચાર સમયમાં જ તે પિતાને ઉપસંહાર કરે છે એટલે કે પિતાની અંદર જ સમાઈ જાય છે. આ રીતે કાળપ્રમાણનો વિચાર કરવામાં આવે તો તેની સ્થિતિ આ સમયની થાય છે. છતાં આપ તેની સ્થિતિ એક સમયની શા કારણે કહે છે ? આ અચિત્ત ઔધ આઠ સમયની સ્થિતિવાળો હોવાથી આનુપૂર્વી રૂપ જ છે. જે આનવી દ્રવ્ય રૂપ આ અચિત્ત સ્કન્ધ સવલકવ્યાપી હોય તે આનુપૂવી દ્રવ્યને આપ કેવી રીતે દેશના લોકળ્યાપી બતાવે છે? આ રીતે આપવી દ્રવ્યને દેશોન લેકવ્યાપી કહેવું તે સંગત લાગતું નથી. તેને સર્વવ્યાપી જ કહેવું જોઈએ...
ઉત્તર-દંડ, કપાટ અને મન્થાન આદિ જે અવસ્થાએ છે તે ભિન્ન ભિન્ન છે, અને અવસ્થાઓના ભેદને લીધે અવસ્થાવાળી વસ્તુમાં પણ ભિન્નતા આવી
For Private and Personal Use Only