Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ११८ अल्पबहुत्वद्वारनिरूपणम् ५०७
अत्रेदं बोध्यम्-द्रव्यगणनं द्रव्यार्थता, प्रदेशगणनं प्रदेशार्थता, उभयगणनं तूभयार्थता। तत्रानुपूर्या विशिष्टद्रव्यावगाहोपलक्षितास्यादिनभः प्रदेशसमुदाया द्रव्याणि, समुदायारम्भकास्तु प्रदेशाः । अनानुगू तु एकैकप्रदेशावगाहिद्रव्योपलक्षिताः सकलनमःप्रदेशाः प्रत्येकं द्रव्याणि, प्रदेशास्त्वत्र न संभवन्ति, एकैकप्रदेशद्रव्ये हि पदेशान्तरायोगात् । अवक्तव्य केषु तु समान जाननी चाहिये। "अत्रेदं बोध्यं-द्रव्यों की गिनती करना इसका नाम द्रव्याता है । प्रदेशों की गिनती करना इसका नाम प्रदेशार्थता है । द्रव्यों और प्रदेशों की दोनों की गिनती-गणना करना उभयार्थता है। आनुपूर्वी में विशिष्ट द्रव्यों के अवगाह से उपलक्षित हुए जोनभःप्रदेश हैं उन नभःप्रदेशों के यह तीन नभःप्रदेशों का समुदाय है यह चार नभः पदेशो का समुदाय है "इत्यादि जो समुदाय हैं-वे समस्त ज्यादि नभःप्रदेश समुदाय द्रव्य हैं । और इस समुदायों के जो आरं. भक हैं वे प्रदेश हैं । अनानुपूर्वी में, एक एकप्रदेश अवगाही हुए द्रव्य से उपलक्षित जो सकल आकाशप्रदेश हैं वे अलग २ प्रत्येक द्रव्य हैं। प्रदेश यहां संभवित नहीं हैं। क्योंकि एक २ प्रदेश रूप द्रव्य में अन्य प्रदेशों का रहना असंभव है अवक्तव्यकों में लोक में जितने दिक-दो दो प्रदेशों के योग हैं उतने वे प्रत्येक द्रव्य हैं । और इन द्विक योगों को
" अत्रेदं बोध्य" सही मे समपार्नु छ है न्योनी तरी ४२वी તેનું નામ વ્યાર્થતા છે અને પ્રદેશની ગણતરી કરવી તેનું નામ પ્રદેશાથતા છે. દ્રવ્યોની અને પ્રદેશની (ઉભયની) ગણતરી કરવી તેનું નામ ઉભયાર્થતા છે. આનુપૂવીમાં, વિશિષ્ટ દ્રવ્યોના અવગાહથી ઉપલક્ષિત (યુકત) એવાં જે આકાશપ્રદેશના “આ ત્રણ આકાશપ્રદેશને સમુદાય છે, આ ચાર આકાશપ્રદેશનો સમુદાય છે,” ઈત્યાદિ રૂપ જે સમુદાયે છે તે સમસ્ત ત્રણ આદિ આકાશપ્રદેશમાં રહેલાં દ્રવ્યસમુદાયે આવી જાય છે. અને તે સમુદાયના જે આરંભકે છે તેમનું નામ પ્રદેશ છે. - અનાનુપૂર્વી માં, એક એક પ્રદેશમાં અવગાહિત થયેલા દ્રવ્યથી ઉપલક્ષિત જે સમસ્ત આકાશપ્રદેશો છે તેઓ અલગ અલગ પ્રત્યેક દ્રવ્ય છે અહી પ્રદેશ સંભવિત નથી, કારણ કે એક એક પ્રદેશ રૂપ દ્રવ્યમાં અન્ય પ્રદેશોનું અસ્તિત્વ અસંભવિત છે. અવક્તવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે લેકમાં જેટલાં હિંગ (બબે પ્રદેશના ગ) છે, એટલાં તે પ્રત્યેક દ્રવ્ય છે, અને તે કિગોને આરંભ કરનારા પ્રવેશે છે.
For Private and Personal Use Only