Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्धारसूत्रे प्रदेशः अनेकेषु च्यादि संयोगात्मकेषु आनुपूर्वीद्रव्येषु उपयुज्यते । इत्थं च ज्यादि संयोगात्मकानुपूर्वीद्रव्यरूपाधेयभेदेन पतिपदेशरूपाधारस्यापि भेदो विवक्षितो भवति । नहि नभःमदेशा येन स्वरूपेगैकस्मिन् आधेये उपयुक्ता भवन्ति, तेनैव स्वरूपेण आधे यान्तरेऽपि । तथा सत्येकस्मिन् आधारस्वरूपे तदरगाइनाद् आधे. यानाम् एकता प्रसज्येत, घटे तत्स्वरूपवत् । ततश्च असंख्येयपदेशात्मके स्वस्थित्या व्यवस्थिते लोके यावन्तस्त्रिकसंयोगाघसंख्येयसंयोगार्यन्ता संयोगा जायन्ते तावन्त्यानुपूर्वीद्रव्याणि भवन्ति । तानि च व्यादि संयोगानां बहुत्वाद् बहुसंख्य चाहिये । इस प्रकार एक २ आकाश प्रदेश अनेक व्यादि संयोगात्मक आनुपूर्वी द्रव्यों में उपयुक्त होता है। अतः व्यादि संयोगात्मक आनुपूर्वी द्रव्य रूप आधेय के भेद से, हर एक प्रदेश रूप आधार का भी भेद, विवक्षित हो जाता है । क्योंकि आकाश प्रदेश जिस स्वरूप से एक आधेय मे उपयुक्त होते हैं । उसी स्वरूप से वे दूसरे आधेय में उपयुक्त नहीं होते हैं । यदि ऐसी हो पात मानी जावे कि आकाश प्रदेश जिस स्वरूप से एक आधेय में उपयुक्त होते हैं उसी स्वरूप से वे अन्य आ. धेय में भी उपयुक्त होते हैं तो एक आधार स्वरूप में उनकी अवगाहना होने से उन अनेक आधेयों में घट में घट के स्वरूप की तरह एकता प्रसक्त होगी। इसलिये अपने स्वरूप की अपेक्षा से असंख्यात प्रदेशी लोक में जितने भी त्रिक संयोगादि रूप असंख्यात संयोग पर्यन्त तक के संयोग हैं उतनेही आनुपूर्वीद्रव्य हैं । ये आनुपूर्वीद्रव्य व्यादिसंयोगों અપંખ્યાત સગી પર્યન્તના આનુપૂર્વી ના વિષયમાં પણ સમજવું
આ પ્રકારે પ્રત્યેક આકાશપ્રદેશ અનેક ત્રિ આદિ સંગાત્મક આનુપૂર્વી દ્રમાં ઉપયુક્ત થાય છે. તેથી ત્રિ આદિ સંગાત્મક આનુપૂવી દ્રવ્ય રૂ૫ આધેયના ભેદને લીધે દરેક પ્રદેશ રૂપ આધારને પણ ભેદ પડી જાય છે. કારણ કે જે સ્વરૂપે આકાશપ્રદેશે એક આધેયમાં ઉપયુક્ત થાય છે, એજ સ્વરૂપે તેઓ બીજા આધેયમાં પણ ઉપયુક્ત થતા નથી જે એવી વાત માન. વામાં આવે કે આકાશપ્રદેશે જે સ્વરૂપે એક આધેયમાં ઉપયુકત થાય છે એજ સ્વરૂપે તેઓ અન્ય આધેય વસ્તુમાં પણ ઉપયુક્ત થાય છે, તે એક આધારસ્વરૂપમાં તેમની અવગાહના હોવાથી તે અનેક આધેમાં પણ ઘટમાં ઘટના સ્વરૂપની જેમ એક્તા માનવા પ્રસંગે પ્રાપ્ત થશે, તેથી પિતાના સ્વરૂપની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી લેકમાં ત્રિકસંગથી લઈને અસંખ્યાત સગ પર્યન્તના જેટલા સગે છે એટલાં જ આનુપૂર્વી દ્રવ્ય છે ત્રિ
For Private and Personal Use Only