Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रोगन्द्रिका टोका सूत्र ११६ भागद्वारनिरूपणम् सानि दशसंख्यकान्येव भवन्ति त्रिपदेशावगाढत्वात् । अत एष तानि सर्वस्वीकान्येव वाच्यानि । इति चेदाइ-यदि ये नमःप्रदेशा एकस्मिन्न नुर्वीद्रव्ये उपयुक्ता भान्ति ते ययस्मिन्नोपयुक्ता भवेयुस्तदेवं स्यात् , नचैवमस्ति, यतः त्रिभिःप्रदेशैः सम्पद्यमाने एकस्मिन् आनुपूर्वीद्रव्ये ये त्रयः प्रदेशा उपयुक्ता भवन्ति, त एव त्रयः पदेशा अन्यान्यरूपतया परिणतैरन्यैरप्यानुपूर्वीद्रव्यरुपयुज्यन्ते । अत एकैक: प्रदेशोऽनेकेषां त्रिक संयोगानामानुपूर्वीद्रव्याणामाधारो भवति । एवं चतुष्कसंयोगपञ्चकसंयोग यावदसंख्येयतंयोगानुपूर्वीद्रव्यविषयेऽपिबोध्यम् । ततश्च एकैको नमः आती है। आनुपूर्वीदव्य तीनप्रदेशों से प्रारंभ होकर निष्पन्न होते है। इसलिये इन्हे त्रिप्रदेशावगाढ माना गया है। इस प्रकार ये अनानुपूर्वी
और अवक्तव्यकद्रव्यों की अपेक्षा पूर्वोत्तरीति से विचार करनेपर कम ही आते हैं" यदि कोई इस प्रकार से कहे तो इसका उत्तर इस प्रकार से हैं कि जो आकाशप्रदेश एक आनुपूर्णद्रव्य में उपयुक्त होते हैं, वे यदि अन्य आनुपूर्ण द्रव्य में उपयुक्त नहीं होते तो ऐसा कहना बन सकता था परन्तु ऐसा नहीं है। क्योंकि तीन प्रदेशों से जायमान एक आनुपू. वीं द्रव्य में जो तीनप्रदेश उपयुक्त होते हैं, वे ही तीन प्रदेश अन्य अन्य रूप से परिणत हुए अन्य आनुपूर्वी द्रव्यों द्वारा भी अपने २ उपयोग में लाये जाते हैं । इसलिये लोक का एक २ प्रदेश अनेक त्रिक संयोगी आनुपूर्वी द्रमों का आधार होता है । इसी प्रकार से चतुष्क संयोगी पावत् असंख्यात संयोगी आनुपूर्वी द्रव्यों के विषय में भी जानना સંખ્યા ૧૦ માની લઈએ આનપૂવી દ્રવ્ય ત્રણથી લઈને અસંખ્યાત પર્યાના પ્રદેશમાંથી નિષ્પન્ન થાય છે. તેથી અહીં તેને ત્રિપ્રદેશાવગાઢ માનીને ઉપર પ્રમાણેની ગણતરી કરવામાં અાવી છે. આ રીતે વિચાર કરવામાં આવે તે અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્ય કરતાં તેનું પ્રમાણ ઓછું દેખાય છે.
આ પ્રકારની માન્યતા બરાબર નથી તે હવે રસ્પષ્ટ કરવામાં આવે છેજે આકાશપ્રદેશે એક આનુપૂવી દ્રવ્યમાં ઉપયુકત થાય છે તેઓ જે અન્ય આનુપૂર્વી દ્રવ્યમાં ઉપયુક્ત થતા ન હોત તે એવું બની શકત. પરંતુ એવું તે બનતું નથી કારણ કે ત્રણ પ્રદેશમાં અવગાહિત એક આનુપૂથી ધમાં જે ત્રણ પ્રદેશે ઉપયુક્ત થાય છે, એજ ત્રણ પ્રદેશ અન્ય અન્ય રૂપે પરિણત થયેલા અન્ય આનુપૂવી દ્રવ્ય દ્વારા પણ પિતપોતાના ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે લેકને પ્રત્યેક પ્રદેશ અનેક ત્રિકસંયોગી આનપૂર્વી દ્રવ્યોને આધાર થાય છે, એ જ પ્રમાણે ચતુષ્ક સગીથી લઈને
For Private and Personal Use Only