Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १३१ अनुगमस्वरूपनिरूपणम् पूर्यनानुपूयंवक्तव्यकाभिधेयानि श्रीण्यपि सन्ति । अथ द्रव्यप्रमाणं निरूपयति'णेगमवहाराणं' इत्यादि। नैगमव्यवहारसम्मतानि आनुपूर्वीद्रव्याणि किं संख्ये. यानि असंख्येयानि अनन्तानि ? एवमनानुपूर्वीद्रव्यावक्तव्यकद्रव्यविषयेऽपि प्रश्नो बोध्यः। उत्तरयति-त्रीण्यपि नो संख्येयानि नो अनन्तानि, किन्तु असंध्येयानि । अत्रेदं बोध्यम्-त्र्यादिसमयस्थितिकानि परमाण्वादि द्रव्याणि यधपीड होके प्रत्येकमनन्तानि, तथापि समयत्रयलक्षण स्थितिरेकैव, कालस्य माधान्याद् द्रव्यपहुस्वस्य गुणीभूतत्वाच्च । एवं च त्रिसमयस्थितिकैरनन्तैरपि एकमेवानुपूर्वी द्रव्यम् । इत्यमेव चतुःसमयादि स्थितिकानन्तेषु यावदशसमयसंख्येयसमया वि नो संखिजाइं, असंखिवाई, नो अणंताई) यों दिया है। वे कहते हैं कि ये तीनों ही द्रव्य न संख्यात हैं और न अनंत हैं, किन्तु असं. ख्यात हैं। तात्पर्य कहने का यह है कि-तीन समय की स्थितिघाले प्रत्येक परमाणु आदि द्रव्य यद्यपि इसलो में अनंत हैं तो भी उनकी समयत्रयरूपस्थिति एक ही है। क्योंकि काल की यहाँ प्रधानताहै और द्रव्यषहुत्व की गौणता है। इसलिये समयत्रय की स्थितिवाले जितने भी वे परमाणु आदि अनंत द्रव्य हैं वे सब अपनी २ तीन समय की स्थितिकी अपेक्षा से एक ही आनुपूर्वी द्रव्य रूप हैं। इसी प्रकार से यद्यपि चार समय आदि की स्थितिवाले प्रत्येक परमाणु आदि द्रव्य अनंत हैं, यावत् दश समय की स्थितिवाले, संख्यात समय की ___उत्तर-(तिण्णि वि नो संखिज्जाई, असंखिज्जाई, नो अणंताई) मानुषी આદિ ત્રણે પ્રકારના દ્રવ્ય સંખ્યાત પણ નથી, અનંત પણ નથી, પરંતુ અસંખ્યાત છે. આ કથનને ભાવાર્થ એ છે કે ત્રણ સમયની સ્થિતિવાળાં પ્રત્યેક પરમાણુ આદિ દ્રવ્ય જે કે આ લેકમાં અનંત છે, છતાં પણ તેમની સમયત્રય રૂપ સ્થિતિ એક જ છે, કારણ કે કાળની અહી પ્રધાનતા ગ્રહણ કરવાની છે અને દ્રવ્યબહત્વની ગણતા સમજવાની છે તેથી ત્રણ સમયની સ્થિતિવાળાં જેટલાં પરમાણુથી લઈને અનંત પર્યન્તના પુદ્ગલ પરમાણુવાળાં કન્ય રૂપ દ્રવ્ય છે. તેઓ બધાં પિોતપોતાની ત્રણ સમયની સ્થિતિની અપેક્ષાએ એક જ આનુપૂર્વી દ્રવ્ય રૂપ છે. એજ પ્રમાણે છે કે ચાર આરિ સમયની સ્થિતિવાળાં પ્રત્યેક પરમાણુ આદિ દ્રવ્ય અનંત છે, દસ સમય પર્યન્તની સ્થિતિવાળાં, સંખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં પરમાણુ આદિ દ્રવ્યો અનંત છે, છતાં પણ તેઓ પિતાપિતાની ચાર આદિ સમય, હસ પર્યન્તના સમય, સંખ્યાત અને અસં.
For Private and Personal Use Only