Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ११६ भागद्वारनिरूपणम्
पञ्चकसंयोगस्तु सुगम एव यथा- ( इति इत्थं पञ्चपदेशप्रस्तारेऽप्यानुपूर्वीद्रव्याणाम् अनानुपूर्व्यवक्तव्यकद्रव्यापेक्षया बाहुल्यं दृश्यते । ततः स्वस्थित्या व्यवस्थितेऽसंख्येयप्रदेशात्मके लोके आनुपूर्वीद्रव्याणाम् अनानुपूर्व्यवक्तव्यकद्रव्यापेक्षयाऽसंख्यातगुणत्वं स्पष्टमेवेति ॥५०११६॥ किया गया है। इस प्रकार चतुष्कसंयोग रूप आधार क्षेत्र के आनुपूर्वी द्रव्य पांच होते हैं। तथा इन पांच प्रदेशों के संयोग से जायमान एक पांच प्रदेशी आनुपूर्वी द्रव्य का समझना सुगम है । जो संस्कृत टीका में दिया हुवा चित्र में समझाया गया है । इस प्रकार से पांच प्रदेशों के प्रस्तार में भी इन आनुपूर्वी द्रव्यों का अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों की अपेक्षा चाहुल्य देखा जाता है। तब इससे अपनी स्थिति के अनुसार सुव्यवस्थित इस असंख्यात प्रदेशवाले लोक में आनुपूर्वी द्रव्यों में अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों की अपेक्षा से असंख्यात. गुणता स्पष्ट ही है।
भावार्थ-सूत्रकारने इस सूत्रद्वारा यह समझाया है कि नैगमव्यवहार नयसंमत आनुपूर्वीद्रव्य अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों की अपेक्षा असंख्यात गुणे अधिक हैं और शेष द्रव्य आनुपूर्वीद्रव्यों के असंख्यातवें भाग प्रमाण हैं। इस बात को सुनते ही किसी शंकाकार ने इसપ્રદેશી આનુપૂવી દ્રવ્યના એક ચતુષ્કસવેગ રૂપ આધાર નિષ્પન્ન થાય છે, તેને પણ સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ આકૃતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. આ પ્રકારે ચતુષ્કસ ગ રૂ૫ આધાર ક્ષેત્રના આનુપૂવી દ્રવ્ય પાંચ થાય છે. તથા તે પાંચ પ્રદેશના સંચગથી નિષ્પન્ન પાંચપ્રદેશી એક આનુપૂવી દ્રવ્યને સમજવું સુગમ છે. ટીકામાં આપવામાં આવેલ આકૃતિમાં તેને સમજાવવામાં આવેલ છે. આ પ્રકારે પાંચ પ્રદેશના પ્રસ્તારમાં પણ અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય કરતાં આનુપૂર્વી દ્રવ્યોની અધિકતા જોવામાં આવે છે, તે પછી અસંખ્યાત પ્રદેશવાળા લોકમાં અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્ય કરતાં આનુપૂવી દ્રવ્ય અસંખ્યાત ગણાં હોય એમાં નવાઈ પામવા જેવું શું છે?
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે નગમવ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્ય કરતાં અનેક ગણો વધારે છે. અને આનુપૂર્વી દ્રવ્ય સિવાયના દ્રવ્ય આનમૂવી દ્રવ્ય કરતાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. સૂત્રકારના આ કથન સામે કઈ વ્યક્તિ એવી શંકા પ્રકટ કરે કે આપનું આ કથન બુદ્ધિગમ્ય
अ० ६३
For Private and Personal Use Only