Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मायुयोगम्ट्रिका टीका सूत्र ११५ अन्तरद्वारनिरूपणम्
४८७ परन्तु त्रयाणामपि द्रव्याणां समानान्तरत्वेन प्रतिपाद्यतया उत्तरकोटौ तिहं पि' इति भोक्तम् । अस्य द्वारस्यायं भाव:-यदा व्यादिप्रदेशावगाढं किमप्यानुपूर्वीद्रव्यम् एकस्माद् विवक्षित क्षेत्रात् समयमेकम् अन्यत् क्षेत्रमवगाह्य पुनरपि केवलम् । अन्यद्रव्यसंयुक्तं या भूत्वा तमेव विवक्षितव्याधाकाशप्रदेशम् अवगाहते, तदैकानुः पूर्वी द्रव्यस्य समयमेकं जघन्यतोऽन्तरकालो बोध्यः । तथा-तदेव द्रव्यं यदाऽन्येषु क्षेत्रप्रदेशेषु असंख्येयं कालं परिभ्रम्य केवलम् , अन्यद्रव्यसंयुक्तं वा भूत्वा प्रथममेव क्षेत्रप्रदेशमवगाहते, तदा उत्कृष्टतोऽसंख्येयं कालमन्तरं भवति । न च पुनहै, परन्तु उत्तरकोटि में "तिण्हं पि" तीनों द्रव्यों को क्यों पकड़ा गया है ? ___ उत्तर-इसका कारण यह है कि इन तीनों द्रव्यों का अन्तर समान है। इस द्वार का भाव इस प्रकार से है-जिप्त समय कोई एक व्यादिप्रदेशावगाढ आनुपूर्वी द्रव्य किसी एक विवक्षित क्षेत्र से एक समय तक किसी दूसरे क्षेत्र में अवगाहित होकर पुनः अकेला या किसी दूसरे द्रव्य से संयुक्त होकर उसी विवक्षित व्यादि आकाशरूप प्रदेश में अवगाढ होता है तो उस समय उस एक आनुपूर्वी द्रव्य का अन्तर काल-विरहकाल जघन्य से एक समय का है-ऐसा जानना चाहिये। तथा जय वही द्रव्य अन्य क्षेत्र प्रदेशो में असंख्यातकाल तक घूमकर केवल या अन्य द्रव्यों से संयुक्त होकर पहिले के ही अवगाहित प्रथम क्षेत्र प्रदेश में अवगाहित होता है तब विरहकाल उत्कृष्ट से असंख्यात પરતુ ઉત્તર રૂપે તે ત્રણે દ્રવ્યોની વાત કરવામાં આવી છે તેનું કારણ શું છે? ઉત્તર–તે ત્રણે દ્રવ્યનું અતર સમાન હોવાથી ત્રણે દ્રવ્યોના અત્તરની વાત સાથે જ કરવામાં આવી છે.
ઉત્તર–આ અન્તરદ્વારને ભાવાર્થ નીચે પ્રમાણે છે–આ સૂત્રમાં અન્તર એટલે વિરહકાળ ગ્રહણ કર જે ઈએ કઈ એક ત્રણ આદિ પ્રદેશાવગઢ આનુપૂર્વી દ્રવ્ય કેઈ એક વિવક્ષિત (અમુક) ક્ષેત્રમાંથી નીકળીને એક સમય સુધી કોઈ બીજા ક્ષેત્રમાં અવગાહિત થઈને ફરીથી પિતે એકલું અથવા કેઈ અન્ય દ્રવ્યની સાથે સંયુક્ત થઈને એજ વિવક્ષિત ત્રણ આદિ આકાશ રૂપ પ્રદેશોમાં અવગાઢ થાય, તે તે પરિસ્થિતિમાં તે એક આનુપૂવી દ્રવ્યનું અંતર કાળની અપેક્ષાએ વિરહાકાળ) એક સમયનું ગણાય છે, આ અતરને કાળની અપે. ક્ષાએ જઘન્ય અતર સમજવું તથા એજ દ્રવ્ય અન્ય ક્ષેત્ર પ્રદેશોમાં અસં. ખ્યાતકાળ સુધી ફરીને પિતે એકલું અથવા અન્ય દ્રવ્ય સાથે સંયુક્ત થઈને પહેલાં જે ક્ષેત્રમાં અવગાહિત થયું હતું એજ ક્ષેત્રમાં અવગાહિત થઈ જાય, તે તે પરિસ્થિતિમાં તેને ઉત્કૃષ્ટ વિરહકાળ અસંખ્યાતકાળને ગણાય
For Private and Personal Use Only