Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
अनुयोगद्वारसूत्रे વરઘાના જતી હૈ, તાકિ માનુપૂર્વ ક્રિ છો તીર માર समस्त रूप आधार की अपेक्षा पड़ती है-तथो एक २ प्रदेश में भी अनेक आनुपूर्वी द्रव्य अवगाहित हैं । तय कि अनेक अनानुपूर्वी और अनेक अवक्तव्यकद्रव्य एक प्रदेश और दो दो प्रदेशों में ही अवगाहित हैं। इसी विषय को लोक में पांचप्रदेशों की कल्पना कर निर्णय किया गया है। इनमें चारों दिशाओं में चार प्रदेश स्थापित- करना चाहिये और एक प्रदेश बीच में । अनानुपूर्वीद्रव्य जैसा की कहा गया है, कि एक प्रदेशावगाही होता है इसलिये एक२ प्रदेश में एक एक रहने के कारण पांचप्रदेश रूप आधार संबन्धी वे ५ ही ज्ञात होते हैं । न्यून और अधिक नहीं। इन पांच प्रदेशों में जप दो२ प्रदेशों का संयोग-किया जाता है तो वे द्विक संयोग यहां आठ बनते हैं-जैसे टीकामें दिया हुवा चित्र में प्रदर्शित किये गये हैं । यहां जो एक दो आदि अंक-लिखे हुए हैं वे दो दो प्रदेशों के संयोग के प्रदर्शक हैं। इस प्रकार ये दो दो प्रदेशों के संयोगरूप जो आधार हैं वे उतने ही अवक्तव्यक द्रव्यों के आधार हैं।
માટે બે પ્રદેશ રૂપ આધારની આવશ્યકતા પડે છે, પરંતુ આનુપૂવ દ્રવ્યને માટે એક, બે, ત્રણ આદિ સમસ્ત પ્રદેશરૂપ આધારની આવશ્યકતા રહે છે. તથા એક એક પ્રદેશમાં પણ અનેક આનુપૂર્વા દ્રવ્ય અવગાહિત છે, જ્યારે અનેક અનાનુપૂર્વી અને અનેક અવકતવ્યક દ્રવ્ય તે અનુક્રમે એક એક પ્રદેશમાં અને બન્ને પ્રદેશોમાં જ અવગાહિત છે. હવે સૂત્રકાર લેકના પાંચ પ્રદેશ હોવાની કલ્પના કરીને આ વિષયનું સ્પષ્ટીકરણ કરે છે–ચાર દિશાએમાં ચાર પ્રદેશની અને વચ્ચે એક પ્રદેશની સ્થાપના કરવી જોઈએ. તેની આકૃતિ આ પ્રમાણે બનશે- અનાનુપૂવી દ્રવ્ય એક પ્રદેશાવગાહી હોય છે, તેથી એક એક પ્રદેશમાં એક એક અનાનુપૂર્વી દ્રવ્ય હેવાને કારણે પાંચ પ્રદેશ રૂપ આધારમાં પાંચ જ અનાનુપૂર્વી દ્રવ્યો સંભવી શકે છે. તેથી ઓછાં કે વધારે સંભવી શકતાં નથી. આ પાંચ પ્રદેશમાં જે બએ પ્રદેશને સંગ કરવામાં આવે, તે એવાં કિસાગ અહીં આઠ બને છે તે ઉપરની સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ આકૃતિમાં બતાવવામાં આવેલ છે
આ આકૃતિમાં જે એક, બે આદિ અંકે લખ્યા છે, તે બબ્બે પ્રદેશેના સાગના પ્રદર્શક છે. આ રીતે તે બબ્બે પ્રદેશના સંગ રૂપ જે આધાર છે, તેઓ એટલાં જ અવકતવ્યક દ્રવ્યના આધાર રૂપ છેઆ રીતે
For Private and Personal Use Only