Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगद्वारसूत्र. पर्यायी जो तविशिष्ट द्रव्य है सो इन दोनों में अभेद के उपचारको आश्रय करके और कालपर्यायकी ही प्रधानता-मानकर के काल पर्याय विशिष्ट द्रव्य में भी कालानुपूर्वीपना जानना चाहिये। अनन्त समय तक रहनेवाले द्रव्य की स्थिति स्वभाव से ही नहीं होती है। अर्थात् कोई भी द्रव्य ऐसा नहीं है कि जिसकी स्थिति स्वभाष से अनन्त समयवाली हो। इसीलिये अनन्त समय की स्थितिवाली कालानुपूर्वी नहीं कही है। (संखिज्जसमयहिहए आणुपुन्वी असंखिज्जसमयद्विाए आणुपुव्वी) इन पदोंका अर्थ विषयक खुलासा भी इसी कथन में हो चुका है। (एगसमहिए अणाणुपुब्धी) तथा जो परमाणुरूप द्रव्य, दयणुक द्रव्य, व्यणुकद्रव्य यावत् संख्याताणुक द्रव्य, असंख्याताणुक और अनंताणुक द्रव्य एक समय की स्थितिवाला है वह अनानुपूर्वी है। (दुसमएटिए अवत्तव्वर्ग) तथा जो दो समयकी स्थितिवाला परमाणुरूप द्रव्य, व्यणुक द्रव्य ज्यणुक द्रव्य यावत् संख्याताणुक द्रव्य, असं. ख्याणुक द्रव्य और अनंताणुक पर्यन्त तक का द्रव्य है वह सब अब. तव्यक द्रव्य है। (तिसमयष्टियानो आणुपुन्वीओ) तीन समयकी વામાં આવેલ છે. આ પ્રકારે કાળની ત્રણ પર્યાયે અને તે ત્રણ પર્યાવાળા દ્રવ્યમાં અભેદને ઉપચાર કરીને અને કાળપયયની જ પ્રધાનતા માનીને કાળપર્યાયવિશિષ્ટ દ્રવ્યમાં પણ કાલાવતા સમજવી જોઈએ દ્રવ્યની અનન્ત સમય સુધી રહેવાની સ્થિતિ સ્વભાવથી જ હોતી નથી એટલે કે કોઈ પણ દ્રવ્ય એવું નથી કે જેની સ્થિતિ સ્વભાવથી જ અનંત સમયની હોય તેથી જ અનંત સમયની સ્થિતિવાળી કાલાનુપવી હતી નથી તે કારણે અનંત સમયની સ્થિતિવાળી કાલાનુપૂવી અહીં પ્રકટ કરવામાં આવી નથી.
(संखिज्जसमयदिइए आणुपुवी असंखिज्यसमयदिइए आणुपुत्पी) આ સૂત્રપાઠનો અર્થ પણ ઉપર્યુક્ત કથનમાં સ્પષ્ટ થઈ ચુક્યા છે.
(एगसमयदिइए अणाणुपुव्वी) तथा २ ५२मा ३५ द्र०य, मे. माવાળું દ્રવ્ય, ત્રણ અશુવાળું દ્રવ્ય, ચારથી લઈને સંખ્યાત પર્યન્તના અણુવાળું દ્રવ્ય, અસંખ્યાત અણુક દ્રવ્ય અને અનંતાણક દ્રષ એક સમયની स्थितिवाय छ, तर मनानुनी ३५ समानु'. (दुसमयदिइए भवत्तव्वगं) તથા બે સમયની સ્થિતિવાળું જે પરમાણુ રૂપ દ્રવ્ય, બે અણુવાળું દ્રવ્ય, ત્રણથી લઈને સંખ્યાત પર્યન્તના અણુવાળું દ્રવ્ય, અસંખ્યાત અણુક દ્રવ્ય અને અનંત અણુક દ્રવ્ય હોય છે તેને અવાખ્યા દ્રવ્યરૂપ સમજવું.
For Private and Personal Use Only